gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલા નજીક કારની ઠોકેર બાઇક સવાર દંપતી ખંડિત, પત્નીનું મોત | Couple riding bike hit by car near Sayl…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
સાયલા નજીક કારની ઠોકેર બાઇક સવાર દંપતી ખંડિત, પત્નીનું મોત | Couple riding bike hit by car near Sayl…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અકસ્માતમાં
પતિને ઇજા
, કાર ચાલક પોલીસે હવાલે

વઢવાણના
ખોલડીયાદ ગામનું દંપતી પૂનમે લાલજી મહારાજની જગ્યાએ દર્શને જતું હતું

સાયલા – સાયલા-ચોટીલા હાઈવે પર
કારની અડફેટે બાઇક સવાર ખોલડીદ ગામની દંપતી ખંડીત થયું છે. અકસ્માતમાં પત્નીનું મોત
નીપજ્યું હતું જ્યારે પતિને ઇજા પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા
છે.

વઢવાણ
તાલુકાના ખોલડીયાદ ગામનું દંપતી પૂનમ નિમિત્તે સાયલા લાલજી મહારાજની જગ્યાએ દર્શન
કરવા જઇ રહ્યું હતું. દરમિયાન સાયલા નજીક ચોટીલા હાઇવે પર કાર ચાલકે બાઇકને અડફેટે
લેતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં
બાઇકમાં સવાર મહિલા રમાબેન ઘનશ્યામભાઇ અડાલજાનું મોત નીપજ્યું હતું. પોલીસેે મૃતક
રમાબેન ઘનશ્યામભાઈ અડાલજાને પીએમ અર્થે સાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જ્યારે ચાલક ઘનશ્યામભાઇ અડાલજાને ગાંભીર ઇજા પહોંચતા સાયલાની સરકારી હોસ્પિટલ
સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને માથાના ભાગે ઇજા હોય
સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત સર્જાનર કાર
ચાલકને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે બનાવ અંગે તપાસની તજવીજ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
ગણપતિ ફાટસર રોડ પર 1 જ વર્ષમાં 5 ફૂટનું ગાબડું | 5 feet gap on Ganpati Fatsar Road in just 1 year

– સપ્ટેમ્બરમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી : નવા ઓર્ડર તથા રોજગારમાં મંદ વૃદ્ધિ | Service sector a…

- સપ્ટેમ્બરમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી : નવા ઓર્ડર તથા રોજગારમાં મંદ વૃદ્ધિ | Service sector a...

25 વર્ષની મૈથિલી ઠાકુર ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર, બે બેઠકોના નામ આપ્યા | Maithili Thakur E…

25 વર્ષની મૈથિલી ઠાકુર ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર, બે બેઠકોના નામ આપ્યા | Maithili Thakur E...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રશિયા-અમેરિકા જે ન કરી શક્યું તે વડોદરાએ કરી બતાવ્યું! ન્યુક્લિયર પ્લાન્ટ માટે બનાવ્યા 3 જટિલ સાધનો …

9 months ago
NHAI પર ભડક્યાં હાઈકોર્ટના જજ, કહ્યું – શૌચાલય શોધવાના ચક્કરમાં મારા 4 મેમો ફાટ્યાં | i was issued f…

1 year ago
વ્યાજખોરે કહ્યું તારાથી પૈસાનો મેળ ન થાય તો તારી ઘરવાળીને મુકી જા | The usurer said If you can’t mak…

12 months ago
તા.૩૧મીએ એકતાનગર ખાતે ઊંટ દળ એકતા પરેડમાં જોડાશે | Camel contingent to join Ekta Parade at Ektanagar…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News