gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં દુઃખદ ઘટના, ગંડક નદીમાં ડૂબ્યા પાંચ બાળકો, બે સગા ભાઈઓના મોત | Tragic Accident In Bihar 5 C…

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in INDIA
0 0
0
બિહારમાં દુઃખદ ઘટના, ગંડક નદીમાં ડૂબ્યા પાંચ બાળકો, બે સગા ભાઈઓના મોત | Tragic Accident In Bihar 5 C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar News : બિહારના બગાહા શહેરમાંથી એક દુ:ખદ સમાચાર આવ્યા છે. અહીં નગર પોલીસ સ્ટેશન વિસ્તારના રત્નમાલા ઘાટ પર ગંડક નદીમાં નહાવા ગયેલા પાંચ બાળકોમાંથી બે બાળકોના મોત થયા છે. બપોરે બધા બાળકો નહાવા માટે નદીમાં ગયા હતા ત્યારે આ ઘટના બની છે. નદીમાં અચાનક પાણી પ્રવાહ વધતા બાળકો ફસાઈ ગયા બાદ ડૂબવા લાગ્યા હતા. બાળકોએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો તુરંત દોડી આવ્યા હતા અને ત્રણ બાળકોને બચાવી લીધા છે, જોકે બે બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થતાં મોત થયું છે.

ડૂબી જવાથી બે સગાભાઈઓના મોત

બે ભાઈઓ, મોહમ્મદ અરશદ (12 વર્ષ) અને મોહમ્મદ અફસર (11 વર્ષ)ના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. તે બંને રત્નમાલાના રહેવાસી મોહમ્મદ અશરફના પુત્રો હતા. અકસ્માત બાદ પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પરિવારે પોસ્ટમોર્ટમ કરાવ્યું ન હતું અને મૃતદેહો ઘરે લઈ ગયા હતા. ઘટના બાદ ત્રણેય બાળકોને સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં લવાયા હતા, જ્યાં ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. ત્રીજા બાળક એહસાન અલી (8 વર્ષ) હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત હવે ખતરાની બહાર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : ભારતીય રેલવેમાં નોકરી કરવાની તક… 50,000 ભરતી કરવાની યોજના, 9000 ઉમેદવારોને આપ્યા નિમણૂક પત્ર

ગંડક નદીમાં પાણીનું સ્તર વધ્યું

ઘટનાની જાણ થતાં જ રત્નમાલા ઘાટ પર મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોએ વહીવટીતંત્ર અને પોલીસને જાણ કરી હતી. મળતા અહેવાલો મુજબ પરિવાર મૃતદેહ લઈને હોસ્પિટલમાંથી જતા રહ્યા હતા. સ્થાનિક લોકો અને સામાજિક સંગઠનો હવે ગંડક નદીના ઘાટ પર સુરક્ષા વધારવા અને બાળકોને સ્નાન કરતા અટકાવવાની માંગ કરી રહ્યા છે. ગંડક નદીનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને પાણીનો પ્રવાહ ઝડપી છે. આવી સ્થિતિમાં બાળકો માટે ઘાટ પર જવું ખૂબ જ જોખમી સાબિત થઈ રહ્યું છે.

આ પણ વાંચો : નોટો ભરેલી બેગ, સિગારેટના કશ… ફડણવીસ સરકારના મંત્રી ફસાયા, સંજય રાઉતનો કટાક્ષ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…
INDIA

માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

June 24, 2026
પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…
INDIA

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

June 24, 2026
Next Post

આંખોની નીચે ડાર્ક સર્કલ થવાનું શું છે કારણ? એક્સપર્ટની ટિપ્સથી આવશે સમસ્યાનો ઉકેલ | under eyes dark circles reason increasing facts and solution

મધમાં આ વસ્તુ મિક્સ કરીને ખાશો તો થશે ચમત્કારીક ફાયદા, બસ સમયનું ખાસ ધ્યાન રાખજો | Benefits of eating black pepper with honey weight loss to healthy skin know more

ચિરાગ પાસવાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ, પોલીસ દોડતી થઈ | Threat to Chi…

ચિરાગ પાસવાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ, પોલીસ દોડતી થઈ | Threat to Chi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ, મુંબઈ પોલીસે નર્મદાના વરખડમાં રેડ પાડી કરોડોના ડ્રગ્સ નેટવર્કનો ભાંડો ફોડ…

સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ, મુંબઈ પોલીસે નર્મદાના વરખડમાં રેડ પાડી કરોડોના ડ્રગ્સ નેટવર્કનો ભાંડો ફોડ…

4 weeks ago
શેર બજારમાં જાન્યુઆરીમાં 10 વર્ષમાં સૌથી નબળું વળતર | Stock market posts weakest return in 10 years …

શેર બજારમાં જાન્યુઆરીમાં 10 વર્ષમાં સૌથી નબળું વળતર | Stock market posts weakest return in 10 years …

5 months ago
ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધારવા FCNR(બી), NRE થાપણો પરના વ્યાજ દરોની ટોચ મર્યાદા ઉઠાવતું RBI | RB…

ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધારવા FCNR(બી), NRE થાપણો પરના વ્યાજ દરોની ટોચ મર્યાદા ઉઠાવતું RBI | RB…

7 days ago
માસ્ટર માઇન્ડ મનીષાએ મુંબઇ હૈદરાબાદમાં ચાર બાળકો વેચ્યા હતા | Master mind manisha selling four child…

માસ્ટર માઇન્ડ મનીષાએ મુંબઇ હૈદરાબાદમાં ચાર બાળકો વેચ્યા હતા | Master mind manisha selling four child…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News