gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધી-ખડગે સાથે તેજસ્વી યાદવની બેઠક, CM ફેસ મુદ્દે આપ્યો જવાબ | RJD lead…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in INDIA
0 0
0
બિહારમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધી-ખડગે સાથે તેજસ્વી યાદવની બેઠક, CM ફેસ મુદ્દે આપ્યો જવાબ | RJD lead…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Election 2025: બિહારમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને રાજદના મોટા નેતાઓએ મહત્ત્તવપૂર્ણ બેઠક કરી છે. આ બેઠકમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા. તો બીજી તરફ રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના વિપક્ષ નેતા તેજસ્વી યાદવ પણ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી અને ખડગે સાથે બેઠક બાદ તેજસ્વી યાદવે મીડિયા સાથે વાતચીત પણ કરી. આ વાતચીતમાં તેજસ્વી યાદવે બિહારમાં મહાગઠબંધનના સીએમ ફેસ મુદ્દે પણ જવાબ આપ્યો. 

તેજસ્વી યાદવે CM ફેસ મુદ્દે આપ્યો જવાબ 

તેજસ્વી યાદવે આ બેઠકને ખૂબ જ સકારાત્મક ગણાવી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તમે બિહારમાં મહાગઠબંધનના સીએમ ફેસ હશો? આનો જવાબ આપતા તેજસ્વી યાદવે કહ્યું કે, ‘ખબર નહીં તમે લોકો કેમ ચિંતિત રહો છો. અમે લોકો પરસ્પર બેસીને સમજી લઈશું. તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે સીએમ ફેસ તમારાથી છુપાવીને નક્કી નહીં કરીશું. આ અંગે તમને જણાવવામાં આવશે.’ 

તમને જણાવી દઈએ કે, આ બેઠક પહેલા આરજેડી પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ દાવો કર્યો હતો કે, તેજસ્વી યાદવ બિહાર ચૂંટણીમાં મહાગઠબંધનનો ચહેરો હશે. આ પહેલા પણ આરજેડીના ઘણા નેતાઓ આ દાવો કરી ચૂક્યા છે. જોકે, કોંગ્રેસ શરૂઆતથી જ કહેતી આવી છે કે, મુખ્યમંત્રીના ચહેરા અંગેનો નિર્ણય ચૂંટણી પછી લેવામાં આવશે.

17 તારીખે ફરી મહાગઠબંધનની બેઠક થશે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજાયેલી બેઠક પૂર્ણ કર્યા બાદ તેજસ્વી યાદવે મીડિયાને કહ્યું કે, ‘મહાગઠબંધનના નેતાઓની આગામી બેઠક 17મી તારીખે યોજાશે. અમે બધા 17મી તારીખે મહાગઠબંધનમાં અન્ય પક્ષો સાથે પણ બેઠક કરીશું. ડાબેરીઓ અને અન્ય પક્ષો સાથેની આ બેઠક પટનામાં યોજાશે. અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. અમે બિહારને સંપૂર્ણ મજબૂતીથી આગળ લાવવાનો સંકલ્પ લીધો છે.’

નીતીશ કુમાર હાઈજેક થઈ ચૂક્યા છે

રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે સામ-સામે થયેલી વાતચીતમાં બાદ તેજસ્વી યાદવે કહ્યું કે, ‘બિહાર સાથે ‘સાવકા’ જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે. બિહાર સૌથી ગરીબ છે, ખેડૂતોની આવક સૌથી ઓછી છે અને બિહારમાં પલાયન સૌથી વધારે છે. NDA સરકારે બિહાર માટે કંઈ નથી કર્યું. અમે તમામ મુદ્દાઓના આધાર પર ચૂંટણી લડવા માગીએ છીએ.’ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર નિશાન સાધતા તેજસ્વી યાદવે કહ્યું કે, ‘નીતીશ કુમાર હાઈજેક થઈ ચૂક્યા છે. જનતા જ માલિક છે અને બિહારમાં NDA સરકાર નથી બની રહી.’

આ પણ વાંચો: રાજસ્થાન કોંગ્રેસના પૂર્વ મંત્રીના ઘરે EDના દરોડા, રૂ. 2850 કરોડના ચિટ ફંડ કૌભાંડ કેસમાં કાર્યવાહી

આ બેઠકમાં કોંગ્રેસ નેતા કેસી વેણુ ગોપાલ, બિહાર કોંગ્રેસના પ્રભારી કૃષ્ણા અલ્લાવરુ, આરજેડીના સાંસદ મનોજ કુમાર ઝા અને સંજય યાદવ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં બિહાર ચૂંટણીમાં ‘સીટ શેરિંગ’ અંગે પણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે સીટ શેરિંગ અંગે હજુ સુધી કોઈ ફોર્મ્યુલા નક્કી કરવામાં નથી આવ્યો. એવી આશા છે કે મહાગઠબંધનના અન્ય પક્ષો સાથેની બેઠકમાં બિહારમાં બેઠકોની વહેંચણી અંગે કોઈ ઠોસ રણનીતિ પર ચર્ચા થઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાધ્વી પ્રેમ બાઈસાના મોતનું સાચું કારણ આવ્યું સામે, પોલીસ કમિશનરે આપી સંપૂર્ણ માહિતી | jodhpur sadhv…
INDIA

સાધ્વી પ્રેમ બાઈસાના મોતનું સાચું કારણ આવ્યું સામે, પોલીસ કમિશનરે આપી સંપૂર્ણ માહિતી | jodhpur sadhv…

February 14, 2026
Explainer: 48 વર્ષમાં 66 અબજ વૃક્ષો વાવીને ચીને રણને કરી દીધું લીલુંછમ, ભારત માટે બોધપાઠ સમાન ઉદાહરણ…
INDIA

Explainer: 48 વર્ષમાં 66 અબજ વૃક્ષો વાવીને ચીને રણને કરી દીધું લીલુંછમ, ભારત માટે બોધપાઠ સમાન ઉદાહરણ…

February 14, 2026
જાણ કર્યા વગર જોય રાઈડ પર નીકળેલા 6 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો …
INDIA

જાણ કર્યા વગર જોય રાઈડ પર નીકળેલા 6 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો …

February 14, 2026
Next Post
રાજસ્થાન કોંગ્રેસના પૂર્વ મંત્રીના ઘરે EDના દરોડા, રૂ. 2850 કરોડના ચિટ ફંડ કૌભાંડ કેસમાં કાર્યવાહી |…

રાજસ્થાન કોંગ્રેસના પૂર્વ મંત્રીના ઘરે EDના દરોડા, રૂ. 2850 કરોડના ચિટ ફંડ કૌભાંડ કેસમાં કાર્યવાહી |...

જે હોસ્પિટલમાંથી બાળક ચોરી થાય તેનું લાઇસન્સ રદ કરો: સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશ | Revoke the licens…

જે હોસ્પિટલમાંથી બાળક ચોરી થાય તેનું લાઇસન્સ રદ કરો: સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશ | Revoke the licens...

‘ભારતને UNSCનો કાયમી સભ્ય બનાવવામાં આવે…’ મિત્રતાની 78મી વર્ષગાંઠ પર રશિયાએ ફરી ઉઠાવી માગ | russia…

'ભારતને UNSCનો કાયમી સભ્ય બનાવવામાં આવે...' મિત્રતાની 78મી વર્ષગાંઠ પર રશિયાએ ફરી ઉઠાવી માગ | russia...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા વિજ વિભાગને સાથે રાખીને વીજ ચોરો સામે ગઈકાલે વધુ 100 થી વધુ સ્થળે…

જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા વિજ વિભાગને સાથે રાખીને વીજ ચોરો સામે ગઈકાલે વધુ 100 થી વધુ સ્થળે…

11 months ago
કેશોદમાં બ્રિજમાંથી પાણી કાઢતી વખતે વીજશોકથી 1નું મોત, 2નો બચાવ | 1 dies 2 rescued after electrocuti…

કેશોદમાં બ્રિજમાંથી પાણી કાઢતી વખતે વીજશોકથી 1નું મોત, 2નો બચાવ | 1 dies 2 rescued after electrocuti…

5 months ago
અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહોના મોતનો વિવાદ, ધારાસભ્યએ વન વિભાગને જવાબદાર ઠેરવી ગંભીર સવાલો ઉઠાવ્યા…

અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહોના મોતનો વિવાદ, ધારાસભ્યએ વન વિભાગને જવાબદાર ઠેરવી ગંભીર સવાલો ઉઠાવ્યા…

7 months ago
મોટી દુર્ઘટના: મધ્યપ્રદેશના ઈન્દૌરમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 9 લોકોને હોસ્પિટલ ખસેડાયા | madhya p…

મોટી દુર્ઘટના: મધ્યપ્રદેશના ઈન્દૌરમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 9 લોકોને હોસ્પિટલ ખસેડાયા | madhya p…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News