gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં ચૂંટણી પહેલા NDAના બે દિગ્ગજોની અદાવતનો અંત? ચિરાગના ઘરે પહોંચ્યા નીતિશ કુમાર | Bihar Polls…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in INDIA
0 0
0
બિહારમાં ચૂંટણી પહેલા NDAના બે દિગ્ગજોની અદાવતનો અંત? ચિરાગના ઘરે પહોંચ્યા નીતિશ કુમાર | Bihar Polls…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election 2025: બિહારમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)ના બે દિગ્ગજ નેતાઓ, મુખ્યમંત્રી નીતિશ કુમાર અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન વચ્ચેની કથિત અદાવતનો અંત આવ્યો હોય તેવા રાજકીય સંકેતો મળી રહ્યા છે. લોક આસ્થાનો મહાપર્વ છઠ્ઠ બિહારમાં રાજકીય સંબંધોને મધુર બનાવવાનો પ્રસંગ બન્યો છે.

છઠ્ઠ પર્વના બીજા દિવસે, જેને ‘ખરના પૂજા’ કહેવાય છે, તે પ્રસંગે મુખ્યમંત્રી નીતિશ કુમાર રવિવારે (26મી ઑક્ટોબર) સાંજે અચાનક કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનના પટણા સ્થિત નિવાસસ્થાને પ્રસાદ લેવા પહોંચ્યા હતા, જેનાથી બધા રાજકીય નિરીક્ષકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ચિરાગ પાસવાને નીતિશ કુમારના પગ સ્પર્શ કર્યાં

મુખ્યમંત્રી નીતિશ કુમારના આગમન સાથે જ ચિરાગ પાસવાન તેમનું સ્વાગત કરવા માટે ઘરની બહાર આવ્યા હતા. મુખ્યમંત્રી કારમાંથી બહાર નીકળતાંની સાથે જ ચિરાગ પાસવાને નમન કરીને આદર સાથે તેમના પગ સ્પર્શ કર્યા. તેના આ આદરણીય વર્તન પર પ્રતિક્રિયા આપતાં, મુખ્યમંત્રી નીતિશ કુમારે હળવાશથી કહ્યું, ‘શું સાહેબ… હું હમણાં જ તમને મળવા આવ્યો છું.’ બંને નેતાઓ વચ્ચેની આ વાતચીતની રાજકીય વર્તુળોમાં વ્યાપક ચર્ચા થઈ રહી છે.

આ મુલાકાત દરમિયાન ચિરાગ પાસવાનના સાળા અને જમુઈના સાંસદ અરુણ ભારતી પણ હાજર હતા. ત્યારબાદ મુખ્યમંત્રી નીતિશે ચિરાગના સમગ્ર પરિવાર સાથે ગ્રૂપ ફોટો પણ પડાવ્યો હતો.

આ પણ વાંચો: બિહાર ચૂંટણીમાં રીલ્સ મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે! રાહુલ ગાંધીનો જૂના વીડિયો શેર કરી PM મોદી પર કટાક્ષ

છઠ્ઠ પર્વ અને રાજકીય સમાધાન!

છઠ્ઠ પર્વનો બીજો દિવસ ‘ખરના’ ભક્તિ અને સાત્વિક પ્રસાદ માટે જાણીતો છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી બંને નેતાઓ વચ્ચેના સંબંધોમાં તણાવ રહ્યો હતો. નીતિશ કુમારની આ અચાનક મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, જે NDAના ગઠબંધન માટે એક હકારાત્મક સંકેત માનવામાં આવે છે. રાજકીય નિષ્ણાતો માને છે કે આ મુલાકાત માત્ર એક ધાર્મિક પ્રસંગ નહોતો, પરંતુ આગામી ચૂંટણી પહેલા બંને નેતાઓ વચ્ચેના સંબંધોને ફરીથી મજબૂત બનાવવાનો એક રાજકીય પ્રયાસ હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
INDIA

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

March 30, 2026
ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…
INDIA

ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…

March 30, 2026
પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…
INDIA

પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…

March 30, 2026
Next Post
નર્મદા ઘાટ દુર્ઘટના: 3 શ્રમિકોના મોત મામલે એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો | Narmada Ghat …

નર્મદા ઘાટ દુર્ઘટના: 3 શ્રમિકોના મોત મામલે એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો | Narmada Ghat ...

આંતરરાજ્ય જોબ ફ્રોડનો પર્દાફાશ: નકલી સરકારી ઓફર લેટર્સથી છેતરપિંડી, ઝારખંડના મુખ્ય આરોપીની ધરપકડ | A…

આંતરરાજ્ય જોબ ફ્રોડનો પર્દાફાશ: નકલી સરકારી ઓફર લેટર્સથી છેતરપિંડી, ઝારખંડના મુખ્ય આરોપીની ધરપકડ | A...

ઉકાઈ ડેમની સપાટી 345.02 ફૂટ પર પહોંચી પાણીની આવક અને જાવક 46,418 ક્યુસેક | Ukai Dam level reaches 34…

ઉકાઈ ડેમની સપાટી 345.02 ફૂટ પર પહોંચી પાણીની આવક અને જાવક 46,418 ક્યુસેક | Ukai Dam level reaches 34...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાને ત્રણ કલાકમાં જ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, જડબાતોડ જવાબ આપવા ભારતીય સેનાને આદેશ: વિદેશ મંત્રાલય

પાકિસ્તાને ત્રણ કલાકમાં જ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, જડબાતોડ જવાબ આપવા ભારતીય સેનાને આદેશ: વિદેશ મંત્રાલય

11 months ago
ભારતની લોકપ્રિય સ્પર્ધા, મિસ ટીન ઈન્ડિયા સિટી, તેનો ભવ્ય સમારોહ યોજાયો

ભારતની લોકપ્રિય સ્પર્ધા, મિસ ટીન ઈન્ડિયા સિટી, તેનો ભવ્ય સમારોહ યોજાયો

6 months ago
પંચમહાલ: એક જ જગ્યાએ અડિંગો જમાવીને બેઠેલા 29 તલાટીઓની બદલી, કથિત લગ્ન નોંધણી કૌભાંડ બાદ એક્શન | Pan…

પંચમહાલ: એક જ જગ્યાએ અડિંગો જમાવીને બેઠેલા 29 તલાટીઓની બદલી, કથિત લગ્ન નોંધણી કૌભાંડ બાદ એક્શન | Pan…

4 months ago
મહિલાઓના માસિક સંબંધિત રોગ માટે AIની મદદથી સંશોધન, ગુજરાતની યુનિવર્સિટીને ગેટ્સ ફાઉન્ડેશન કરશે સહાય …

મહિલાઓના માસિક સંબંધિત રોગ માટે AIની મદદથી સંશોધન, ગુજરાતની યુનિવર્સિટીને ગેટ્સ ફાઉન્ડેશન કરશે સહાય …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News