gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બુધવારે મોડી રાત્રિના સુમારે પ્રેમ દરવાજા વિસ્તારમાં સિંગ-ચણાંના પેકેજિંગ ગોડાઉનમાં આગ | Late Wednes…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
બુધવારે મોડી રાત્રિના સુમારે પ્રેમ દરવાજા વિસ્તારમાં સિંગ-ચણાંના પેકેજિંગ ગોડાઉનમાં આગ | Late Wednes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બુધવારે મોડી રાત્રિના સુમારે પ્રેમ દરવાજા વિસ્તારમાં સિંગ-ચણાંના પેકેજિંગ ગોડાઉનમાં આગ 1 - image
અમદાવાદ,ગુરુવાર,10 એપ્રિલ,2025

બુધવારે મોડી રાત્રિના બે કલાકના સુમારે શહેરના પ્રેમદરવાજા
વિસ્તારમાં આવેલા સિંગ-ચણાંના પેકેજિંગ ગોડાઉનમાં ભીષણ આગ લાગતા આસપાસના
વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો.ત્રણ કલાકની જહેમત પછી ફાયર વિભાગની ટીમ
આગને કાબૂમાં લઈ શકી હતી. આગ લાગવાનુ ચોકકસ કારણ જાણી શકાયુ નથી. ૫૦ વર્ષ જુના
સ્ટ્રકચરને આગથી ભારે નુકસાન થયુ હતુ.

ફાયર સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ, બુધવારે
મોડીરાત્રિના સુમારે પ્રેમદરવાજા બહાર આવેલા રિવાઈન્ડ કંપનીના સિંગચણાંના પેકેજિંગ
ગોડાઉનમાં આગ લાગી હોવાનો કોલ ફાયર કંટ્રોલને મળ્યો હતો. ફાયરની ટીમ સ્થળ ઉપર
પહોંચતા આગ વિકરાળ બની હોવાનુ દેખાતા આસપાસના ફાયર સ્ટેશન ખાતેથી વોટર બાઉઝર
, ફાયર ફાઈટર,મીની ફાયર ફાઈટર
સહીત કુલ વીસ જેટલા વાહનની મદદથી અધિકારીઓ અને જવાનો દ્વારા આગ બુઝાવવા પાણીનો
મારો ચલાવવામાં આવ્યો હતો. ફાયરના એક અધિકારીના કહેવા મુજબ
, જે બિલ્ડિંગમાં
આગ લાગી હતી તે બિલ્ડિંગ ગ્રાઉન્ડ ઉપરાંત બે માળનુ પચાસ વર્ષ જુનુ બિલ્ડિંગ હતુ.
આગ હોલવવામાં આવી પરંતુ આગના કારણે વર્ષો જુના આ બિલ્ડિંગના સ્ટ્રકચરને ભારે
નુકસાન થવા પામ્યુ હતુ.જો કે આગની આ ઘટનામાં કોઈને ઈજાકે જાનહાની થવા પામી નહતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તારી પત્નીને સમજાવને મારી સાથે વાત કરે નહી કહી બે ભાઇ ઉપર છરીથી જીવલેણ હુમલો | Ruemon pwipwi ra atak…
GUJARAT

March 25, 2026
દારુ પીવા પૈસા આપવાની ના પાડતાં યુવકને લોહી લુહાણ કર્યો | A atake pokiten ese moni sakau

આજે રામનવમી ભાવપૂર્ણ ઉજવાશે : મંદિરોમાં બપોરે આરતી ધર્મોત્સવ | Ram Navami celebrated today: aarti re…

Next Post
પરિવારની જાણ બહાર 40 લાખનો વ્યવહાર કરતા બહેન વિરૂદ્ધ ફરિયાદ | Complaint filed against sister for mak…

પરિવારની જાણ બહાર 40 લાખનો વ્યવહાર કરતા બહેન વિરૂદ્ધ ફરિયાદ | Complaint filed against sister for mak...

આણંદ જિલ્લામાં સરકારના ચોપડે 1,024 પૈકી માત્ર 46 હોસ્પિટલોની જ નોંધણી | Only 46 hospitals out of 1 0…

આણંદ જિલ્લામાં સરકારના ચોપડે 1,024 પૈકી માત્ર 46 હોસ્પિટલોની જ નોંધણી | Only 46 hospitals out of 1 0...

ધંધૂકાની સરકારી હોસ્પિટલમાં આગ ભભુકી, સ્ટાફમાં અફરા તરફરી | Fire breaks out in Dhandhuka government …

ધંધૂકાની સરકારી હોસ્પિટલમાં આગ ભભુકી, સ્ટાફમાં અફરા તરફરી | Fire breaks out in Dhandhuka government ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના 85 તાલુકામાં માવઠું, મગફળી, ડાંગર, ચીકુના પાકને નુકસાન થતાં ખેડૂતોને નુકસાન | Unseasonal Ra…

5 months ago
પહલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં શું ટ્રેડ થઈ રહ્યું છે? ગૂગલ પર ધડાધડ આ સર્ચ કરી રહ્યા છે લોકો | discu…

11 months ago
શાળામાં ગુલ્લી મારતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં દેવાય: CBSEની કડક ચેતવણી | cbse stu…

12 months ago
અરવલ્લી: ભિલોડાના ધોલવાણી પાસે કાર-બુલેટ વચ્ચે અકસ્માત, 2ના મોત, કારચાલકની ધરપકડ | Car Bullet accide…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News