gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં NDAની સીટ શેરિંગની કાલે થશે જાહેરાત, ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું- ‘વાતચીત લગભગ ફાઈનલ’ | NDA’…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in INDIA
0 0
0
બિહારમાં NDAની સીટ શેરિંગની કાલે થશે જાહેરાત, ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું- ‘વાતચીત લગભગ ફાઈનલ’ | NDA’…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar NDA Seat Sharing: બિહારમાં NDAની સીટ શેરિંગની આવતીકાલે શનિવારે (11 ઓક્ટોબર) સાંજે જાહેરાત કરવામાં આવશે. ભાજપના બિહાર પ્રમુખ દિલીપ જયસ્વાલે શુક્રવારે જણાવ્યું હતું કે, સીટ શેરિંગ લગભગ નક્કી થઈ ગયું છે અને તેની જાહેરાત આવતીકાલે દિલ્હી અથવા પટનામાં કરવામાં આવશે. 

ભાજપ પ્રદેશ પ્રમુખે શું કહ્યું?

મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળનું રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) શનિવારે સીટ શેરિંગની જાહેરાત કરી શકે છે. જેમાં ઉમેદવારોના નામ સાથે સીટોની યાદી 13 ઓક્ટોબરે જાહેર થવાની શક્યતા છે, કારણ કે BJPની ટિકિટ 12 ઓક્ટોબર સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

દિલીપ જયસ્વાલે કહ્યું કે, ‘ઘટક પક્ષો વચ્ચે વાતચીત લગભગ પૂર્ણ થઈ ગઈ છે. સીટની વહેંચણી અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને કોંગ્રેસના અડધો ડઝન ધારાસભ્યો આગામી બે દિવસમાં ભાજપમાં જોડાશે.’ એવું માનવામાં આવે છે કે, મુરારી ગૌતમ અને ભરત બિંદ જેવા કેટલાક ધારાસભ્યો, જેમણે 2024 માં નીતિશ કુમાર સરકારના ફ્લોર ટેસ્ટ દરમિયાન NDA ને ટેકો આપ્યો હતો, તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે. તે બધા વિધાનસભામાંથી રાજીનામું આપી રહ્યા છે.

આ પણ વાંચો: બિહારમાં ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનના રિસામણા, ભાજપ નેતા ચોથી વખત મનાવવા પહોંચ્યા

શુક્રવારે સવારે, ભાજપના નેતા નિત્યાનંદ રાયે સૌપ્રથમ 30-40 સીટની માગ કરી રહેલા ચિરાગ પાસવાનને મનાવી લીધા હતા. રાજ્યસભા અને વિધાનસભા પરિષદની સીટ પણ તેમને મળવાની ચર્ચા છે. નિત્યાનંદ ગઈકાલે ત્રણ વખત ચિરાગના ઘરે ગયા હતા અને તે રાત્રે ધર્મેન્દ્ર પ્રધાન તેમની સાથે હતા. ચિરાગને સમાધાન કરાવ્યા પછી, 15 સીટની માગ કરી રહેલા જીતન રામ માંઝીને અંતિમ ઓફર કરવામાં આવી હતી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ સંમત થયા છે. બિહાર ભાજપના પ્રભારી વિનોદ તાવડે ઉપેન્દ્ર કુશવાહાના ઘરે ગયા અને તેમને અંતિમ ઓફરની જાણ કરી, અને એવું જાણવા મળ્યું છે કે તેઓ પણ સંમત થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘પૂર્વ સાંસદે નિવેદન આપ્યું ત્યારે FIR થઈ હતી…’, તાલિબાની નેતાના ભારત આવવા પર સપા સાંસદ રોષે ભરાયા…

'પૂર્વ સાંસદે નિવેદન આપ્યું ત્યારે FIR થઈ હતી...', તાલિબાની નેતાના ભારત આવવા પર સપા સાંસદ રોષે ભરાયા...

ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા બદલ પાકિસ્તાની નાગરિકને 2 વર્ષની સજા, ભુજની કોર્ટનો ચુકાદો…

ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા બદલ પાકિસ્તાની નાગરિકને 2 વર્ષની સજા, ભુજની કોર્ટનો ચુકાદો...

વલસાડના કપરાડામાં સગીરા સાથે આસલોણાના શખ્સે આચર્યું દુષ્કર્મ, પોલીસે આરોપીને દબોચ્યો | Misdemeanor o…

વલસાડના કપરાડામાં સગીરા સાથે આસલોણાના શખ્સે આચર્યું દુષ્કર્મ, પોલીસે આરોપીને દબોચ્યો | Misdemeanor o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવાને બદલે સૌરાષ્ટ્રના ડેમો ભરો | Instead of opening the gates of …

નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવાને બદલે સૌરાષ્ટ્રના ડેમો ભરો | Instead of opening the gates of …

1 year ago
માતા-પિતા, બે દીકરી અને 1 દિકરા સહિત સંપૂર્ણ પરિવાર જેસલમેર બસ અકસ્માતમાં હોમાઈ ગયો | jaisalmer bus …

માતા-પિતા, બે દીકરી અને 1 દિકરા સહિત સંપૂર્ણ પરિવાર જેસલમેર બસ અકસ્માતમાં હોમાઈ ગયો | jaisalmer bus …

10 months ago
કારેલીબાગ ખાસવાડી સ્મશાન અને ગોરવા વિસ્તારમાં વૃક્ષ ધરાશાય થવાના બે બનાવ, કાર દબાઈ | Two incidents o…

કારેલીબાગ ખાસવાડી સ્મશાન અને ગોરવા વિસ્તારમાં વૃક્ષ ધરાશાય થવાના બે બનાવ, કાર દબાઈ | Two incidents o…

2 months ago
નકલી સ્ટોક માર્કેટ, ફેક રોકાણ એપ્લિકેશન આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના 17 ઝડપાયા | 17 arrested in interna…

નકલી સ્ટોક માર્કેટ, ફેક રોકાણ એપ્લિકેશન આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના 17 ઝડપાયા | 17 arrested in interna…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News