gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બીસીએ દ્વારા આયોજિત જે.વાય. લેલે અંડર-16 ટુર્નામેન્ટમાં મુંબઈ ચેમ્પિયન | Mumbai champions in J Y Lel…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
બીસીએ દ્વારા આયોજિત જે.વાય. લેલે અંડર-16 ટુર્નામેન્ટમાં મુંબઈ ચેમ્પિયન | Mumbai champions in J Y Lel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ) દ્વારા આયોજિત જે.વાય. લેલે અંડર-16 ટુર્નામેન્ટની ફાઈનલમાં બરોડા – એ અને મુંબઈ વચ્ચેના રોમાંચક મુકાબલામાં મુંબઈ વિજેતા બન્યું હતું.

બીસીએ દ્વારા બીસીસીઆઈ અને બીસીએના સેક્રેટરી સ્વ.જે. વાય. લેલેની યાદમાં આયોજિત અખિલ ભારતીય જે.વાય. લેલે મેમોરિયલ અંડર-16 ઇન્વિટેશનલ ટુર્નામેન્ટનું ગઈકાલે સમાપન થયું હતું. ઇન્ફિપ્રો સ્પોર્ટ્સ અકેડેમી, રેલ્વે ગ્રાઉન્ડ, ખાનપુર ગ્રાઉન્ડ સહિતના મેદાનો પર કુલ 23 રોમાંચક મેચો રમાઈ હતી. જ્યારે ત્રણ દિવસના ફોર્મેટમાં રમાયેલ ફાઈનલમાં મુંબઈ અને બીસીએ-એ ટીમ વચ્ચે ટક્કર થતા  મુંબઈએ પ્રથમ ઇનિંગ્સની લીડના આધારે વિજય મેળવ્યો હતો. વિજેતા મુંબઈ ટીમને રૂ.1.50 લાખ અને રનર-અપ બીસીએ-એ ને રૂ.75 હજારના રોકડ ઇનામો સાથે ટ્રોફી અને મેડલ્સ એનાયત કરાયા હતા. સાથે ક્રિવ પટેલ (બીસીએ-એ) શ્રેષ્ઠ બેટ્સમેન,  ઓમ પટેલ (બીસીએ-એ) શ્રેષ્ઠ બોલર, મલિકેશ  યાદવ (બીસીએ-બી) મેન ઑફ ધ સિરીઝ અને અર્જુન ગાડોયા (મુંબઈ) ફાઈનલના મેન ઑફ ધ મેચ જાહેર થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PHOTO: જૂનાગઢ શિવરાત્રી મેળામાં ‘બાલસ્વરૂપ નાગા સાધુ’ અને ‘કબૂતરવાળા બાપુ’ આકર્ષણનું કેન્દ્ર | Junag…
GUJARAT

PHOTO: જૂનાગઢ શિવરાત્રી મેળામાં ‘બાલસ્વરૂપ નાગા સાધુ’ અને ‘કબૂતરવાળા બાપુ’ આકર્ષણનું કેન્દ્ર | Junag…

February 14, 2026
વડોદરાના હરણીના બસ સ્ટેન્ડ પરથી મુસાફરનું પાકીટ ચોરી ગઠીયાએ ATM કાર્ડમાંથી રૂ.40,000 ઉપાડી લીધા | th…
GUJARAT

વડોદરાના હરણીના બસ સ્ટેન્ડ પરથી મુસાફરનું પાકીટ ચોરી ગઠીયાએ ATM કાર્ડમાંથી રૂ.40,000 ઉપાડી લીધા | th…

February 14, 2026
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરનાર રીક્ષા ચાલક પકડાયો | Rickshaw driver caugh…
GUJARAT

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરનાર રીક્ષા ચાલક પકડાયો | Rickshaw driver caugh…

February 14, 2026
Next Post
‘ગાઝા શાંતિ કરારમાં મહત્ત્વની ભૂમિકા’, ઇજિપ્તના વિદેશ મંત્રીએ PM મોદી સાથે કરી મુલાકાત | egypt fm me…

'ગાઝા શાંતિ કરારમાં મહત્ત્વની ભૂમિકા', ઇજિપ્તના વિદેશ મંત્રીએ PM મોદી સાથે કરી મુલાકાત | egypt fm me...

ચાર મુખ્યમંત્રી, અનેક વખત મંત્રીમંડળ બદલાયું પણ ગુજરાતનાં આ નેતા 2007થી સતત મંત્રી | Parasottam Sola…

ચાર મુખ્યમંત્રી, અનેક વખત મંત્રીમંડળ બદલાયું પણ ગુજરાતનાં આ નેતા 2007થી સતત મંત્રી | Parasottam Sola...

અમદાવાદના ફાર્માસિસ્ટ સાથે જમીન રોકાણના નામે રૂ.1.75 કરોડની છેતરપિંડી, ગાંધીનગરના યુવક વિરૂદ્ધ ફરિયા…

અમદાવાદના ફાર્માસિસ્ટ સાથે જમીન રોકાણના નામે રૂ.1.75 કરોડની છેતરપિંડી, ગાંધીનગરના યુવક વિરૂદ્ધ ફરિયા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જંગલના રસ્તાના હઠાગ્રહને બદલે રેવન્યુ માર્ગે પણ પરિક્રમા થઈ શકે | Instead of the insistence on the f…

જંગલના રસ્તાના હઠાગ્રહને બદલે રેવન્યુ માર્ગે પણ પરિક્રમા થઈ શકે | Instead of the insistence on the f…

4 months ago
જાણીતી પાન મસાલા કંપનીના માલિકની વહુએ આત્મહત્યા કરી, ડાયરીમાં કર્યો ચોંકાવનારો ખુલાસો | kamla pasand…

જાણીતી પાન મસાલા કંપનીના માલિકની વહુએ આત્મહત્યા કરી, ડાયરીમાં કર્યો ચોંકાવનારો ખુલાસો | kamla pasand…

3 months ago
ફોરેન ફંડો ફરી ખરીદદાર…

ફોરેન ફંડો ફરી ખરીદદાર…

11 months ago
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે ગુજરાતના 88 ડેમ 100% છલકાયા, 123 હાઈએલર્ટ પર | Gujarat Rain Update: …

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે ગુજરાતના 88 ડેમ 100% છલકાયા, 123 હાઈએલર્ટ પર | Gujarat Rain Update: …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News