gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિક્રમજનક ૬૫ ટકા મતદાન | bihar first phase election 65 pc voting

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in INDIA
0 0
0
બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિક્રમજનક ૬૫ ટકા મતદાન | bihar first phase election 65 pc voting
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     પટણા,
તા. ૬બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિક્રમજનક ૬૫ ટકા મતદાન 1 - image

બિહારમાં વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ
થઇ ગયું છે. પ્રથમ તબક્કામાં વિક્રમજનક ૬૫ ટકા મતદાન થયું છે. બિહારની કુલ ૨૪૩
વિધાનસભા બેઠકો પૈકી આજે પ્રથમ તબક્કા હેઠળ ૧૨૧ બેઠકો પર મતદાનનું આયોજન કરવામાં
આવ્યું હતું. બાકીની બેઠકો પર ૧૧ નવેમ્બરે મતદાન થવાનું છે અને ૧૪ નવેમ્બરે મત
ગણતરી કરવામાં આવશે.

ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રથમ તબક્કાનું
મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. આજે થયેલુ ૬૫ ટકા મતદાન બિહારનાં ઇતિહાસમાં
થયેલુ સૌથી વધારે મતદાન છે.

થોડાક સમયને બાદ કરતા એનડીએ છેલ્લા ૨૦ વર્ષથી બિહારમાં
શાસનમાં છે. રાજદએ મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે તેજસ્વી યાદવની જાહેરાત કરી છે.
રાજદનાં તેજસ્વી યાદવ
, નાયબ
મુખ્યપ્રધાનો સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિંહા સહિતનાં ૧૩૧૪ ઉમેદવારોનું ભાવિ
ઇવીએમમાં સીલ થઇ ગયું છે.

મતદાન દરમિયાન કેટલીક હિંસક ઘટનાઓ બની હતી. જે પૈકી એક
ઘટનામાં વિજયકુમાર સિંહાની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો.

ભાજપે દાવો કર્યો છે કે મોટી સંખ્યા મહિલા મતદારોએ કરેલું
મતદાન એનડીએ માટે સારા સંકેત છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે રાજદના જંગલ
રાજમાં માતાઓ
, દીકરીઓ
અને બહેનોને સૌથી વધુ સહન કરવું પડતું હતું. તેથી જંગલરાજને ફરીથી આવતા રોકવા માટે
મહિલાઓએ મોટી સંખ્યામાં મતદાન કર્યુ છે.

લાલુપ્રસાદ યાદવે એક્સ પર લખ્યું હતું કે જો રોટીને તવા
પરથી યોગ્ય સમયે હટાવવામાં ન આવે તો તે બળી જાય છે. એનડીએએ ૨૦ શાસન કર્યુ તે એક
મોટો સમયગાળો છે. તેજસ્વીની સરકાર નવા બિહારનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમ…
INDIA

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમ…

March 27, 2026
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…
INDIA

પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…

March 27, 2026
નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …
INDIA

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …

March 27, 2026
Next Post
રાજકોટમાં 3 કરોડની એમ્બરગ્રીસ સાથે સુરેન્દ્રનગરનાં 3 ઝડપાયા | 3 from Surendranagar arrested with amb…

રાજકોટમાં 3 કરોડની એમ્બરગ્રીસ સાથે સુરેન્દ્રનગરનાં 3 ઝડપાયા | 3 from Surendranagar arrested with amb...

બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિક્રમજનક 65 ટકા મતદાન થયું | Record 65% voter turnout in first ph…

બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિક્રમજનક 65 ટકા મતદાન થયું | Record 65% voter turnout in first ph...

ઈઝરાયેલ મોકલવા બહાને પોરબંદર પંથકના 8 સાથે 56 લાખની છેતરપિંડી | 8 people from Porbandar diocese chea…

ઈઝરાયેલ મોકલવા બહાને પોરબંદર પંથકના 8 સાથે 56 લાખની છેતરપિંડી | 8 people from Porbandar diocese chea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારે વરસાદ, પૂરને કારણે દિલ્હીમાં શાકભાજીના ભાવમાં 34%નો વધારો

ભારે વરસાદ, પૂરને કારણે દિલ્હીમાં શાકભાજીના ભાવમાં 34%નો વધારો

7 months ago
કીર્તિ પટેલને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાઈ, કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચતા જ રડવા લાગી | Junagadh News Kir…

કીર્તિ પટેલને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાઈ, કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચતા જ રડવા લાગી | Junagadh News Kir…

1 month ago
સાયલા નજીક કારની ઠોકેર બાઇક સવાર દંપતી ખંડિત, પત્નીનું મોત | Couple riding bike hit by car near Sayl…

સાયલા નજીક કારની ઠોકેર બાઇક સવાર દંપતી ખંડિત, પત્નીનું મોત | Couple riding bike hit by car near Sayl…

6 months ago
વડોદરાના કમાટી બાગમાં 110 વર્ષ જૂનો ઐતિહાસિક બ્રિજ રીપેર કરીને ચાલુ કરવા માગણી | Demand to repair an…

વડોદરાના કમાટી બાગમાં 110 વર્ષ જૂનો ઐતિહાસિક બ્રિજ રીપેર કરીને ચાલુ કરવા માગણી | Demand to repair an…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News