gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અરવલ્લી: ભિલોડાના ધોલવાણી પાસે કાર-બુલેટ વચ્ચે અકસ્માત, 2ના મોત, કારચાલકની ધરપકડ | Car Bullet accide…

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in GUJARAT
0 0
0
અરવલ્લી: ભિલોડાના ધોલવાણી પાસે કાર-બુલેટ વચ્ચે અકસ્માત, 2ના મોત, કારચાલકની ધરપકડ | Car Bullet accide…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhiloda Accident Incident : અરવલ્લીના ભિલોડામાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ભિલોડાના ધોલવાણી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે બુલેટચાલકને ભયંકર ટક્કર મારી હતી. અકસ્માતના બનાવમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભિલોડાના ધોલવાણી પાસે અકસ્માતમાં 2ના મોત

મળતી માહિતી મુજબ, અરવલ્લીના ભિલોડાના ધોલવાણી પાસે કાર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફામ આવતી કારચાલકે ત્રણ સવારી બુલેટને જોરથી ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઈક પર સવાર ત્રણ યુવક ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: જામનગર-રાજકોટ હાઈવે પર કાલાવડ નજીક એસ.ટી. બસ પલટી, 20 મુસાફર ઈજાગ્રસ્ત

જ્યાં સારવાર દરમિયાન મયુર ખરાડી અને મનોજ પાંડોર નામના બે યુવકના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત યુવકને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતક ભૂતાવળ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. 

કારચાલકની ધરપકડ

સમગ્ર બનાવને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. પોલીસે કારચાલકની ધરપકડ કરી છે. તેમજ ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી પણ તપાસમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
વડોદરા: સાયબર ફ્રોડના રૂપિયાની હીરાફેરી માટે ખાતા ખોલાવનાર બે આરોપી સામે ગુનો દાખલ | case registered…

વડોદરા: સાયબર ફ્રોડના રૂપિયાની હીરાફેરી માટે ખાતા ખોલાવનાર બે આરોપી સામે ગુનો દાખલ | case registered...

‘મારે ભણવું નથી..’ ચિઠ્ઠીમાં આવું લખીને ઘરેથી નીકળેલી વડોદરાની 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ | Vadoda…

'મારે ભણવું નથી..' ચિઠ્ઠીમાં આવું લખીને ઘરેથી નીકળેલી વડોદરાની 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ | Vadoda...

વડોદરા: મોડી રાત્રે દારૂનો નશો કરીને કાર ચલાવતા ત્રણ નશેબાજ ઝડપાયા | Vadodara: 3 drunkards caught dr…

વડોદરા: મોડી રાત્રે દારૂનો નશો કરીને કાર ચલાવતા ત્રણ નશેબાજ ઝડપાયા | Vadodara: 3 drunkards caught dr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઈટી, કેપિટલ ગુડઝ શેરોમાં આક્રમક તેજી : સેન્સેક્સ 324 પોઈન્ટ વધીને 81425 | Aggressive rise in IT cap…

1 year ago
દિલ્હીમાં રૂ. પાંચ કરોડનું કોકેન અને એમડીએમએ ટેબલેટ જપ્ત | Cocaine and MDMA tablets worth Rs 5 crore…

9 months ago
ટ્રેક્ટર ટ્રોલીમાં વજનદાર લોખંડનો પોલ ચઢાવતા યુવાનને પૂરઝડપે આવતી કારે ટક્કર મારતા મોત | Youth dies …

12 months ago
વૃદ્ધ વેપારી સાથે શહેરના જશોનાથ સર્કલમાં રૂ.5 હજારની લૂંટ થઈ | An elderly businessman was robbed of …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News