gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તાલાલા ગીર પંથક મધરાત્રે 3.3ના તીવ્ર, 5 હળવા ભૂકંપથી ધ્રૂજી ઉઠયો | Talala Gir Panthak was shaken by …

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in GUJARAT
0 0
0
તાલાલા ગીર પંથક મધરાત્રે 3.3ના તીવ્ર, 5 હળવા ભૂકંપથી ધ્રૂજી ઉઠયો | Talala Gir Panthak was shaken by …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાસણ ગીર પંથકની ફોલ્ટ લાઈન ફરી સક્રિય થઈ : પરોઢીયે લોકો ભરઉંઘમાંથી જાગી ગયા : ભયનો માહોલઃ બપોર સુધી ઉપરાઉપરી 6 આંચકાઓથી ધરતી ધણધણી

 રાજકોટ, : ગીરનાર ફોલ્ટ્સ સહિત અનેકના ફોલ્ટ્સ ધરાવતા તેમજ હાઈ સરફેસ હીટ ફ્લક્સ સાથે ફ્રેક્ચર્ડ જમીન બંધારણ ધરાવતા તલાલા પંથકમાં ફરી ભૂકંપીય ગતિવિધિઓથી લોકોમાં ભયનો માહૌલ સર્જાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીમાં આજે તા. 15-5-2026ના 4 કલાક 13  મિનિટ 59 સેકન્ડે 21.118 અક્ષાંસ અને 79.481 રેખાંશ ઉપર જમીનમાં 10 કિલોમીટર ઉંડાઈએ 3.3 મેગ્નિડયુટનો ભૂકંપ નોંધાયો છે. 

તાલાલા ગીરથી વિશેષ અહેવાલ મૂજબ આ ભૂકંપ આવતા લોકો ભરઉંઘમાંથી જાગી ગયા હતા અને ભય અને ચિંતાનો માહૌલ છવાયો છે. આ આંચકા આવ્યા બાદ આજે બપોર સુધીમાં વધુ 5 આંચકા આવ્યા હતા જેમાં 4.13 વાગ્યે 3.0 બાદ સવારે 5.15 વાગ્યે 1.9, સવારે 5.19 વાગ્યે 2.2 મેગ્નિટયુડ, ચોથા આંચકો 5.25 વાગ્યે  1.5નો આંચકો આવ્યા બાદ બપોરે 12 વાગ્યા પછી ફરી કંપનનો સિલસિલો જારી રહ્યો હતો. જેમાં બપોરે 12.43 વાગ્યે 1.7ની તીવ્રતાનો અને છઠ્ઠો આંચકો 12.48 વાગ્યે 1.2ની તીવ્રતાનો નોંધાયો હતો. આમ, તીવ્ર આંચકા પછી પાંચ નાના આંચકા નોંધાયા હતા. 

ઈન્ટેન્સિટી મેપ મૂજબ આંચકાનું કંપન ,મોજા છેક સોમનાથ, માંગરોળ, જુનાગઢ, જેતપુર, ધોરાજી, ખાંભા સુધી પહોંચ્યા હતા પરંતુ, તેના કંપનનો વધુ અનુભવ  ગીર પંથકના તાલાલા ઉપરાંત હિરણવેલ, હરીપુર, ચિત્રાવડ, ભોજદે, બોરવાવ, ધાવા, માધુપુર, આંકોલવાડી સહિત ગામોમાં થયો છે. ધોમધખતા તાપ વચ્ચે ઉપરાઉપરી આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો હતો. તાલાલા,સાસણ ગીર વિસ્તારના આ એરિયામાં વારંવાર ભૂકંપો સાથે અહીનું ભુતળ સૌથી સંવેદનશીલ બની રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
માછીમારોનું પણ વેકેશનઃ 1લી જૂનથી 31 જુલાઇ સુધી ફિશિંગ પર પ્રતિબંધ | Fishermen also have a vacation: …

માછીમારોનું પણ વેકેશનઃ 1લી જૂનથી 31 જુલાઇ સુધી ફિશિંગ પર પ્રતિબંધ | Fishermen also have a vacation: ...

ખાનગી ગોદામમાં સંઘરાયેલા 40 ટન સરકારી ઘઉં- ચોખા પકડાયા | 40 tons of government wheat and rice stored…

ખાનગી ગોદામમાં સંઘરાયેલા 40 ટન સરકારી ઘઉં- ચોખા પકડાયા | 40 tons of government wheat and rice stored...

ખંડણી પડાવવા એલપીજીનાં 102 ટેન્કરોને રોકી સળગાવી દેવા ધમકી | Threat to stop and burn 102 LPG tankers…

ખંડણી પડાવવા એલપીજીનાં 102 ટેન્કરોને રોકી સળગાવી દેવા ધમકી | Threat to stop and burn 102 LPG tankers...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્નના અઢી માસમાં કરિયાવર મંગાતા પરિણીતાએ ફિનાઈલ પીધું | Bride drinks phenyl while seeking groom two…

લગ્નના અઢી માસમાં કરિયાવર મંગાતા પરિણીતાએ ફિનાઈલ પીધું | Bride drinks phenyl while seeking groom two…

1 year ago
દિલ્હી બાદ હવે મુંબઈની હવા ઝેરી, AQI ઘાતક સ્તરે પહોંચતા GRAP-4ના પ્રતિબંધ લાગુ

દિલ્હી બાદ હવે મુંબઈની હવા ઝેરી, AQI ઘાતક સ્તરે પહોંચતા GRAP-4ના પ્રતિબંધ લાગુ

7 months ago
વડોદરામાં ભાજપના વોર્ડ 14ના મહામંત્રીને મેમો પાઠવાતા કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર અને પીઆઇ વચ્ચે ઉગ્…

વડોદરામાં ભાજપના વોર્ડ 14ના મહામંત્રીને મેમો પાઠવાતા કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર અને પીઆઇ વચ્ચે ઉગ્…

4 months ago
પાકિસ્તાનને ભારતની કાર્યવાહીનો ડર પેઠો, PoKમાં હજારથી વધુ મદરેસા બંધ કર્યા, ટુરિસ્ટ પર રોક | emergen…

પાકિસ્તાનને ભારતની કાર્યવાહીનો ડર પેઠો, PoKમાં હજારથી વધુ મદરેસા બંધ કર્યા, ટુરિસ્ટ પર રોક | emergen…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News