gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર ચૂંટણી પ્રચારમાં ઘર્ષણ: RJD સમર્થકોનો તેજ પ્રતાપ યાદવના કાફલા પર પથ્થરમારો | bihar election rj…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in INDIA
0 0
0
બિહાર ચૂંટણી પ્રચારમાં ઘર્ષણ: RJD સમર્થકોનો તેજ પ્રતાપ યાદવના કાફલા પર પથ્થરમારો | bihar election rj…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની ગરમાગરમી વચ્ચે, RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને વૈશાલી જિલ્લાના મહનાર વિધાનસભા ક્ષેત્રમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. બુધવારે, તેઓ તેમની જનશક્તિ જનતા દળ (JJD) પાર્ટીના ઉમેદવાર જયસિંહ રાઠૌરના સમર્થનમાં એક ચૂંટણી સભા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન, કથિત RJD સમર્થકોએ તેમના કાફલા પર પથ્થરમારો કર્યો અને ‘તેજસ્વી યાદવ ઝિંદાબાદ’ના નારા લગાવ્યા.

RJD સમર્થકોનો તીવ્ર વિરોધ

તેજ પ્રતાપ યાદવ મહનારના ચૂંટણી મેદાનમાંથી બહાર નીકળ્યા કે તરત જ આ ઘટના બની હતી. અહેવાલો મુજબ, સભા પૂરી કરીને બહાર આવતાની સાથે જ RJD સમર્થકોએ તેમને ઘેરી લીધા અને ‘તેજસ્વી યાદવ ઝિંદાબાદ’ તથા ‘લાલટેન છાપ ઝિંદાબાદ’ના નારા લગાવ્યા. વિરોધ અને નારાબાજી એટલા તીવ્ર બની ગયા કે RJD સમર્થકોએ તેમના કાફલાને ત્યાંથી ખદેડી દીધો.

JJD ઉમેદવારે RJD ઉમેદવાર પર ષડયંત્રનો આરોપ લગાવ્યો

તેજ પ્રતાપ યાદવની પાર્ટી JJDના ઉમેદવાર જય સિંહ રાઠૌરે આ ઘટના માટે સીધેસીધું RJDના સત્તાવાર ઉમેદવાર રવિન્દ્ર સિંહ પર ષડયંત્ર રચવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે જય સિંહ રાઠૌરે સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘આ બધી હરકતો RJD ઉમેદવારે જ કરાવી છે. તેજ પ્રતાપ યાદવના ચૂંટણી પ્રચારને અટકાવવાના હેતુથી બે-ચાર લફંગાઓને પૈસા આપીને આ પ્રકારનું કૃત્ય કરાવવામાં આવી રહ્યું છે. તેમ છતાં, અમે લોકો તેનાથી સહેજ પણ પાછા હટવાના નથી.’

આ પણ વાંચો: બંદુક દેખાડીને ટ્રિપલ તલાક આપ્યા પત્નીની ફરિયાદ બાદ પતિની ધરપકડ

લાલુ પરિવારનો આંતરિક વિવાદ જાહેર 

આ ઘટનાએ લાલુ પ્રસાદ યાદવના પરિવારના આંતરિક વિવાદને ફરી એકવાર જાહેરમાં લાવી દીધો છે. તેજ પ્રતાપ યાદવ સતત RJD વિરુદ્ધ પોતાના ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યા છે, જે તેમના નાના ભાઈ અને મહાગઠબંધનના CM ઉમેદવાર તેજસ્વી યાદવના ચૂંટણી અભિયાનને પડકાર આપી રહ્યો છે. હવે, રાજકીય ગલિયારાઓમાં એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે મહનારની આ ઘટના તેજ પ્રતાપ અને તેજસ્વી વચ્ચેના તણાવને વધુ જટિલ બનાવશે કે કેમ. હાલમાં, આ ઘટનાના કારણે મહનારમાં રાજકીય તણાવ વધી ગયો છે.

બિહાર ચૂંટણી પ્રચારમાં ઘર્ષણ: RJD સમર્થકોનો તેજ પ્રતાપ યાદવના કાફલા પર પથ્થરમારો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુરેન્દ્રનગર જિલ્લાના ૧૩ માથાભારે શખ્સોેની કુંડળી ખોલવામાં આવી | The horoscopes of 13 prominent peop…

સુરેન્દ્રનગર જિલ્લાના ૧૩ માથાભારે શખ્સોેની કુંડળી ખોલવામાં આવી | The horoscopes of 13 prominent peop...

થાનના રતનપર ટીંબામાંથી કાર્બોસેલના ચાર કૂવામાંથી ગેરકાયદે ખનન ઝડપાયું | Illegal mining of four wells…

થાનના રતનપર ટીંબામાંથી કાર્બોસેલના ચાર કૂવામાંથી ગેરકાયદે ખનન ઝડપાયું | Illegal mining of four wells...

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર રીક્ષા અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં બે મહિલા અને બે બાળકો સહિ…

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર રીક્ષા અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં બે મહિલા અને બે બાળકો સહિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બજેટ અગાઉ GST અંગે ગુડ ન્યૂઝ, જાન્યુઆરીમાં બમ્પર કલેક્શન, જોઈ લો આંકડા | Good News Before Budget 202…

બજેટ અગાઉ GST અંગે ગુડ ન્યૂઝ, જાન્યુઆરીમાં બમ્પર કલેક્શન, જોઈ લો આંકડા | Good News Before Budget 202…

6 months ago
ડાકોરના મોખા તળાવના બ્યૂટિફિકેશનમાં એજન્સી દ્વારા 4.50 લાખની વીજ ચોરીની ફરિયાદ | electricity theft w…

ડાકોરના મોખા તળાવના બ્યૂટિફિકેશનમાં એજન્સી દ્વારા 4.50 લાખની વીજ ચોરીની ફરિયાદ | electricity theft w…

12 months ago
શું બિહાર દારુબંધી હટી જશે? મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરોમાં સમીક્ષા કરવાની જાહેરાત | Bihar Assembly Ele…

શું બિહાર દારુબંધી હટી જશે? મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરોમાં સમીક્ષા કરવાની જાહેરાત | Bihar Assembly Ele…

10 months ago
સારા ચોમાસા અને ખરીફ વાવણીમાં વધારાને કારણે કૃષિ ક્ષેત્રનો વિકાસ 3.7% રહેશે | Agriculture sector gro…

સારા ચોમાસા અને ખરીફ વાવણીમાં વધારાને કારણે કૃષિ ક્ષેત્રનો વિકાસ 3.7% રહેશે | Agriculture sector gro…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News