gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બુકીંગના રૃપિયા લઇ પજેશન નહીં આપતો વોન્ટેડ બિલ્ડર ઝડપાયો | Wanted builder arrested for not giving po…

G METRO NEWS by G METRO NEWS
January 14, 2026
in GUJARAT
0 0
0
બુકીંગના રૃપિયા લઇ પજેશન નહીં આપતો વોન્ટેડ બિલ્ડર ઝડપાયો | Wanted builder arrested for not giving po…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ સ્કીમના બિલ્ડરે દુકાન બુકીંગ પેટે ૬.૧૫ લાખ લઇ કામ  પૂરૃં કર્યું નહતું. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. નાસતા ફરતા બિલ્ડરને  ડીસીબી પોલીસે તેને ઝડપી પાડી બાપોદ પોલીસને હવાલે કર્યો છે.

આજવા રોડ સુરભી પાર્ક સોસાયટીમાં રહેતા રમીલાબેન દિનેશભાઇ મોરડીયાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ – ૨૦૧૫ માં કેયા બિલ્ટેક એલ.એલ.પી. નામની પેઢીના ભાગીદાર મનિષ મહેન્દ્રભાઇ  પટેલે ખોડિયાર નગર ચાર રસ્તા  પાસે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામથી દુકાનો તથા ઓફિસોની સ્કીમ લોન્ચ કરી હતી. જે  સ્કીમમાં દુકાન બુક કરાવવા માટે સંપર્ક  કર્યો હતો. અમે ૧૭ લાખમાં એક દુકાન બુક કરાવી હતી અને એડવાન્સ પેટે દોઢ લાખ જમા કરાવ્યા હતા. વર્ષ ૨૦૧૯ સુધી અમે કુલ ૬.૧૫ લાખ જમા કરાવ્યા હતા. પરંતુ, તેઓએ બાંધકામ  પૂરૃં નહીં કરી દસ્તાવેજ કરી આપ્યો નહતો. અવારનવાર તેઓને વાત કરવા છતાંય તેઓએ કામ  પૂરૃં કર્યું નહતું. અમારો મોબાઇલ ફોન પણ રિસિવ કરતા નહતા. આ અંગે બાપોદ પોલીસે બિલ્ડર મનિષ પટેલ તથા તેની પત્ની રૃપલબેન સામે ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, મનિષ પટેલ સામે અગાઉ છેતરપિંડીના ૧૮ ગુનાઓ નોંધાયા હતા.તેમજ ગોરવા અને બાપોદ પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા નોંધાયેલા ત્રણ ગુનામાં તે નાસતો ફરતો હતો.દરમિયાન ડીસીબી પોલીસને માહિતી મળી હતી કે, આરોપી અમદાવાદથી એક્સપ્રેસ હાઇવે  પર વડોદરા આવવાનો છે. જેથી, પી.આઇ. આર.જી. જાડેજાની સૂચના મુજબ, પોલીસ સ્ટાફે વોચ ગોઠવીને આરોપી મનિષ પટેલ (રહે. સિલ્વર પાર્ક, કરોડિયા રોડ તથા સાઇન  પ્લાઝા, નટુભાઇ સર્કલ, રેસકોર્સ) ને ઝડપી પાડયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…
GUJARAT

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

October 17, 2026
कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…
GUJARAT

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

October 17, 2026
ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…
GUJARAT

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

October 17, 2026
Next Post
ધ્રાંગધ્રામાં ચાઇનીઝ દોરીની 34 રીલ સાથે હળવદના 2 શખ્સ ઝડપાયા | 2 men from Halvad arrested with 34 re…

ધ્રાંગધ્રામાં ચાઇનીઝ દોરીની 34 રીલ સાથે હળવદના 2 શખ્સ ઝડપાયા | 2 men from Halvad arrested with 34 re...

લખતર કાદેસર તળાવ પાસે વાસ્મોની પાણીની લાઈન લીકેજ થતાં હાલાકી | Vasmo water line leaks near Lakhtar K…

લખતર કાદેસર તળાવ પાસે વાસ્મોની પાણીની લાઈન લીકેજ થતાં હાલાકી | Vasmo water line leaks near Lakhtar K...

રાજકોટના દૂધના ધંધાર્થીએ ખંભાળાના ભાઇ-બહેનનાં ત્રાસથી આપઘાત કર્યો હતો | Rajkot milk trader commits s…

રાજકોટના દૂધના ધંધાર્થીએ ખંભાળાના ભાઇ-બહેનનાં ત્રાસથી આપઘાત કર્યો હતો | Rajkot milk trader commits s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ: આદ્યશક્તિની આરાધના માટે ખેલૈયાઓ તૈયાર, શેરીઓ, સોસાયટીઓ રોશનીથી ઝળહળી ઊઠી…

નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ: આદ્યશક્તિની આરાધના માટે ખેલૈયાઓ તૈયાર, શેરીઓ, સોસાયટીઓ રોશનીથી ઝળહળી ઊઠી…

1 year ago
સગી પુત્રીએ જ પ્રેમીને ઘેર બોલાવી પિતાની ચપ્પુના ઘા મારી હત્યા કરાવી | daughter murder her father tw…

સગી પુત્રીએ જ પ્રેમીને ઘેર બોલાવી પિતાની ચપ્પુના ઘા મારી હત્યા કરાવી | daughter murder her father tw…

10 months ago
જામનગરના ઉદ્યોગપતિની 800 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ, ઉદ્યોગ જગતમાં ફફડાટ | jamnagar business…

જામનગરના ઉદ્યોગપતિની 800 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ, ઉદ્યોગ જગતમાં ફફડાટ | jamnagar business…

11 months ago
ટ્રેડ ડયુટીમાં વધારો થતાં, ભારતીય ઉદ્યોગો સતર્ક, નવા બજારોની શરૃ કરેલી શોધ | Indian industries on al…

ટ્રેડ ડયુટીમાં વધારો થતાં, ભારતીય ઉદ્યોગો સતર્ક, નવા બજારોની શરૃ કરેલી શોધ | Indian industries on al…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News