gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર ચૂંટણીમાં રીલ્સ મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે! રાહુલ ગાંધીનો જૂના વીડિયો શેર કરી PM મોદી પર કટા…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in INDIA
0 0
0
બિહાર ચૂંટણીમાં રીલ્સ મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે! રાહુલ ગાંધીનો જૂના વીડિયો શેર કરી PM મોદી પર કટા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Vidhan Sabha Election: બિહાર ચૂંટણીમાં, NDA 4G અને સસ્તા ડેટાને ડિજિટલ ઇન્ડિયાની સિદ્ધિ ગણાવીને લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે વિપક્ષ સરકારને ઘેરી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ પોતાના પ્રચારની શરુઆતમાં કહ્યું કે, 1 GB ડેટાની કિંમત એક કપ ચા કરતાં પણ ઓછી છે, જેને કારણે બિહારના યુવાનો રીલ દ્વારા કમાણી કરીને તેમની ક્રિએટિવિટી વિશ્વને બતાવી રહ્યા છે. ત્યારે બિહાર કોંગ્રેસે તેમને આના પર ઘેરી લીધા છે. બિહાર કોંગ્રેસે પોતાના X એકાઉન્ટ પર રાહુલ ગાંધીના રીલને લઈને વિચારો શેર કરીને કેપ્શન આપ્યું, ‘અંતર સ્પષ્ટ છે’ અને યુઝર્સને સવાલ કર્યો કે રીલના મુદ્દા પર કોણ સાચા છે?

રીલને લઈને રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?

બિહાર કોંગ્રેસ દ્વારા શેર કરાયેલા જૂના વીડિયોમાં રાહુલ ગાંધીએ યુવાનો પર આકરી ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ‘આજના યુવાનો રોજ 7-8 કલાક રીલ જુએ છે અને મિત્રોને મોકલે છે, જ્યારે અંબાણી અને અદાણીના દીકરાઓ વીડિયો જોતા નથી, તેઓ પૈસા ગણવામાં વ્યસ્ત રહે છે.’ આ રીતે, પીએમ મોદી દ્વારા રીલ ટ્રેન્ડ અને સસ્તા ડેટાની પ્રશંસા સામે, રાહુલ ગાંધીની આ ટિપ્પણી, જે યુવાનોના 7-8 કલાક બરબાદ કરનારા ટ્રેન્ડને બતાવે છે, તેણે ઓનલાઇન વિશેષાધિકાર, અવસર અને ભારતીય યુવાનોની દિશા પર ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો: દેશના આગામી ચીફ જસ્ટિસ માટે CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરી, જાણો શું છે પ્રોટોકોલ

‘અમને ડેટા નહીં, બેટા જોઈએ’ – પ્રશાંત કિશોર

પીએમ મોદીના નિવેદન પર જન સુરાજ સંસ્થાના પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીએ બે દિવસ પહેલા બિહારમાં કહ્યું હતું કે અમે બિહારમાં સસ્તો ડેટા ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. હું તેમને કહેવા માગું છું કે ‘અમને ડેટા નહીં, બેટા (દીકરો) જોઈએ… તમે કારખાના ગુજરાતમાં બનાવો છો અને ડેટા બિહારને આપશો, જેથી અહીંના લોકો પોતાના બાળકોને માત્ર વીડિયો કોલ પર જ જોઈ શકે.’

બિહાર ચૂંટણીમાં રીલ્સ મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે! રાહુલ ગાંધીનો જૂના વીડિયો શેર કરી PM મોદી પર કટાક્ષ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …
INDIA

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

March 24, 2026
લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…
INDIA

લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…

March 24, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

March 24, 2026
Next Post
દેશના આગામી ચીફ જસ્ટિસ માટે CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરી, જાણો શું છે પ્રોટોકોલ | cji…

દેશના આગામી ચીફ જસ્ટિસ માટે CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરી, જાણો શું છે પ્રોટોકોલ | cji...

મોનથા વાવાઝોડાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું, 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન, રેડ ઍલર્ટ જાહેર | cyclone montha…

મોનથા વાવાઝોડાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું, 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન, રેડ ઍલર્ટ જાહેર | cyclone montha...

દેશની છબી ખરડાઈ રહી છે: રખડતાં શ્વાન મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યોના મુખ્ય સચિવોને હાજર થવા આપ્યા આદેશ…

દેશની છબી ખરડાઈ રહી છે: રખડતાં શ્વાન મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યોના મુખ્ય સચિવોને હાજર થવા આપ્યા આદેશ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડ-રાજકોટ હાઇવે રોડ પર રિક્ષા અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક તરુણીના બંને પગ ભાંગી ગયા | young w…

કાલાવડ-રાજકોટ હાઇવે રોડ પર રિક્ષા અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક તરુણીના બંને પગ ભાંગી ગયા | young w…

6 months ago
‘નેતા અને જજો જાડી ચામડીના હોવા જોઈએ…’ PM મોદી અંગે થરુરની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટનું નિવેદન | su…

‘નેતા અને જજો જાડી ચામડીના હોવા જોઈએ…’ PM મોદી અંગે થરુરની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટનું નિવેદન | su…

8 months ago
અમદાવાદ નહેરૂનગર હિટ એન્ડ રનઃ પોલીસ કસ્ટડીમાં આરોપીને માર મારનારા 4 લોકો સામે ગુનો દાખલ | Ahmedabad …

અમદાવાદ નહેરૂનગર હિટ એન્ડ રનઃ પોલીસ કસ્ટડીમાં આરોપીને માર મારનારા 4 લોકો સામે ગુનો દાખલ | Ahmedabad …

7 months ago
સાબર ડેરી બાદ અમૂલે ખરીદેલી જમીનનો વિવાદ: વિરપુરમાં પશુપાલકોનો હલ્લાબોલ | Controversy over land purc…

સાબર ડેરી બાદ અમૂલે ખરીદેલી જમીનનો વિવાદ: વિરપુરમાં પશુપાલકોનો હલ્લાબોલ | Controversy over land purc…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News