gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગીતા ગોપીનાથનું IMFમાંથી રાજીનામું, સાત વર્ષ બાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાં વાપસી | imfs gita gopinath …

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in Business
0 0
0
ગીતા ગોપીનાથનું IMFમાંથી રાજીનામું, સાત વર્ષ બાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાં વાપસી | imfs gita gopinath …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Origin Gita Gopinath Resigns From IMF:  ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગીતા સાત વર્ષથી IMF સાથે સંકળાયેલા હતાં. રાજીનામું આપવા પાછળનું કારણ તેમનો શિક્ષણ પ્રત્યેનો લગાવ જણાવ્યું હતું. તેઓ ફરીથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણાવવા જશે. ગોપીનાથના રાજીનામાં બાદ આઈએમએફના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવા ગોપીનાથની કામગીરી સંભાળશે.

ગીતા ગોપીનાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ મારફત રાજીનામા અંગેની જાહેરાત કરી હતી કે, ‘IMF સાથે લગભગ સાત અદ્ભુત વર્ષ પસાર કર્યા બાદ મેં મારા શૈક્ષણિક મૂળ તરફ પાછા ફરવાનો નિર્ણય લીધો છે.’ ગીતા ગોપીનાથ 2019માં આઈએમએફમાં ચીફ ઈકોનોમિસ્ટ તરીકે જોડાયા હતાં. તેઓ આઈએમએફમાં આ ભૂમિકા નિભાવનારા પ્રથમ મહિલા હતા. બાદમાં જાન્યુઆરી, 2022માં તેમને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પદે પ્રમોશન મળ્યું હતું.

અર્થશાસ્ત્રીઓની નવી પેઢી તૈયાર કરશેઃ ગીતા

IMF માં જોડાતા પહેલા, ગીતા ગોપીનાથે હાર્વર્ડ યુનિવર્સિટી (2005-2022) માં ઇન્ટરનેશનલ સ્ટડીઝ અને ઇકોનોમિક્સના જોન ઝ્વાન્સ્ટ્રા પ્રોફેસર હતા. તે પહેલાં, તેઓ શિકાગો યુનિવર્સિટીના બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં અર્થશાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રોફેસર (2001-2005) તરીકે કામ કરી રહ્યા હતા. આગામી એક સપ્ટેમ્બરથી ફરી તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર તરીકે પોતાની નવી ઈનિંગ શરૂ કરશે. તેમણે કહ્યું કે તેઓ શૈક્ષણિક ક્ષેત્રમાં પાછા ફરવા અને આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ અને મેક્રોઇકોનોમિક્સમાં સંશોધનને આગળ વધારવા માટે ઉત્સાહિત છે. ઉપરાંત, તેઓ અર્થશાસ્ત્રીઓની નવી પેઢી તૈયાર કરવામાં યોગદાન આપવા માંગે છે.

આ પણ વાંચોઃ નવા ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ નેતાનું નામ સૌથી આગળ, બિહાર સાથે છે નાતો

આઈએમએફને મજબૂત દિશા આપવાનું યોગદાન

તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે IMFની રાજકોષીય અને નાણાકીય નીતિ, લોન પ્રક્રિયા અને આંતરરાષ્ટ્રીય વેપાર પરની નીતિઓનું નિરીક્ષણ કર્યું. તેમણે કોવિડ-19 મહામારીથી માંડીને વૈશ્વિક આર્થિક મંદી સુધીની જટિલ પરિસ્થિતિઓમાં IMF ને મજબૂત દિશા આપી હતી. આઈએમએફના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિનાએ ગીતા ગોપીનાથને એક ઉત્કૃષ્ટ સહયોગી, પ્રતિબદ્ધ વ્યક્તિ, અને સારા મેનેજર ગણાવ્યા હતાં. તેમણે આઈએમએફની નીતિગત દિશાને સ્પષ્ટતા સાથે વેગ આપ્યો હતો.

દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ

ગીતા ગોપીનાથનો જન્મ ભારતમાં થયો હતો અને તેમણે ભારત અને અમેરિકા બંનેમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી માસ્ટર ડિગ્રી અને પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે.

ગીતા ગોપીનાથનું IMFમાંથી રાજીનામું, સાત વર્ષ બાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાં વાપસી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
જામનગર શહેરમાં રસ્તે રઝળતા માલિકીના ઢોરને પોતાના ઘર-વાડામાં બાંધી રાખવા મ્યુની. તંત્રની કડક સુચના | …

જામનગર શહેરમાં રસ્તે રઝળતા માલિકીના ઢોરને પોતાના ઘર-વાડામાં બાંધી રાખવા મ્યુની. તંત્રની કડક સુચના | ...

ધ્રોલ નજીક વાગુદડ પાસેથી ઇકો કાર મારફતે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઘુસાડી રહેલા ત્રણ પરપ્રાંતિય શખ્સો પકડા…

ધ્રોલ નજીક વાગુદડ પાસેથી ઇકો કાર મારફતે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઘુસાડી રહેલા ત્રણ પરપ્રાંતિય શખ્સો પકડા...

લાલપુરના જોગવડ નજીક રામદૂત નગરમાં પરપ્રાંતિય યુવાનની હત્યા નિપજાવનારા બન્ને હત્યારાઓ ગિરફ્તાર | Both…

લાલપુરના જોગવડ નજીક રામદૂત નગરમાં પરપ્રાંતિય યુવાનની હત્યા નિપજાવનારા બન્ને હત્યારાઓ ગિરફ્તાર | Both...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માત, ભારદ ગામના પાટીયા પાસે કાર પુલ નીચે ખાબકતા 2ને ઈજા | car A…

ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માત, ભારદ ગામના પાટીયા પાસે કાર પુલ નીચે ખાબકતા 2ને ઈજા | car A…

7 months ago
ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…

3 months ago
દિલ્હી બ્લાસ્ટ અંગે કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, આતંકીઓ વિશે બોલતાં જીભ લપસી! | Congress leader …

દિલ્હી બ્લાસ્ટ અંગે કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, આતંકીઓ વિશે બોલતાં જીભ લપસી! | Congress leader …

7 months ago
દક્ષિણ ગુજરાતમાં દિવાળી ટાણે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી | moderate rains forecast in South Gu…

દક્ષિણ ગુજરાતમાં દિવાળી ટાણે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી | moderate rains forecast in South Gu…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News