gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટના દૂધના ધંધાર્થીએ ખંભાળાના ભાઇ-બહેનનાં ત્રાસથી આપઘાત કર્યો હતો | Rajkot milk trader commits s…

G METRO NEWS by G METRO NEWS
January 14, 2026
in GUJARAT
0 0
0
રાજકોટના દૂધના ધંધાર્થીએ ખંભાળાના ભાઇ-બહેનનાં ત્રાસથી આપઘાત કર્યો હતો | Rajkot milk trader commits s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામ કંડોરણાના સાતોદડ ગામ પાસે ઝેર પી જિંદગી ટુંકાવી હતી 

ખંભાળાની મહિલાએ તેના પતિને મારી નાખવાની વાત કરી હતી, દૂધના ધંધાર્થીએ ના પાડતા તેના પ્લાન્ટમાં તાળુ મારી દેતા પગલુ ભરી લીધુ

જામ કંડોરણા, રાજકોટ: રાજકોટનાં રેલ નગર વિસ્તારમાં શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં રહેતા દૂધનાં ધંધાર્થી નીલેશભાઇ શાંતીભાઇ હિડોચા નામના આધેડે ગઇ તા.૧૮-૪નાં જામકંડોરણાના સાતોદડ ગામ પાસે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જે અંગે મૃતકના પત્ની કાજલબેન (ઉ.વ.૪૫)એ પડધરીનાં ખંભાળા ગામે રહેતા જયદીપ મનજીભાઇ પાંચાળી અને તેના બહેન ધર્મિષ્ઠાબેન સામે ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની જામકંડોરણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કાજલબેને પોલીસને જણાવ્યું કે, તેના પતિ નીલેશભાઇએ ભાર્ગવ ભદ્રા (રહે. રેલનગર) અને પુર્વીબેન ત્રીવેદી (રહે. ગાંધીગ્રામ) સાથે દૂધનો પ્લાન્ટ શરૂ કરવા માટે ખંભાળા રહેતા આરોપી જયદીપનું મકાન રૂા.૧૫ હજાર લેખે ભાડે રાખ્યું હતું. જે મકાનમાં દૂધનો પ્લાન્ટ ફીટ કરી તે દૂધની બનાવટોનું વેચાણ કરતા હતા. ૨૦૨૪માં ફેબુ્રઆરીમાં નીલેશભાઇએ આરોપીઓ પાસેથી રૂા.૨ લાખ બે માસ માટે ઉછીના લીધા હતા.હોળીનાં તહેવારમાં પૈસાની ઉઘરાણી કરાતા તેણે બંને આરોપીઓને દૂધનાં પ્લાન્ટે બોલાવી રૂા. ૧ લાખ રોકડા આપ્યા હતા. જ્યારે ૧ લાખ બાકી હતા. આ સમયે ધર્મિષ્ઠાબેને તેના પતિનો ફોટો બતાવી તેને જણાવ્યું હતું કે નીલેશભાઇ મારા પતિએ મૈત્રી કરાર કરી લીધો છે જેથી તેને મારી નાખવો છે મારવાનું કામ તમારે કરવાનું છે. આપણે એક્સીડન્ટનો પ્લાન બનાવી મારી નાખવો છે બાકી બધુ હું જોઇ લઇશ. હું તમને કઇ નહીં થવા દવ. મારા પતિનો એક કરોડનો વીમો છે હું તમને ભાગ પણ આપીશ તેમ કહ્યું હતું. આ સમયે ત્યાં હાજર કાજલબેને પતિ નીલેશભાઇને આવુ કઇ ન કરવાનું કહ્યું હતું. ત્યાર બાદ ધર્મિષ્ઠાબેન તેના પતિને અવાર નવાર ફોન કરતા તે સતત ચિંતામાં રહેતા હતા. 

માર્ચ ૨૦૨૪ માસમાં નીલેશભાઇનાં માતાનું અવસાન થતા તે ત્યાં ગયા હતા આ સમયે પણ ધર્મિષ્ઠા તેને ફોન કરતી હતી જેથી તે ફોન ઉપાડતા ન હોવાથી ધર્મિષ્ઠાએ તેના પ્લાન્ટે જઇ મકાનને તાળુ મારી દીધુ હતું. ત્યારબાદ એક દીવસ રાત્રે તે આરોપીના ઘરે જતા બંને આરોપીને અમારો ધંધો બંધ છે તમે મકાનને તાળુ મારી દીધુ છે સમયસર ભાડાની રકમ પણ આપીએ છીએ તેમ કહેતાં આરોપીઓએ હીસાબ ફરીથી કરવો પડશે તેમ જવાબ આપ્યો હતો. આથી નીલેશભાઇએ જો તમે તાળુ નહીં ખોલો તો મારે દવા પીવાનો વારો આવશે તેમ કહેતાં આરોપીએ તો મરી જવાય અમારે શું તેમ કહીં દેતા ગઇ તા.૧૮-૪નાં ઘરે વકીલ પાસે જાઉ છું કહીંને નીકળ્યાં બાદ નીલેશભાઇએ તેને, તેના ભાગીદાર અને પુત્રીને વોટ્સએપમાં સ્યુસાઇડ નોટ મોકલી હતી.

બીજી તરફ ફોન બંધ આવતો હોવાથી શોધખોળ શરૂ કરી હતી. થોડા સમયબાદ નીલેશભાઇએ પુત્રીને વિડીયો કોલ કરતા  તેની પુત્રીએ ક્યાં છો તેમ પુછતાં તેણે હું ઘરે નહીં આવું મે ધર્મીષ્ઠા અને તેના ભાઇ જયદીપનાં માનસીક ત્રાસનાં કારણે ઝેરી દવા પી લીધી છે. આ સમયે વિડીયો કોલમાં સાતોદડ ગામે પાસેનું મંદીર દેખાતુ હોવાથી પરિવારજનો ત્યાં પહોચ્યાં હતા અને નીલેશભાઇને સારવાર માટે હોસ્પિટલે ખસેડાતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન
GUJARAT

ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન

May 14, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…
GUJARAT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…

May 14, 2026
અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત | Amreli: One Year Old Lion Cub Dies in…
GUJARAT

અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત | Amreli: One Year Old Lion Cub Dies in…

May 14, 2026
Next Post
પાલિતાણાના બે શખ્સને બે વર્ષ સાદી કેદની સજા | Two men from Palitana sentenced to two years simple im…

પાલિતાણાના બે શખ્સને બે વર્ષ સાદી કેદની સજા | Two men from Palitana sentenced to two years simple im...

આજે પતંગ પર્વ : ગોહિલવાડના ગગનમાં ખેલાશે પતંગ યુદ્ધ | Kite Festival today: Kite war to take place in…

આજે પતંગ પર્વ : ગોહિલવાડના ગગનમાં ખેલાશે પતંગ યુદ્ધ | Kite Festival today: Kite war to take place in...

SRFDCL કંપની રાજય સરકાર હસ્તગત થવાની સંભાવના, એકિઝકયુટિવ ડિરેકટર તરીકે સરકારના IAS મુકવા વિચારણા | S…

SRFDCL કંપની રાજય સરકાર હસ્તગત થવાની સંભાવના, એકિઝકયુટિવ ડિરેકટર તરીકે સરકારના IAS મુકવા વિચારણા | S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્કૂલો લાયક શિક્ષકોની માહિતી જાહેર કરે, 30 વિદ્યાર્થીએ એક શિક્ષકનો રેશિયો જાળવે : CBSE

સ્કૂલો લાયક શિક્ષકોની માહિતી જાહેર કરે, 30 વિદ્યાર્થીએ એક શિક્ષકનો રેશિયો જાળવે : CBSE

4 months ago
ઠાસરાના બ્લોક રિસર્ચ સેન્ટરમાં એક મહિનાથી પાણીનો ભરાવો | Block Research Center in Thasra has been fl…

ઠાસરાના બ્લોક રિસર્ચ સેન્ટરમાં એક મહિનાથી પાણીનો ભરાવો | Block Research Center in Thasra has been fl…

8 months ago
સિનિયર સિટિઝનનું કાર્ડ બદલી લઇ 75 હજાર વિડ્રો કરી લીધા | Senior citizens card was replaced and 75 th…

સિનિયર સિટિઝનનું કાર્ડ બદલી લઇ 75 હજાર વિડ્રો કરી લીધા | Senior citizens card was replaced and 75 th…

5 months ago
એટીએફના ભાવમાં વધારો કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા

એટીએફના ભાવમાં વધારો કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News