gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા બદલ પાકિસ્તાની નાગરિકને 2 વર્ષની સજા, ભુજની કોર્ટનો ચુકાદો…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in INDIA
0 0
0
ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા બદલ પાકિસ્તાની નાગરિકને 2 વર્ષની સજા, ભુજની કોર્ટનો ચુકાદો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Envato (File Pic)

Bhuj News: કોઈપણ મંજૂરી, પાસપોર્ટ કે વિઝા વિના ભારતની જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા બદલ ભુજની શેસન્સ કોર્ટે પાકિસ્તાની નાગરિકને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આરોપી સરહદથી 100 મીટર અંદર ભારતીય જળસીમામાં પ્રવેશ્યો હતો. કોર્ટે આરોપીને પાસપોર્ટ એક્ટ 1920, ફોરેનર્સ એક્ટની કલમ 14(A)(b) અને જીપી એક્ટની કલમ 120 હેઠળ દોષિત ઠેરવ્યો હતો.

કોર્ટે તેના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે આરોપી બાબુ આલુ ઈલ્યાસ આફત (22) પાકિસ્તાની નાગરિક હોવાથી સજા પૂરી થયા બાદ જેલર આરોપીને મુક્ત કરશે નહિ. આ પછી ભારત-પાકિસ્તાન વચ્ચેના કરારને આધિન નિયમો અને શરતો મુજબ ભારત સરકાર યોગ્ય નિર્ણય લેશે અથવા આગળની કોઈ પ્રક્રિયા કરશે. કોર્ટે ભુજની પાલારા જેલના જેલરને આરોપીની કસ્ટડી કચ્છ-ભુજના એસપીને સોંપવાનો નિર્દેશ કર્યો હતો.

સેશન્સ કોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી અને પુરસીસ દાખલ કરી કોર્ટને જણાવ્યું હતું કે તે કોઈપણ ઇરાદા વિના ભૂલથી ભારતના હદક્ષેત્રમાં પ્રવેશી ગયો હતો. આરોપીએ પોતે કરેલા ગુના માટે માફી માગી હતી.

ફરિયાદ પક્ષ તરફથી હાજર રહેનાર વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો સફળતાપૂર્વક સાબિત કરવામાં આવ્યો છે. આરોપી પાકિસ્તાની છે અને તે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યો હતો..આ પ્રકારના કૃત્યને ખુબ જ ગંભીર ગુનાની શ્રેણીમાં ગણવામાં આવે છે. તેથી તેમણે રજૂઆત કરી હતી કે ગુનાના પ્રકારને ધ્યાનમાં રાખીને આરોપી પર સજા લાદવી જોઈએ.

જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા નિયુક્ત કરાયેલા આરોપીના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, આરોપી ભૂલથી ભારતના હદક્ષેત્રમાં પ્રવેશ્યો હતો. આરોપી વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી નથી અને તેના પર પરિવારનું ભરણપોષણ કરવાની જવાબદારી છે. આરોપીની નાની ઉંમર છે અને કૌટુંબિક પરિસ્થિતિને જોતાં  તેના પર ઓછામાં ઓછી સજા લાદવામાં આવી જોઈએ.

શું છે સમગ્ર મામલો?

આ સમગ્ર કેસની વિગત એવી છે કે આરોપી ચાલુ વર્ષે 12મી જાન્યુઆરીના રોજ કચ્છ જીલ્લામાં આવેલી સરહદથી 100 મીટર અંદર ભારતીય જળસીમામાં પ્રવેશી ગયો હતો. નિરીક્ષણ કેન્દ્ર પર તૈનાત કોન્સ્ટેબલોએ આ હિલચાલ જોઈ અને તેમણે ભારતીય જળસીમામાં  પ્રવેશેલા પાકિસ્તાની નાગરિકને પકડી પાડ્યો હતો. આ પછી સમગ્ર બનાવની જાણ દયાપર પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. આરોપીને તેનું નામ અને સરનામું પૂછતા પોતે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલીધુંગ્રો પોસ્ટનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. આરોપી પાસેથી પાકિસ્તાની રૂપિયાની 100ની બે નોટ, 3 કિલો કરચલા, હેડ ટોર્ચ અને સ્વિમિંગ ટ્યુબ મળી આવી હતી.

આ પછી ભુજમાં આરોપીની અલગ અલગ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ભારતીય એજન્સીઓને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીનો ભારતમાં કોઈ સંબંધી કે પરિચિત વ્યક્તિ નથી અને તે કોઈ આતંકી સંગઠન કે સંસ્થા સાથે સંકળાયેલો નથી. ત્યારબાદ ડીએસપી, પશ્ચિમ કચ્છએ લેખિત પત્રમાં પાસપોર્ટ એક્ટ 1920 ની કલમ 3, ફોરેનર્સ એક્ટની કલમ 14(A)(b) અને જીપી એક્ટની કલમ 120 હેઠળ પાસપોર્ટ કે વિઝા વગર ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવા બદલ આરોપી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.. આ વર્ષે 24 એપ્રિલના રોજ દયાપર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વલસાડના કપરાડામાં સગીરા સાથે આસલોણાના શખ્સે આચર્યું દુષ્કર્મ, પોલીસે આરોપીને દબોચ્યો | Misdemeanor o…

વલસાડના કપરાડામાં સગીરા સાથે આસલોણાના શખ્સે આચર્યું દુષ્કર્મ, પોલીસે આરોપીને દબોચ્યો | Misdemeanor o...

હિમાચલ ભાજપ પ્રમુખ રાજીવ બિંદલના મોટા ભાઈની દુષ્કર્મના કેસમાં ધરપકડ, સોલનમાં પોલીસ કાર્યવાહી | Himac…

હિમાચલ ભાજપ પ્રમુખ રાજીવ બિંદલના મોટા ભાઈની દુષ્કર્મના કેસમાં ધરપકડ, સોલનમાં પોલીસ કાર્યવાહી | Himac...

અમદાવાદના સાણંદમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત, સામૂહિક આપઘાતની આશંકા, સ્યુસાઈડ નોટ મળી | Three me…

અમદાવાદના સાણંદમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત, સામૂહિક આપઘાતની આશંકા, સ્યુસાઈડ નોટ મળી | Three me...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાંત્રિકોની દુનિયામાં કિંમતી ગણાતા રેડ સેન્ડ બોઆ સાપનું રેસ્કયૂ | Rescue of two faced red sand boa s…

તાંત્રિકોની દુનિયામાં કિંમતી ગણાતા રેડ સેન્ડ બોઆ સાપનું રેસ્કયૂ | Rescue of two faced red sand boa s…

10 months ago
‘આમને જ સીએમ બનાવી દો, અમે તો અહીં…’ પૂર પીડિતોને મળવા પહોંચેલા અજિત પવાર ખેડૂતો પર ભડક્યાં | Maha…

‘આમને જ સીએમ બનાવી દો, અમે તો અહીં…’ પૂર પીડિતોને મળવા પહોંચેલા અજિત પવાર ખેડૂતો પર ભડક્યાં | Maha…

9 months ago
સ્લીપર કોચ બસમાં તરૂણી ઉપર ડીજે દ્વારા દુષ્કર્મ, આરોપી ઝબ્બે | Young woman raped in sleeper coach bu…

સ્લીપર કોચ બસમાં તરૂણી ઉપર ડીજે દ્વારા દુષ્કર્મ, આરોપી ઝબ્બે | Young woman raped in sleeper coach bu…

7 months ago
CAITએ પાકિસ્તાન સાથેની તમામ બિઝનેસ ડીલ રદ કરી, એક લાખ કરોડના બિઝનેસ પર થશે અસર | CAIT has asked to e…

CAITએ પાકિસ્તાન સાથેની તમામ બિઝનેસ ડીલ રદ કરી, એક લાખ કરોડના બિઝનેસ પર થશે અસર | CAIT has asked to e…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News