gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈઝરાયેલ મોકલવા બહાને પોરબંદર પંથકના 8 સાથે 56 લાખની છેતરપિંડી | 8 people from Porbandar diocese chea…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
ઈઝરાયેલ મોકલવા બહાને પોરબંદર પંથકના 8 સાથે 56 લાખની છેતરપિંડી | 8 people from Porbandar diocese chea…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ફાઈલ ખર્ચ અને અન્ય ખર્ચપેટે નાણાં વસૂલી હાથ ઊંચા કરી દીધા રકમ પરત કરવા આપેલા ચેક બાઉન્સ થયા, કુતિયાણાના ઈશ્વરિયાના પિતા પુત્ર અને આણંદના એક શખ્સ સામે  ફરિયાદ 

પોરબંદર, : પોરબંદર પંથકમાં વિદેશમાં જઈને રોજગારી મેળવવાનો ભારે ક્રૈઝ વધ્યો છે. આની વચ્ચે  ઈઝરાયેલ જવા ઈચ્છુક જુદા જુદા આઠ વ્યકિતઓને જુદી જુદી પ્રક્રિયા કરવા માટે કુતિયાણા નજીકના ઈશ્વરિયાના માધા રાજા રાઠોડ,  તેના પુત્ર જિજ્ઞોશ રાઠોડ અને આણંદના  વિશાલકુમાર નંદકિશોર અનાવત વિગેરેએ એકબીજાની મદદગારીમાં રકમ મેળવી બખરલાના યુવાન સહિત આઠ પાસેથી ફાઈલ ખર્ચ, વીઝા ખર્ચ અને અન્ય ખર્ચ મળી પ્રત્યેક પાસેથી સાત લાખ રૂપિયા મળી કુલ રૂા.૫૬ લાખની છેતરપિંડી કરતા  કુતિયાણા પોલીસ મથકે 3 વ્યકિત સામે ફરિયાદ નોંધાઈ છે. 

બખરલામાં નવા વણકરવાસમાં રહેતા અને કડિયાકામ મજૂરી કરતાં કનાભાઈ મુંજાભાઈ મારૂએ ઈઝરાયેલ જવા માટે  ઈશ્વરિયા ગામના માધા રાજા રાઠોડેનો  સંપર્ક કર્યો હતો. તેને બધી વાત કરતા માધાભાઈએ તેના પુત્ર જિજ્ઞોશની હાજરીમાં ફાઈલ ખર્ચના અને વીઝા બાબતના મળી જુદી જુદી રકમ ભરવી પડશે એમ  કહી ત્યાં જવાનો કુલ ખર્ચ સાત લાખ થશે એમ ઉમેર્યું હતું. આથી કનાભાઈ સિવાયના જયેશ મુંજાભાઈ મારૂ, સુરેશ ગોવિંદ પરમાર ,ધીરૂ નથુું વાઘેલા, રાજુ કારા બગડા,  રવિ પોલા પાંડાવદરા, ઋત્વિક ભીમા ખરા, વિજય રમેશ મારૂ એ 7અન્ય શખ્સો પણ ઈઝરાયેલ જવા તૈયાર થયા હતા. જે બધાએ ફાઈલ ખર્ચ અને અન્ય રકમો આપી હતી અને જુદા જુદા તબક્કે બધાએ સાત લાખ આપતા કુલ  આઠ વ્યકિતના  ૫૬ લાખ રૂપિયા જુદા જુદા બહાને અલગ અલગ સમયે લીધા હતા. 

એ પછી વોટસએપમાં યશ સુપર મારકેટના નામનો જોબ ઓફરનો લેટર તમામને મોકલ્યો અને તા. ૨૯ ઓગષ્ટના રોજ વીઝા લેટર મોકલી કહ્યું હતું કે તમારી  તા. 24મી સપ્ટેમ્બરની ફલાઈટ છે. આથી બધા તા. 20ના રોજ પોરબંદરથી મુંબઈ ટ્રેનમાં ગયા હતા અને આઠેય લોકો અંધેરીમાં ભાડે રૂમ રાખીને રહ્યા હતા પરંતુ વિદેશ મોકલવામાં સામેલ માધાભાઈ ત્યાં દસ દિવસ આવ્યા ન હતા અને બાયોમેટ્રિક કે મેડિકલ થયા ન હતા. એ પછી માધાભાઈએ ‘હમણા ઈઝરાયેલ નહી જવાય, તમે પોરબંદર પાછા આવી જાઓ’ એમ કહી રૂા. 9800 ઓનલાઈન ટ્રાન્સફર કરીને ટિકીટ ખર્ચ મોકલ્યું હતુું. એ બધા પોરબંદર પરત આવી ગયા હતા અને નાણા પરત માગતા  ધીમે ધીમે તમને બધાને પૈસા આપી દઈશ એમ કહી બધાને સાત લાખના ચેક આપ્યા હતા, જે બધાએ ખાતામાં જમા કરાવ્યા પણ બેલેન્સ ન હોવાથી બાઉન્સ થયા હતા. આખરે છેતરાયેલાઓ પૈકી કનાભાઈ મુંજાભાઈ મારૂએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
ધરપકડ પહેલાં લેખિતમાં કારણ આપવું ફરજિયાત : સુપ્રીમ | Mandatory to give written reasons before arrest…

ધરપકડ પહેલાં લેખિતમાં કારણ આપવું ફરજિયાત : સુપ્રીમ | Mandatory to give written reasons before arrest...

માત્ર રાજકોટ યાર્ડમાં દિવાળી પછી રૂ. 147 કરોડની જણસીનું વેચાણ | Goods worth Rs 147 crore sold after …

માત્ર રાજકોટ યાર્ડમાં દિવાળી પછી રૂ. 147 કરોડની જણસીનું વેચાણ | Goods worth Rs 147 crore sold after ...

વિયેતનામનો 81 વર્ષીય નગોક 60 વર્ષથી ઊંઘ્યો જ નથી | 81 year old Ngoc from Vietnam hasn’t slept in 60 …

વિયેતનામનો 81 વર્ષીય નગોક 60 વર્ષથી ઊંઘ્યો જ નથી | 81 year old Ngoc from Vietnam hasn't slept in 60 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં રાજગોર ફળીમાં એલસીબીનો જુગાર અંગે દરોડો : 8 જુગારીઓ પકડાયા | LCB raids gambling in Jamnaga…

જામનગરમાં રાજગોર ફળીમાં એલસીબીનો જુગાર અંગે દરોડો : 8 જુગારીઓ પકડાયા | LCB raids gambling in Jamnaga…

8 months ago
‘કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે…’, રાજકોટના ત્રંબામાં બેનર લાગતા ભાજપ ટેન્શનમાં! | Cab…

‘કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે…’, રાજકોટના ત્રંબામાં બેનર લાગતા ભાજપ ટેન્શનમાં! | Cab…

1 year ago
ગણેશોત્સવ વેળા બજારમાં નવો ઉત્સાહ : રૂ. 28000 કરોડનો વેપાર થવાનો અંદાજ | New enthusiasm in the marke…

ગણેશોત્સવ વેળા બજારમાં નવો ઉત્સાહ : રૂ. 28000 કરોડનો વેપાર થવાનો અંદાજ | New enthusiasm in the marke…

12 months ago
ભારતની આ ટ્રેન સાઈકલ કરતાં પણ ધીમી ચાલે છે, તેમ છતાં દુનિયાભરના ટુરિસ્ટ છે દીવાના! | mettupalayam oo…

ભારતની આ ટ્રેન સાઈકલ કરતાં પણ ધીમી ચાલે છે, તેમ છતાં દુનિયાભરના ટુરિસ્ટ છે દીવાના! | mettupalayam oo…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News