gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં નીતિશકુમારનો વિજય કે તેજસ્વી યાદવનો ઉદય, આજે ફેંસલો | Nitish Kumar’s victory in Bihar or Te…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in INDIA
0 0
0
બિહારમાં નીતિશકુમારનો વિજય કે તેજસ્વી યાદવનો ઉદય, આજે ફેંસલો | Nitish Kumar’s victory in Bihar or Te…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 38 જિલ્લાઓમાં કુલ 46 મત ગણતરી કેન્દ્રોની રચના

– રાજદ નેતા સુનીલકુમાર સિંહની ધમકી : 2020ની જેમ મતગણતરી રોકાશે તો સડકો પર નેપાળ જેવી સ્થિતિ સર્જાશેે

પટણા : આવતીકાલે બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી થવાની હોવાથી આજે રાજયમાં રાજકીય નેતાઓએ ઉંડી ચર્ચા વિચારણા કરી હતી અને અંતિમ તબક્કાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. 

આવતીકાલની મત ગણતરી નક્કી કરશે કે રાજ્યમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યપ્રધાન તરીકે સેવા આપનારા નીતીશકુમારને વિક્રમજનક પાંચમી વખત સત્તા મળશે કે નહીં.

રાજદ નેતા અને ઇન્ડિયા ગઠબંધનનાં મુખ્યપ્રધાન પદનાં ઉમેદવાર તેજસ્વી યાદવે જણાવ્યું છે કે તેમના પક્ષનાં કાર્યકરો અને સામાન્ય લોકો મતગણતરી દરમિયાન કોઇ પણ ગેરબંધારણીય પ્રવૃત્તિનો સામનો કરવા માટે તૈયાર છે. 

રાજદ નેતા સુનીલકુમાર સિંહે ધમકી આપી છે કે જો ૨૦૨૦ની જેમ મતગણતરી રોકી દેવામાં આવશે તો સડકો પર નેપાળ જેવી સ્થિતિ જોવા મળશે. 

બીજી તરફ ભાજપે જણાવ્યું છે કે રાજદ નેતાઓની ટિપ્પણી તેમની નિરાશા દર્શાવે છે કારણકે ઇવીએમમાં મત સીલ કરનાર પ્રજાએ ફરી એક વખત એનડીએને સત્તામાં લાવવાનો નિર્ણય લીધો છે. 

૬ અને ૧૧ નવેમ્બરે એમ બે તબક્કામાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કુલ વિક્રમજનક ૬૭.૧૩ ટકા મતદાન થયું છે. સવારે આઠ વાગ્યે મત ગણતરી શરૂ કરવામાં આવશે.

સવારે ૯ વાગ્યાથી ટ્રેન્ડ્સ આવવાનું શરૂ થઇ જશે. રાજ્યનાં ૩૮ જિલ્લાઓમાં કુલ ૪૬ મત ગણતરી કેન્દ્રોની રચના કરવામાં આવી છે. મત ગણતરી કેન્દ્રો પર ટુ ટાયર સિક્યુરિટી ગોઠવવામાં આવી છે. જેમાં અર્ધલશ્કરી દળો અને રાજ્ય પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. 

દરેક વિધાનસભા બેઠક માટે એક કાઉન્ટિંગ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટનાં મતોની ગણતરી કરવામાં આવશે ત્યારબાદ ઇવીએમ ખોલવામાં આવશે.

ઇવીએમની ગણતરી પૂર્ણ થયા પછી એક વિધાનસભામાં પાંચ મતદાન કેન્દ્રોની પસંદગી કરવામાં આવશે જેની વીવીપીએટી સ્લીપોની ગણતરી કરવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

INDIA

ડી.કે.શિવકુમારનું CM બનવાનું નક્કી : સિદ્ધારમૈયાના પ્રસ્તાવ પર મહોર, 3 જૂને શપથ ગ્રહણ | DK Shivakuma…

May 30, 2026
‘શાસકો હત્યારા બન્યા’ ભત્રીજા પર હુમલો થતા મમતા બેનરજી ભડક્યા, કોંગ્રેસ-સપા આવ્યા સમર્થનમાં | Attack…
INDIA

‘શાસકો હત્યારા બન્યા’ ભત્રીજા પર હુમલો થતા મમતા બેનરજી ભડક્યા, કોંગ્રેસ-સપા આવ્યા સમર્થનમાં | Attack…

May 30, 2026
દિલ્હીના મહરોલીમાં મોટી દુર્ઘટના, પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા | south …
INDIA

દિલ્હીના મહરોલીમાં મોટી દુર્ઘટના, પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા | south …

May 30, 2026
Next Post
ચિરાગ પાસવાન બિહાર ચૂંટણીની મેચમાં ફિનિશર સાબિત થયા | Chirag Paswan proved to be a finisher in the B…

ચિરાગ પાસવાન બિહાર ચૂંટણીની મેચમાં ફિનિશર સાબિત થયા | Chirag Paswan proved to be a finisher in the B...

બિહારમાં મોદીની સુનામી : એનડીએનો ડંકો વાગ્યો | Modi’s tsunami in Bihar: NDA suffers setback

બિહારમાં મોદીની સુનામી : એનડીએનો ડંકો વાગ્યો | Modi's tsunami in Bihar: NDA suffers setback

શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ, 9ના મોત, 27થી વધુ લોકો ઈજાગ્રસ્ત

શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ, 9ના મોત, 27થી વધુ લોકો ઈજાગ્રસ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર-બાઈક વચ્ચે ટક્કર થતાં પતિ-પત્નીના મોત | Chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર-બાઈક વચ્ચે ટક્કર થતાં પતિ-પત્નીના મોત | Chhota…

4 days ago
પરિક્રમાને બદલે ભગવાનની પાલખી સાથે ગુરૂ શિખર પર દર્શન કર્યા | Instead of circumambulation we had dar…

પરિક્રમાને બદલે ભગવાનની પાલખી સાથે ગુરૂ શિખર પર દર્શન કર્યા | Instead of circumambulation we had dar…

7 months ago
માથા દીઠ પાણી વપરાશમાં અવ્વલ, અમદાવાદી નાગરિકનો દૈનિક પાણી વપરાશ દૈનિક ૨૦૦ લીટરથી પણ વધુ | First in …

માથા દીઠ પાણી વપરાશમાં અવ્વલ, અમદાવાદી નાગરિકનો દૈનિક પાણી વપરાશ દૈનિક ૨૦૦ લીટરથી પણ વધુ | First in …

3 months ago
હવે ‘સેવાતીર્થ’ તરીકે ઓળખાશે વડાપ્રધાન કાર્યાલય, તમામ રાજભવનનું નામ બદલીને ‘લોકભવન’ | prime minister…

હવે ‘સેવાતીર્થ’ તરીકે ઓળખાશે વડાપ્રધાન કાર્યાલય, તમામ રાજભવનનું નામ બદલીને ‘લોકભવન’ | prime minister…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News