gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં પ્રિયંકા ગાંધીએ મહાગઠબંધનની ગેરંટીની યાદી આપી, 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે | Bihar…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in INDIA
0 0
0
બિહારમાં પ્રિયંકા ગાંધીએ મહાગઠબંધનની ગેરંટીની યાદી આપી, 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે | Bihar…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Elections 2025: કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે (ત્રીજી નવેમ્બર) સહરસાના સોનબરસામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મહાગઠબંધન સત્તામાં આવશે તો લેવાનારા મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરી, તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા ‘અપમાન મંત્રાલય’ બનાવવાનું સૂચન કર્યું હતું.

કોંગ્રેસ સાંસદે પ્રિયંકા ગાંધીએ શું કહ્યું….

ચૂંટણી રેલીને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘પરીક્ષા ફી માફ કરવામાં આવશે, નોકરીના કેલેન્ડર મુજબ નિમણૂકો સમયસર પૂર્ણ કરવામાં આવશે. જો મહાગઠબંધન સરકાર બનશે તો ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અનામત લાગુ કરવામાં આવશે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, ‘હું વડાપ્રધાનને એક સૂચન કરવા માંગુ છું. વડાપ્રધાનનો સમય રોજગાર પૂરો પાડવા, વિકાસને પ્રોત્સાહન આપવા અને મોટા ઉદ્યોગો સ્થાપવામાં ખર્ચ કરવો જોઈએ. મારું સૂચન છે કે તે એક નવું મંત્રાલય બનાવે અને તેને ‘અપમાન મંત્રાલય’ કહે જેથી તેમનો સમય બગાડાય નહીં. જ્યારે તમે તમારી નોકરી, તમારા રોજગાર માટે વિરોધ કરો છો, અને તેમને લાગે છે કે કોઈ પ્રશ્ન ઉઠાવી રહ્યું છે તે દેશનું અપમાન કરી રહ્યું છે, ત્યારે ‘અપમાન મંત્રાલય’ તમને બોલાવી શકે છે. હું એ પણ સૂચન કરું છું કે આ મંત્રાલય મારા પરિવાર વિશે કરવામાં આવેલી બધી નકારાત્મક ટિપ્પણીઓનો રેકોર્ડ રાખે. આનાથી આખી લાઇબ્રેરી ભરાઈ જશે.’

આ પણ વાંચો: ચૂંટણી પંચ વિરુદ્ધ સ્ટાલિને મોરચો માંડ્યો! SIR મુદ્દે 44 રાજકીય પક્ષોએ SCની શરણમાં

કોંગ્રેસ અને મહાગઠબંધનના વચનો

⦁પરીક્ષા ફી માફ કરવામાં આવશે.

⦁પરીક્ષામાં આવવા-જવા માટેનો મુસાફરી ખર્ચ આવરી લેવામાં આવશે.

⦁નોકરીના કેલેન્ડર મુજબ બધી નિમણૂકો સમયસર પૂર્ણ કરવામાં આવશે.

⦁પેપર લીક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

⦁દરેક પરિવારમાં એક વ્યક્તિને સરકારી નોકરી મળશે.

⦁2,000 એકરનું શિક્ષણ શહેર અને ઔદ્યોગિક ક્લસ્ટર બનાવવામાં આવશે.

⦁ગરીબ પરિવારોને ઉદ્યોગો શરૂ કરવા માટે 2 લાખ રૂપિયાની સહાય.

⦁ખાલી સરકારી જગ્યાઓ પર નિમણૂકો, બિહારીઓ માટે ખાસ અનામત સાથે.

⦁અંગ્રેજી-માધ્યમ શાળાઓ બનાવવામાં આવશે.

⦁જીવિકા દિદીઓ માટે 30 હજાર રૂપિયા પ્રતિ મહિને અને કાયમી નોકરીઓ

⦁વૃદ્ધો અને વિધવા મહિલાઓ માટે 1,500 રૂપિયા પ્રતિ મહિને સામાજિક સુરક્ષા પેન્શન, આ રકમ દર વર્ષે 200 રૂપિયાનો વધારો કરશે

⦁ ‘માઈ બહેની માન સન્માન’ યોજના હેઠળ મહિલાઓ માટે 2,500 રૂપિયા પ્રતિ મહિને

⦁ભૂમિહીન પરિવારોને 3થી 5 દશાંશ જમીન આપવામાં આવશે, જેમાં મહિલાઓ તેમની એકમાત્ર માલિક હશે.

⦁25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે.

⦁બિહારમાં જૂનું પેન્શન લાગુ કરવામાં આવશે.

⦁કરાર આધારિત કામદારોને કાયમી કરવામાં આવશે.

⦁રાજ્યમાં પાંચ નવા એક્સપ્રેસવે બનાવવામાં આવશે.

⦁અપંગો માટે 3,000 રૂપિયા પેન્શન.

⦁ખેડૂતો માટે ગેરંટીકૃત MSP.

⦁મનરેગા હેઠળ દૈનિક વેતન વધારીને 300 રૂપિયા કરવામાં આવશે અને કામકાજના દિવસોની સંખ્યા બમણી કરવામાં આવશે.

⦁મફત વીજળીના 200 યુનિટ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : ભારતનો નવો આકાશી યોદ્ધા તૈયાર : ‘દિવ્યાસ્ત્ર Mk-1’ ડ્રોનનું સફળ પરીક્ષણ, જાણો તેની ક્ષમતા | …
INDIA

VIDEO : ભારતનો નવો આકાશી યોદ્ધા તૈયાર : ‘દિવ્યાસ્ત્ર Mk-1’ ડ્રોનનું સફળ પરીક્ષણ, જાણો તેની ક્ષમતા | …

June 1, 2026
ISI-મુંબઈ અંડરવર્લ્ડના નવા આતંકી મોડ્યુલનો પર્દાફાશ: દાઉદના ઘર નજીક તૈયાર થઈ રહી હતી ‘જિહાદી બ્રિગેડ…
INDIA

ISI-મુંબઈ અંડરવર્લ્ડના નવા આતંકી મોડ્યુલનો પર્દાફાશ: દાઉદના ઘર નજીક તૈયાર થઈ રહી હતી ‘જિહાદી બ્રિગેડ…

June 1, 2026
દક્ષિણ ભારતમાં ભાજપને મોટો ઝટકો? નારાજ યુવા નેતા નવો પક્ષ બનાવે તેવી અટકળો | Annamalai To Quit BJP R…
INDIA

દક્ષિણ ભારતમાં ભાજપને મોટો ઝટકો? નારાજ યુવા નેતા નવો પક્ષ બનાવે તેવી અટકળો | Annamalai To Quit BJP R…

June 1, 2026
Next Post
‘નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યા પછી શું થયું?’ પોર્નોગ્રાફી પર પ્રતિબંધ મુદ્દે SCની ટિપ્પ…

‘નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યા પછી શું થયું?’ પોર્નોગ્રાફી પર પ્રતિબંધ મુદ્દે SCની ટિપ્પ...

MSUમાં વિદ્યાર્થિનીઓની બોલબાલા : ગોલ્ડ મેડાલિસ્ટોમાં 163 વિદ્યાર્થિનીઓ અને માત્ર 63 વિદ્યાર્થીઓ | MS…

MSUમાં વિદ્યાર્થિનીઓની બોલબાલા : ગોલ્ડ મેડાલિસ્ટોમાં 163 વિદ્યાર્થિનીઓ અને માત્ર 63 વિદ્યાર્થીઓ | MS...

વડોદરામાં આર.વી.દેસાઈ રોડ પર દૂષિત પાણીની સમસ્યાથી રહીશોમાં આક્રોશ | Residents outraged over contami…

વડોદરામાં આર.વી.દેસાઈ રોડ પર દૂષિત પાણીની સમસ્યાથી રહીશોમાં આક્રોશ | Residents outraged over contami...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક સિક્કામાંથી નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરનાર શખ્સ એસઓજીની ટીમના હાથે ઝડપાયો : સપ્લાયરનુ…

જામનગર નજીક સિક્કામાંથી નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરનાર શખ્સ એસઓજીની ટીમના હાથે ઝડપાયો : સપ્લાયરનુ…

9 months ago
ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

4 weeks ago
કહાનવાડીની જમીનના વિવાદના પગલે આંકલાવ એપીએમસીમાં ભાજપને ઉમેદવાર જ ના મળ્યાં | BJP did not get any ca…

કહાનવાડીની જમીનના વિવાદના પગલે આંકલાવ એપીએમસીમાં ભાજપને ઉમેદવાર જ ના મળ્યાં | BJP did not get any ca…

1 year ago
ભાઠા સામૂહિક ખેતી મંડળીની હરાજીમાં મણ તમાકુનો રેકોર્ડબ્રેક રૂા. 4,251 ભાવ ખૂલ્યો | Man tobacco opens at record breaking price of Rs 4 251 in Kheti Mandali auction

ભાઠા સામૂહિક ખેતી મંડળીની હરાજીમાં મણ તમાકુનો રેકોર્ડબ્રેક રૂા. 4,251 ભાવ ખૂલ્યો | Man tobacco opens at record breaking price of Rs 4 251 in Kheti Mandali auction

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News