gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બીસીએને લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા હાઇકોર્ટનો આદેશ | High Court orders BCA to complete …

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in GUJARAT
0 0
0
બીસીએને લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા હાઇકોર્ટનો આદેશ | High Court orders BCA to complete …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : બરોડા ક્રિકેટ એસો.ની ચૂંટણી તા.૧૫ ફેબુ્રઆરીના રોજ યોજાવાની છે
ત્યારે તેમાં ઉમેદવારી કરનારા ઉમેદવારે ફોર્મ ચકાસણી સમયે ફરજિયાત હાજર રહેવા
અંગેનો જે આદેશ કરવામાં આવ્યો હતો તેની સામે ડો.દર્શન બેંકરે હાઇકોર્ટમાં દાદ માગી
હતી. હાઇકોર્ટમાં પિટીશનની સુનાવણી દરમિયાન બીસીએ દ્વારા ફોર્મ ચકાસણી સમયે
ડો.દર્શન બેંકર હાજર ન રહે તો તે કારણસર તેમનું ફોર્મ રદ નહી કરાય તેવી ખાતરી
આપવામાં આવતા હાઇકોર્ટે બીસીએને લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ
આપી પિટીશનનો નિકાલ કર્યો હતો.

બીસીએની ચૂંટણી તા.૧૫ ફેબુ્રઆરીના રોજ યોજાવાની છે અને તેના
ફોર્મ તા.૧૭ અને ૧૯ જાન્યુઆરીએ ભરાવાના છે અને ફોર્મની ચકાસણી તા.૨૦ જાન્યુઆરી
થવાની છે. આ વખતની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી સમયે ઉમેદવારની હાજરી ફરજીયાત બનાવવામાં
આવતા તેની સામે ડો.દર્શન બેંકરે હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી. પિટીશનરે રજૂઆત
કરી હતી કે
,
ફોર્મ ચકાસણી સમયે ઉમેદવારની ફરજીયાત હાજરીનો આદેશ બંધારણ વિરુદ્ધનો
છે.

સુનાવણી દરમિયાન બરોડા ક્રિકેટ એસોસિએશન વતી હાજર રહેલા
એડવોકેટે રજૂઆત કરી હતી કે
, ડા. દર્શન બેંકર જો ૨૦ જાન્યુઆરીએ ચકાસણી વખતે
રૃબરૃ હાજર ન રહે
, તો માત્ર તે કારણસર તેમનું ઉમેદવારી ફોર્મ
રદ કરવામાં આવશે નહીં. વધુમાં
, એસોસિએશને સ્વીકાર્યું હતું
કે ડા. બેંકરના કોઈ એક પ્રતિનિધિને ચૂંટણી અધિકારી સમક્ષ હાજર રહી રજૂઆત કરવાની
અને અન્ય ઉમેદવારોના ફોર્મ સામે વાંધો ઉઠાવવાની મંજૂરી આપવામાં આવશે. બીસીએ તરફથી
આપવામાં આવેલી આ સત્તાવાર ખાતરી અને હકારાત્મક વલણ બાદ પિટિશનર ડા. દર્શન બેંકર
વતી સિનિયર એડવોકેટે આ પિટિશન આગળ નહીં ચલાવવાનો નિર્ણય કરતા  હાઈકોર્ટે  
રિટ પિટિશનનો નિકાલ કર્યો હતો.

ન્યાયમૂર્તિએ કેસનો નિકાલ કરતા નોંધ્યું હતું કે,  બરોડા ક્રિકેટ એસોસિએશન ન્યાયી,
પારદર્શક અને લોકશાહી પદ્ધતિથી આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરે તેવી
અપેક્ષા રાખવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે
, આ વર્ષે બીસીએની
ચૂંટણીમાં પ્રમુખ તરીકે ડો.દર્શન બેંકર ફોર્મ ભરવાના છે અને તા.૨૦મીના રોજ તેમના
દિકરાના લગ્ન ગોવા ખાતે હોવાથી આ વર્ષે ફોર્મ ચકાસણીમાં ઉમેદવારની હાજરી ફરજીયાત
કરાઇ હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું હતું.જો કે
, ડો.બેંકરે આ
આદેશ બંધારણ વિરુદ્ધનો હોઇ હાઇકોર્ટમાં તેને પડકાર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નડિયાદના સંતરામ દેરી રોડ ઉપર છથી વધુ કાચા મકાનો જમીનદોસ્ત | More than six mud houses razed to the gr…
GUJARAT

નડિયાદના સંતરામ દેરી રોડ ઉપર છથી વધુ કાચા મકાનો જમીનદોસ્ત | More than six mud houses razed to the gr…

March 26, 2026
લાકડીઓ વડે કાચ તોડી ગાડી અટકાવી, રૂપિયા 12.08 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Car stopped by brea…
GUJARAT

લાકડીઓ વડે કાચ તોડી ગાડી અટકાવી, રૂપિયા 12.08 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Car stopped by brea…

March 26, 2026
પાલીતાણાના બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કૃત્ય આચર્યું | A housewife committed…
GUJARAT

પાલીતાણાના બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કૃત્ય આચર્યું | A housewife committed…

March 26, 2026
Next Post
સવાદ ક્વાટર્સમાં જીમ ટ્રેનર અને તેના ભાઇ પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા | Gym trainer and his bro…

સવાદ ક્વાટર્સમાં જીમ ટ્રેનર અને તેના ભાઇ પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા | Gym trainer and his bro...

વાઘોડિયા રોડ અને મકરપુરા જી.આઇ.ડી.સી. માં મહિલા સહિત બે ના મોત | Two including a woman died in Wagho…

વાઘોડિયા રોડ અને મકરપુરા જી.આઇ.ડી.સી. માં મહિલા સહિત બે ના મોત | Two including a woman died in Wagho...

નિર્દોષ નાગરિકના મૃત્યુના કેસમાં મહિલા કોન્ટ્રાક્ટરની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail plea …

નિર્દોષ નાગરિકના મૃત્યુના કેસમાં મહિલા કોન્ટ્રાક્ટરની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail plea ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાટનગરના નવા સેક્ટરોમાં તંત્રએ જાણ કર્યા વિના પાણી બંધ કરી દેવાતા રહિશો રઝળ્યાં | Residents are left…

પાટનગરના નવા સેક્ટરોમાં તંત્રએ જાણ કર્યા વિના પાણી બંધ કરી દેવાતા રહિશો રઝળ્યાં | Residents are left…

8 months ago
નર્મદા ભવનની ઓફિસો કલેક્ટર કચેરી અને જૂની કોઠી બિલ્ડિંગમાં શિફ્ટ કરાશે | Narmada Bhavan offices will…

નર્મદા ભવનની ઓફિસો કલેક્ટર કચેરી અને જૂની કોઠી બિલ્ડિંગમાં શિફ્ટ કરાશે | Narmada Bhavan offices will…

7 months ago
રોટલો બનાવવા મુદ્દે થયેલી મારામારીમાં બે ઘવાયા, ત્રણની ધરપકડ | Two injured three arrested in fight o…

રોટલો બનાવવા મુદ્દે થયેલી મારામારીમાં બે ઘવાયા, ત્રણની ધરપકડ | Two injured three arrested in fight o…

2 months ago
‘ઈન્જેક્શન આપ્યાની 5 જ મિનિટમાં મોત…’ સાધ્વી પ્રેમ બાઈસાના પિતાનો ધડાકો, વિવાદિત વીડિયો થયો હતો વા…

‘ઈન્જેક્શન આપ્યાની 5 જ મિનિટમાં મોત…’ સાધ્વી પ્રેમ બાઈસાના પિતાનો ધડાકો, વિવાદિત વીડિયો થયો હતો વા…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News