gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બી.સી.એ.ચૂંટણીના પડઘમ : પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ડો. દર્શન બેંકરે દાવેદારી નોંધાવી | Dr Darshan B…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in GUJARAT
0 0
0
બી.સી.એ.ચૂંટણીના પડઘમ : પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ડો. દર્શન બેંકરે દાવેદારી નોંધાવી | Dr Darshan B…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બી.સી.એ.(બરોડા ક્રિકેટ એસોસિએશન)ના વર્ષ ૨૦૨૬-૨૦૨૯ના કાર્યકાળ માટેની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. આજે પ્રથમ દિવસે માત્ર બે જ ઉમેદવારી ફોર્મ જમા થયા છે, જેમાં સત્યમેવ જયતે ગ્રુપના ડો. દર્શન બેંકરે પ્રમુખ તથા ઉપપ્રમુખ પદે પોતાની દાવેદારી નોંધાવી છે. બીજી તરફ, રોયલ અને રિવાઇવલ જૂથના પત્તા ખુલ્યા બાદ ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે, ત્યારે હાલ બી.સી.એ.ની ચૂંટણીના રાજકારણ પર સૌની નજર મંડાયેલી છે.

આગામી તા.૧૫ ફેબ્રુઆરી રવિવારે બી.સી.એ.ની ચૂંટણી યોજાવાની છે, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, માનદ સચિવ, માનદ સંયુક્ત સચિવ, માનદ ખજાનચી તથા એપેક્સ કાઉન્સિલના સભ્યો સહિત કુલ ૩૧ પદો માટે મતદાન થશે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારી ફોર્મ મેળવવાની તા. ૧૨ અને ૧૩ જાન્યુઆરી હતી, જેમાં કુલ ૭૦૨ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. જ્યારે ભરેલા ફોર્મ જમા કરાવવાની તા. ૧૭ અને ૧૯ જાન્યુઆરી છે.

આજે ડો. દર્શન બેંકર પત્ની તથા ટેકેદાર જતીન વકીલ સાથે બી.સી.એ. ઓફિસે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, સત્તાધીશોએ તેમને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાઇકોર્ટથી રાહત મળતા સત્યનો વિજય થયોછે. મતદારો, એસોસિએશન, ક્રિકેટ અને ક્રિકેટરોના હિતમાં પ્રમાણિકતાથી કામગીરી કરી વહીવટમાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ રહેશે. ક્રિકેટર સિલેક્શન પ્રક્રિયામાં સંપૂર્ણ ટ્રાન્સપરન્સી લાવવામાં આવશે અને મજબૂત ટીમ સાથે આ ચૂંટણી લડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ઉમેદવારી ફોર્મની ચકાસણી તા. ૨૦ જાન્યુઆરીએ છે, જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ તા. ૨૧ જાન્યુઆરી છે, અંતિમ ઉમેદવારોની યાદી તા. ૨૨ જાન્યુઆરીએ અને ચૂંટણીના પરિણામો તા.૧૬ ફેબ્રુઆરીએ જાહેર થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સામાન્ય વહીવટ વિભાગે IAS અધિકારીની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક કરી, જુઓ યાદી | Gujarat Genera…
GUJARAT

સામાન્ય વહીવટ વિભાગે IAS અધિકારીની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક કરી, જુઓ યાદી | Gujarat Genera…

May 18, 2026
વડોદરાની વિશ્વામિત્રીમાંથી 10 ફૂટનો મૃત મગર મળ્યો, છેલ્લા 3 મહિનામાં 6ઠ્ઠો મૃતદેહ મળ્યો, પ્રદૂષિત પા…
GUJARAT

વડોદરાની વિશ્વામિત્રીમાંથી 10 ફૂટનો મૃત મગર મળ્યો, છેલ્લા 3 મહિનામાં 6ઠ્ઠો મૃતદેહ મળ્યો, પ્રદૂષિત પા…

May 18, 2026
અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ | Ahmedabad …
GUJARAT

અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ | Ahmedabad …

May 18, 2026
Next Post
વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૩ ખાતેનો ૨૫ દિવસનો બ્લોક પૂર્ણ | 25 day block at Vadodara Railw…

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૩ ખાતેનો ૨૫ દિવસનો બ્લોક પૂર્ણ | 25 day block at Vadodara Railw...

કારેલીબાગ ઓવરહેડ ટાંકીમાં ફરી લીકેજ, પાણીનો સતત વેડફાટ | Leakage again in Karelibag overhead tank co…

કારેલીબાગ ઓવરહેડ ટાંકીમાં ફરી લીકેજ, પાણીનો સતત વેડફાટ | Leakage again in Karelibag overhead tank co...

આવતીકાલથી મહિલા પ્રીમિયર લીગનો રોમાંચ, ૧૧ હાઈ વોલ્ટેજ મેચો રમાશે | The excitement of the Women’s Pre…

આવતીકાલથી મહિલા પ્રીમિયર લીગનો રોમાંચ, ૧૧ હાઈ વોલ્ટેજ મેચો રમાશે | The excitement of the Women's Pre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારની ટક્કરથી બાઈક ચાલક યુવાન બાદ સારવારમાં ભાભી અને દીકરીનું પણ મોત | After a young biker was hit b…

કારની ટક્કરથી બાઈક ચાલક યુવાન બાદ સારવારમાં ભાભી અને દીકરીનું પણ મોત | After a young biker was hit b…

3 months ago
પાકિસ્તાન-ચીન સહિત 12 દેશની જેલોમાં 10,152 ભારતીય કેદ, 49 ફાંસીની રાહમાં, જુઓ ડેટા | 10152 Indians E…

પાકિસ્તાન-ચીન સહિત 12 દેશની જેલોમાં 10,152 ભારતીય કેદ, 49 ફાંસીની રાહમાં, જુઓ ડેટા | 10152 Indians E…

1 year ago
‘ભેળપુરી ખાતા સમયે પૂછ્યું તમે મુસ્લિમ છો? પછી ગોળી મારી દીધી’, પહલગામમાં આતંકી હુમલા સમયે શું બન્યુ…

‘ભેળપુરી ખાતા સમયે પૂછ્યું તમે મુસ્લિમ છો? પછી ગોળી મારી દીધી’, પહલગામમાં આતંકી હુમલા સમયે શું બન્યુ…

1 year ago
લાલપુરના પરપ્રાંતિય યુવાનની બે શખ્સોએ હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર | Huge stir as tw…

લાલપુરના પરપ્રાંતિય યુવાનની બે શખ્સોએ હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર | Huge stir as tw…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News