gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામમાં જોગણી માતાના મંદિર પાસે ગંદકીથી લોકોમાં રોષ | People are angry due to the dirt near Jogni…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
વિરમગામમાં જોગણી માતાના મંદિર પાસે ગંદકીથી લોકોમાં રોષ | People are angry due to the dirt near Jogni…
11
VIEWS
Share on FacebookShare on Twitter

– લડત સમિતિ દ્વારા મામલતદારને આવેદન

– જગ્યા ફાળવણી અને બિસ્માર રસ્તાનું સમારકામ નહીં થાય તો આંદોલનની ચીમકી

વિરમગામ : વિરમગામના વલાણા રેલવે ફાટક પાસે આવેલા ‘ખરાબા વાળા જોગણી માતાજી’ મંદિર ખાતે ગંદકી અને જમીન નિયમિત કરવાના પ્રશ્ને લડત સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

મંદિરની બાજુમાં કચરાના ઢગલા, મૃત પશુઓ અને ગટરના ગંદા પાણીને કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. પ્રદૂષિત પાણીથી તળાવમાં માછલીઓના મોત થતા પર્યાવરણને નુકસાન થયું છે. આ પરિસ્થિતિને કારણે ધામક કાર્યક્રમોમાં આવતા શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ રહી છે.

સમિતિએ માગ કરી છે કે મંદિરની જગ્યા ફાળવી તેને નિયમિત કરવામાં આવે અને રોડ-રસ્તા સુધારવામાં આવે. જો ૧૫ દિવસમાં આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
બગોદરા-ધંધુકા હાઇવે પર રીક્ષા પાછળ કાર ઘૂસી જતા મહિલાનું મોત, બાળકો સહિત 8 ને ઇજા | Woman dies 8 inj…

બગોદરા-ધંધુકા હાઇવે પર રીક્ષા પાછળ કાર ઘૂસી જતા મહિલાનું મોત, બાળકો સહિત 8 ને ઇજા | Woman dies 8 inj...

આસામમાં મોટી ટ્રેન દુર્ઘટના, રાજધાની એક્સપ્રેસની અડફેટે અનેક હાથીના મોત, 5 ડબા ખડી પડ્યાં

બાલાસિનોરમાં કમળાનો કહેર : 26 આંગણવાડી બંધ, શાળાઓમાં પાલિકાના પાણીનો ઉપયોગ ન કરવા તાકિદ | Lotus outb…

બાલાસિનોરમાં કમળાનો કહેર : 26 આંગણવાડી બંધ, શાળાઓમાં પાલિકાના પાણીનો ઉપયોગ ન કરવા તાકિદ | Lotus outb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 240 ફીરકી સાથે એક શખ્સ ઝડપાયો | Man caught with 240 strands of banned Chine…

10 months ago
બહેનને મેસેજ કરીને એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide by textin…

4 months ago
પૈસા ગણવા આવેલા બેન્કકર્મીએ જ વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં 9 લાખની ચોરી કરી | Mathura Banke …

1 year ago
અમદાવાદ કોંગ્રેસમાં ભડકો: નિરાશાજનક પરિણામો બાદ 6 વોર્ડ પ્રમુખ સસ્પેન્ડ, શહેર પ્રમુખના રાજીનામાની મા…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News