gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા: પાર્કિંગના મુદ્દે પોલીસ જવાન પર લાકડીઓથી જીવલેણ હુમલો | vadodara …

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા: પાર્કિંગના મુદ્દે પોલીસ જવાન પર લાકડીઓથી જીવલેણ હુમલો | vadodara …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશન નજીક પાર્કિંગના સામાન્ય મુદ્દે એક પોલીસ જવાન પર લાકડીઓ અને ડંડા વડે ઘાતકી હુમલો કરાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૂળ છોટાઉદેપુર તાલુકાના ગુનાટા ગામના વતની અને હાલ વડોદરાની નવભારત પોલીસ લાઈનમાં રહેતા ધ્રુવેસિંગ દશરથભાઈ રાઠવાએ આ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ધ્રુવેસિંગ છેલ્લા અઢી વર્ષથી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને હાલ પીએસઆઈ (PSI) ની પરીક્ષા હોવાથી 29 જૂન સુધી રજા પર છે. શનિવારે સવારે તેઓ વતન જવા માટે નીકળ્યા ત્યારે આ હિંસક ઘટના બની હતી.

જીવ બચાવવા પ્લેટફોર્મ તરફ ભાગેલા જવાનને દોડાવી દોડાવીને માર્યો

ફરિયાદ અનુસાર, ધ્રુવેસિંગ સવારે પોણા સાત વાગ્યે પ્રતાપનગર રેલવે સ્ટેશન પાસે અલવી વ્હોરા કબ્રસ્તાનની દીવાલ નજીક પોતાની બાઈક પાર્ક કરી રહ્યા હતા. તે દરમિયાન ત્યાં હાજર એક મહિલાએ આવીને પાર્કિંગના પૈસા માંગ્યા હતા. પોલીસ જવાને નિયમ મુજબ પાર્કિંગની પાવતી માંગતા જ મહિલા એકદમ ઉશ્કેરાઈ ગઈ હતી અને ગાળો બોલવા લાગી હતી. જોતજોતામાં મહિલાએ તેના પતિ અને પુત્રને પણ ત્યાં બોલાવી લીધા હતા. આ ત્રણેય જણાએ બાઈક હટાવવાનું કહી ઝઘડો શરૂ કર્યો હતો અને તેમાંથી એક શખ્સે લાકડી વડે ધ્રુવેસિંગ પર હુમલો કરી દીધો હતો. મામાને બચાવવા વચ્ચે પડેલા તેમના ભાણેજને પણ હુમલાખોરોએ બેરહેમીથી માર માર્યો હતો. હુમલાથી બચવા માટે પોલીસ જવાન જ્યારે પ્લેટફોર્મ તરફ ભાગ્યો, ત્યારે ત્રણેય આરોપીઓએ તેનો પીછો કરીને પ્લેટફોર્મ પર પકડી પાડ્યો હતો અને ફરીથી ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો : વૈભવે મેદાન ધ્રુજાવ્યું: એક પણ સિંગલ લીધા વિના અર્ધસદી, 10 ચોગ્ગા, 8 છગ્ગા… 20 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

પોલીસ પર જ હુમલો થતાં સ્થાનિકોમાં ગભરાટ, વાડી પોલીસે શરૂ કરી તપાસ

જાહેરમાં અને તે પણ રેલવે સ્ટેશન જેવા ગીચ વિસ્તારમાં પોલીસ જવાનને દોડાવી દોડાવીને માર મારવાની આ ઘટનાથી મુસાફરો અને સ્થાનિકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. સામાન્ય જનતાની સુરક્ષા કરતી પોલીસ પર જ જ્યારે અસામાજિક તત્વો બેખોફ બનીને હુમલો કરતા હોય, ત્યારે સામાન્ય નાગરિકોની સલામતી સામે મોટા સવાલો ઊભા થાય છે. ભોગ બનનાર પોલીસ જવાનની ફરિયાદના આધારે વાડી પોલીસે ગુનો નોંધી, કાયદો હાથમાં લેનારા આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વ્યવસ્થાના ધજાગરા: સંખ્યાબળ બતાવવાની હોડમાં હોલ હાઉસફુલ | …
GUJARAT

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વ્યવસ્થાના ધજાગરા: સંખ્યાબળ બતાવવાની હોડમાં હોલ હાઉસફુલ | …

June 21, 2026
પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…
GUJARAT

પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…

June 21, 2026
જામનગર: ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા | …
GUJARAT

જામનગર: ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા | …

June 21, 2026
Next Post
Re-NEET પરીક્ષા: વિદ્યાર્થીઓને ટ્રાફિક ન નડે તે માટે 45 મિનિટ એરપોર્ટ પર જ રોકાયા PM મોદી | pm modi …

Re-NEET પરીક્ષા: વિદ્યાર્થીઓને ટ્રાફિક ન નડે તે માટે 45 મિનિટ એરપોર્ટ પર જ રોકાયા PM મોદી | pm modi ...

વિદેશમાં નર્સની નોકરી અપાવવાના બહાને બે યુવતીઓ સાથે રૂ. 10.60 લાખની છેતરપિંડી | vadodara nursing job…

વિદેશમાં નર્સની નોકરી અપાવવાના બહાને બે યુવતીઓ સાથે રૂ. 10.60 લાખની છેતરપિંડી | vadodara nursing job...

સદી ફટકાર્યાના 24 કલાકમાં સ્ટાર બેટર ટીમ ઇન્ડિયામાંથી આઉટ, પસંદગીકારોના નિર્ણય પર ઉઠ્યા સવાલ | Yasha…

સદી ફટકાર્યાના 24 કલાકમાં સ્ટાર બેટર ટીમ ઇન્ડિયામાંથી આઉટ, પસંદગીકારોના નિર્ણય પર ઉઠ્યા સવાલ | Yasha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલાના જૂના જસાપરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારાનો વીડિયો વાયરલ | Video of stone pelting between two gr…

સાયલાના જૂના જસાપરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારાનો વીડિયો વાયરલ | Video of stone pelting between two gr…

11 months ago
સુરત પાલિકાના યુનિયન સામે આક્રમક પગલા ભરનારા ડેપ્યુટી કમિશ્નરને ડેપ્યુટેશન પરથી પરત લેવાની માંગણી સા…

સુરત પાલિકાના યુનિયન સામે આક્રમક પગલા ભરનારા ડેપ્યુટી કમિશ્નરને ડેપ્યુટેશન પરથી પરત લેવાની માંગણી સા…

5 months ago
કુરિવાજો સામે ઠાકોર સમાજની લાલ આંખ, ઓગડજી ધામમાં 16 મુદ્દાનું નવું બંધારણ જાહેર | Banaskantha Ogadji…

કુરિવાજો સામે ઠાકોર સમાજની લાલ આંખ, ઓગડજી ધામમાં 16 મુદ્દાનું નવું બંધારણ જાહેર | Banaskantha Ogadji…

6 months ago
ભારતના એરસ્પેસમાં પાકિસ્તાની વિમાનોને હજુ નહીં મળે એન્ટ્રી, સરકારે પ્રતિબંધ લંબાવ્યો | Indian Airspa…

ભારતના એરસ્પેસમાં પાકિસ્તાની વિમાનોને હજુ નહીં મળે એન્ટ્રી, સરકારે પ્રતિબંધ લંબાવ્યો | Indian Airspa…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News