gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેંકના બે કર્મીઓ સહિત કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના વધુ ચાર કેસ | Four more cases of Corona in the …

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
બેંકના બે કર્મીઓ સહિત કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના વધુ ચાર કેસ | Four more cases of Corona in the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોઝિટિવ દર્દીઓની સંખ્યા કુલ ૪૨ સુધી પહોંચી

સે-૧ની ૫૪ વર્ષિય પોઝિટિવ ગૃહિણી હોસ્પિટલમાં દાખલ સરગાસણ, સે-૨૨ અને સે-૬ના દર્દી હોમ આઇસોલેશનમાં

ગાંધીનગર :  ગાંધીનગરમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે
ત્યારે રવિવારે ૨૪ કલાક દરમિયાન વધુ ચાર પોઝિટિવ કેસ કોર્પોરેશન વિસ્તારમાંથી
પ્રકાશમાં આવ્યા છે જેમાં બેંકમાં ફરજ નિભાવતા બે કર્મચારીઓ કોરોનામાં સપડાયા છે આ
ઉપરાંત સેક્ટર -૧ તથા સેક્ટર-૬માંથી પણ એક એક કેસ મળી આવ્યા છે આમ ગાંધીનગર શહેર
અને જિલ્લામાં કુલ કોરોનાના ૪૨ દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે.

અતિ ચેપી વાયરસ કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે
તેમાં પણ ખાસ કરીને ગાંધીનગર કોર્પોરેશનના સરગાસણ
, સે-૬ તથા બેંકીગ ઝોનમાં ચેપ પ્રસરી રહ્યો છે. આવતીકાલથી
સ્કૂલો ખુલી રહી છે ત્યારે વધતા જતા કોરોના કેસ પણ વાલીઓ માટે ચિંતાનો વિષય છે.
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાંથી વધુ ચાર કેસ મળી આવ્યા છે.આ અંગે ગાંધીનગર
કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે
, ગાંધીનગર
કોર્પોરેશનના સરગાસન વિસ્તારમાં રહેતા અને સેક્ટર ૧૬ ની બેંકમાં ફરજ નિભાવતા યુવા
કર્મચારીને તાવ તથા શરીર દુઃખાવાની સમસ્યા રહેતી હતી જેના પગલે આ યુવાને કોરોનાનો
ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. તો સેક્ટર-૨૨માં રહેતી ૨૫ વર્ષીય બેંકની
મહિલા કર્મચારીને તાવ અને કફ ની સમસ્યા હતી ડોક્ટરની સલાહ પ્રમાણે ખાનગી લેબમાં
ટેસ્ટ કરાવતા તે કોરોના પોઝિટિવ આવ્યો છે.

 સેક્ટર-૬માં રહેતો
૩૮ વર્ષિય યુવાન કે જે ખાનગી નોકરી કરે છે તેને ગળામાં બળતરા ઉપરાંત તાવ
, કફ ,માથામાં
દુઃખાવાની ફરિયાદ રહેતી હતી ડોક્ટરે તેનો ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો છે.આ
ઉપરાંત સેક્ટર-૧માં રહેતી ૫૪ વર્ષીય ગૃહિણીને ઘણા દિવસથી તાવ અને અશક્તિ-નબળાઈ
રહેતી હતી તેણીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે હાલ આ મહિલા દર્દી ખાનગી
હોસ્પિટલમાં દાખલ છે અને તેણીને સારવાર આપવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

March 30, 2026
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…
GUJARAT

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

March 30, 2026
વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…
GUJARAT

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

March 30, 2026
Next Post
જરોદના દારૃ પ્રકરણમાં વાયરલ થયેલા વીડિયોની તપાસ | Investigation into viral video in Jarod’s alcohol …

જરોદના દારૃ પ્રકરણમાં વાયરલ થયેલા વીડિયોની તપાસ | Investigation into viral video in Jarod's alcohol ...

SBIના હોમલોન કૌભાંડ બાદ BOB ના ઓફિસરનું કરતૂત બહાર આવ્યુંઃ7 લાખ ટ્રાન્સફર કરી લીધા | BOB officer tra…

SBIના હોમલોન કૌભાંડ બાદ BOB ના ઓફિસરનું કરતૂત બહાર આવ્યુંઃ7 લાખ ટ્રાન્સફર કરી લીધા | BOB officer tra...

આવકવેરા સુધારા બિલ પાછું ખેંચાયું સોમવારે લોકસભામાં ફરી રજૂ કરાશે | Income Tax Amendment Bill withdr…

આવકવેરા સુધારા બિલ પાછું ખેંચાયું સોમવારે લોકસભામાં ફરી રજૂ કરાશે | Income Tax Amendment Bill withdr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વસ્તી ગણતરીની પ્રક્રિયામાં 35 લાખ કર્મચારી ડિજિટલી કામ કરશે

વસ્તી ગણતરીની પ્રક્રિયામાં 35 લાખ કર્મચારી ડિજિટલી કામ કરશે

10 months ago
ભારતીય સેનાએ પાકિસ્તાનું F-16 જેટ તોડી પાડ્યું, અનેક ડ્રોનનો પણ ખાતમો કર્યો | Pakistan Attack Foiled…

ભારતીય સેનાએ પાકિસ્તાનું F-16 જેટ તોડી પાડ્યું, અનેક ડ્રોનનો પણ ખાતમો કર્યો | Pakistan Attack Foiled…

11 months ago
અખિલેશ યાદવે સંસદમાં ઉઠાવ્યો ભારત-ચીનનો મુદ્દો, કિરેન રિજિજુએ આપ્યો જવાબ | China Has Not Intruded In…

અખિલેશ યાદવે સંસદમાં ઉઠાવ્યો ભારત-ચીનનો મુદ્દો, કિરેન રિજિજુએ આપ્યો જવાબ | China Has Not Intruded In…

8 months ago
નખત્રાણામાં માતાના આડા સંબંધોની શંકામાં 2 દીકરાએ ગળુ દબાવીને કરી હત્યા, પોલીસે બંનેની કરી અટકાયત | 2…

નખત્રાણામાં માતાના આડા સંબંધોની શંકામાં 2 દીકરાએ ગળુ દબાવીને કરી હત્યા, પોલીસે બંનેની કરી અટકાયત | 2…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News