gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બીજેપીના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખત્રીના પુત્ર જ્વલીત ખત્રીએ બાંધકામ તોડાવવાની ધમકી આપીને ખંડણી માં…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
બીજેપીના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખત્રીના પુત્ર જ્વલીત ખત્રીએ બાંધકામ તોડાવવાની ધમકી આપીને ખંડણી માં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

શહેરમા જમાલપુરમાં રહેતા બિલ્ડરના બાધકામ અંગે આરટીઆઇ કરીને તોડી પાડવાની ધમકી આપીને ભાજપના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ખત્રીના પુત્ર  જ્વલીત ખત્રી અને અન્ય બોગસ પત્રકારોએ રૂપિયા ૨૩.૫૦ લાખની ખંડણી વસુલ્યા બાદ પણ સતત નાણાંની માંગણી કરી હોવાની ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ મથકે નોંધવામાં આવી છે.

શહેરના જમાલપુર કાચની મસ્જિદ પાસે આવેલા સીમરન બંગ્લોઝમાં રહેતા મોહમંદબિલાલ શેખે નોધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે બિલ્ડીંગ કન્સ્ટ્ર્ક્શનનો વ્યવસાય કરે છે.  વર્ષ ૨૦૨૦માં તેમણે કાચની મસ્જિદ પાસે એક બિલ્ડીંગનું કામ શરૂ કર્યું હતું.  તેમનેે જ્વલીત ખત્રી નામના  વ્યક્તિએ ફોન કરીને કહ્યું હતું કે તે આરટીઆઇ એક્ટીવીસ્ટ છે અને  તમે ગેરકાયદે બાંધકામ કરો છો. આ બાંધકામ ન તોડવાના બદલામાં તેણે સાડા ચાર લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ અન્ય સાઇટનું બાંધકામ તોડવાની ધમકી આપીને જ્વલીત ખત્રી બે લાખ રૂપિયા લીધા હતા. આમ, સતત નાણાંની માંગણી કરતો હતો. સાથેસાથે તેના પિતા ભુપેન્દ્ર ખત્રી પૂર્વ ધારાસભ્ય હોવાની સાથે ભાજપમાં કનકેશનની ધમકી આપીને ખંડણી માંગતો હતો.  આ ઉપરાંત, જ્વલીત સાથે ભળેલા હારૂન બેલીમ, બિલાલ લુહાર, ઇમરાન શેખ અને ભરત મહેતા નામના બોગસ પત્રકારોએ ગેરકાયદે બાંધકામના સમાચાર વાયરલ કરીને મિલકત તોડાવવાની ધમકી આપીને કુલ ૨૩.૫૦ લાખની ખંડણી  પડાવી હતી. 

ત્યારબાદ પણ સતત માંગણી ચાલુ રહેતા મોહમંદબિલાલે આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પીઆઇ સી વી ગોહિલે જણાવ્યું કે મુખ્ય આરોપી જ્વલીત ખત્રી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અન્ય ભોગ બનનાર લોકો પણ પોલીસ ફરિયાદ કરે તેવી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
ગાંધીનગર નજીક કેનાલમાંથી પિતા સહિત બે બાળકોના મૃતદેહ મળ્યા, અમદાવાદથી ત્રણેય થયા હતા ગુમ | Bodies of…

ગાંધીનગર નજીક કેનાલમાંથી પિતા સહિત બે બાળકોના મૃતદેહ મળ્યા, અમદાવાદથી ત્રણેય થયા હતા ગુમ | Bodies of...

ગોંડલ નજીક ભાદર ડેમની પાઈપલાઈન તૂટતા 100ફૂટ ઉંચો પ્રચંડ ફૂવારો છૂટયો | A 100 foot high waterspout wa…

ગોંડલ નજીક ભાદર ડેમની પાઈપલાઈન તૂટતા 100ફૂટ ઉંચો પ્રચંડ ફૂવારો છૂટયો | A 100 foot high waterspout wa...

રાજકોટમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા : મુખ્ય આરોપી ઝબ્બે | Young man stabbed to death in Rajkot: M…

રાજકોટમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા : મુખ્ય આરોપી ઝબ્બે | Young man stabbed to death in Rajkot: M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદથી શહેર બે ભાગમાં વહેચાયું | Two and a half inches of rain in …

નડિયાદમાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદથી શહેર બે ભાગમાં વહેચાયું | Two and a half inches of rain in …

1 year ago
વટવા પોલીસે ₹1.70 કરોડની કિંમતની ‘વ્હેલની ઉલટી’ ઝડપી, એકની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર | vatva police se…

વટવા પોલીસે ₹1.70 કરોડની કિંમતની ‘વ્હેલની ઉલટી’ ઝડપી, એકની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર | vatva police se…

6 months ago
આરટીઓ મેમોની લિંક ખોલતા મોબાઇલ હેક, ખાતામાંથી રૃા.૧.૪૨ લાખ ઉપડી ગયા | Iwe ekewe polis lon Krishnagar…

આરટીઓ મેમોની લિંક ખોલતા મોબાઇલ હેક, ખાતામાંથી રૃા.૧.૪૨ લાખ ઉપડી ગયા | Iwe ekewe polis lon Krishnagar…

11 months ago
મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પાછા આવતા અમદાવાદનો પરિવાર વિખેરાયો, 4ના મોત | Tragic Car Acciden…

મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પાછા આવતા અમદાવાદનો પરિવાર વિખેરાયો, 4ના મોત | Tragic Car Acciden…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News