gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50 ટકાથી વધુ સામે ક્રિમિનલ કેસ | More than 50% of elected MLAs in Bi…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in INDIA
0 0
0
બિહારમાં ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50 ટકાથી વધુ સામે ક્રિમિનલ કેસ | More than 50% of elected MLAs in Bi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દર વખતે ચૂંટણી જીતનારા અનંતસિંહ સામે સૌથી વધુ 28 ક્રિમિનલ કેસ 

મૈથિલી ઠાકુર સૌથી યુવા વયની ધારાસભ્ય, મહિલા પ્રતિનિધિઓની સંખ્યા 26થી વધીને 29 પર પહોંચી

પટણા: બિહારમાં ચૂંટાયેલા ધારાસભ્યોમાં કેટલાકની ભારે ચર્ચા થઇ રહી છે. કોઇ સૌથી યુવા તો કોઇ સૌથી વધુ ગુનાહિત કેસો ધરાવતા ધારાસભ્યો છે. મહિલાઓએ નીતીશ કુમારને ફરી સત્તા સોંપવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે જોકે મહિલા ધારાસભ્યોની સંખ્યા અગાઉ કરતા માત્ર ત્રણ જ વધી છે. જેમાં સૌથી ચર્ચાસ્પદ ધારાસભ્ય લોક ગાયીકા મૈથિલી ઠાકુર છે જે સૌથી યુવા વયની ધારાસભ્ય બની છે. જ્યારે આ વખતે ચૂંટાયેલા કુલ ધારાસભ્યોમાં ૫૦ ટકાથી વધુ સામે ક્રિમિનલ કેસો છે.  

એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સના આંકડા મુજબ બિહારમાં મહિલા ધારાસભ્યોની સંખ્યા ૨૬ હતી તેમાં ત્રણના વધારા સાથે હવે ૨૯ થઇ છે. જોકે વર્ષ ૨૦૧૦માં આ સંખ્યા ૩૪ હતી તે બાદથી મહિલા પ્રતિનિધિઓની સંખ્યા ઘટી રહી હતી. હાલમાં જે ૨૯ મહિલા ધારાસભ્યો છે તેમાં ૨૬ એનડીએની જ્યારે ત્રણ આરજેડી સાથે સંકળાયેલી છે. મૈથિલી ઠાકુર માત્ર ૨૫ વર્ષની ઉંમરે ધારાસભ્ય બની ગઇ. 

ચૂંટાયેલા ધારાસભ્યોની ઉંમર પર નજર કરીએ તો એલજેપીના ધારાસભ્યોની સરેરાશ ઉંમર ૪૬ વર્ષ છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોની વય ૫૫ વર્ષ છે જે સૌથી વધુ વયના માનવામાં આવે છે. સૌથી વૃદ્ધ ધારાસભ્ય જદયુના ૭૯ વર્ષના બિજેંદ્ર પ્રસાદ યાદવ છે, તેઓ રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે અને સતત નવમી વખત ચૂંટણી જીત્યા છે. ૭૨ વધારાસભ્યો ઓછામાં ઓછા ૬૦ વર્ષની વયના છે. 

જ્યારે ૩૩ ધારાસભ્યો ૪૦ વર્ષથી ઓછી વયના છે. નવા ધારાસભ્યોમાં કુલ સંપત્તિ પણ અગાઉની સરખામણીએ બેગણી થઇ ગઇ છે. ક્રિમિનલ કેસો પર નજર કરીએ તો પેન્ડિંગ ક્રિમિનલ કેસોનો સામનો કરી રહેલા ધારાસભ્યોની સંખ્યા ૨૦૨૦માં ૧૬૩ હતી જે ઘટીને આ વર્ષે ૧૩૦ પર આવી ગઇ છે. જેમની સંખ્યા કુલ ધારાસભ્યોમાં ૫૩ ટકા છે. જે ૨૦૧૦ બાદથી ઓછા માનવામાં આવે છે. ૧૦૨ ધારાસભ્ય એવા છે કે જેની સામે હત્યા, મહિલાઓ વિરુદ્ધ અપરાધ જેવા ગંભીર ગુનાના કેસો ચાલી રહ્યા છે. આ સંખ્યા કુલ ધારાસભ્યોની સરખામણીએ ૪૨ ટકા માનવામાં આવે છે. સૌથી વધુ કેસો ધરાવતા ધારાસભ્યોમાં જદ(યુ)ના અનંતસિંહનો સમાવેશ થાય છે. જેમની ચૂંટણી પૂર્વે જ હત્યાના કેસમાં ધરપકડ કરાઇ હતી. તેમની સામે કુલ ૨૮ ક્રિમિનલ કેસો છે જોકે તેઓ અપક્ષ, આરજેડી કે કોઇ પણ પક્ષમાંથી ચૂંટણી લડે તો પણ જીતી રહ્યા છે.     

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: લિવ-ઇનથી લઈને લેપટોપ સુધી… 1 એપ્રિલથી શરૂ થશે દેશની પહેલી ડિજિટલ વસતી ગણતરી, સરકાર પૂછશ…
INDIA

Explainer: લિવ-ઇનથી લઈને લેપટોપ સુધી… 1 એપ્રિલથી શરૂ થશે દેશની પહેલી ડિજિટલ વસતી ગણતરી, સરકાર પૂછશ…

March 30, 2026
‘મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવું યોગ્ય નહીં’, સંકટ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સંસદ…
INDIA

‘મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવું યોગ્ય નહીં’, સંકટ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સંસદ…

March 30, 2026
Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …
INDIA

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

March 30, 2026
Next Post
દિલ્હી પ્રદૂષણ : સુપ્રીમમાં પરાળી બાળવા અંગે આજે સુનાવણી | Delhi pollution: Supreme Court to hear st…

દિલ્હી પ્રદૂષણ : સુપ્રીમમાં પરાળી બાળવા અંગે આજે સુનાવણી | Delhi pollution: Supreme Court to hear st...

પુતિન નેતન્યાહૂ વચ્ચે ફોન પર ચર્ચા, ગાઝા યુદ્ધ વિરામ ઇરાન જેવા મુદ્દાઓ આવરી લેવાયા | Putin Netanyahu…

પુતિન નેતન્યાહૂ વચ્ચે ફોન પર ચર્ચા, ગાઝા યુદ્ધ વિરામ ઇરાન જેવા મુદ્દાઓ આવરી લેવાયા | Putin Netanyahu...

ઠંડીમાં ધૂ્રજતું ઉ.ભારત : દક્ષિણમાં ભારે વરસાદની આગાહી

ઠંડીમાં ધૂ્રજતું ઉ.ભારત : દક્ષિણમાં ભારે વરસાદની આગાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, વીજ પ્લાન્ટમાં લિફ્ટ ધરાશાયી, 4 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | Major accident …

છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, વીજ પ્લાન્ટમાં લિફ્ટ ધરાશાયી, 4 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | Major accident …

6 months ago
પરંપરા મોટી કે રાજકારણ? ગેરના મેળામાં ચૈતર વસાવા અને જસુ રાઠવાનું મિલન, શું આદિવાસી એકતા નવા સમીકરણો…

પરંપરા મોટી કે રાજકારણ? ગેરના મેળામાં ચૈતર વસાવા અને જસુ રાઠવાનું મિલન, શું આદિવાસી એકતા નવા સમીકરણો…

3 weeks ago
એકાએક 200થી વધુ ફ્લાઈટ રદ : પ્રવાસીઓ રઝળપાટમાં | More than 200 flights suddenly cancelled: Tourists …

એકાએક 200થી વધુ ફ્લાઈટ રદ : પ્રવાસીઓ રઝળપાટમાં | More than 200 flights suddenly cancelled: Tourists …

4 months ago
ગીતા ગોપીનાથનું IMFમાંથી રાજીનામું, સાત વર્ષ બાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાં વાપસી | imfs gita gopinath …

ગીતા ગોપીનાથનું IMFમાંથી રાજીનામું, સાત વર્ષ બાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાં વાપસી | imfs gita gopinath …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News