gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેંકમાં નોકરી કરતા પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો આપઘાત | Wife commits suicide after being harassed …

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
બેંકમાં નોકરી કરતા પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો આપઘાત | Wife commits suicide after being harassed …
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ખાનગી બેંકમાં નોકરી કરતા પતિના ત્રાસથી કંટાળીને હોસ્પિટલમાં નોકરી કરતી પત્નીએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ગામે રહેતા શારદાબેન ધનસિંગભાઇ રાઠવા હાલમાં વડોદરાના વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટીમાં રહે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી નાની દીકરી અનસૂયા ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. મારી દીકરી અભ્યાસ અને ટ્રેનિંગ પૂરી કર્યા  પછી અટલાદરા બી.એ.પી.એસ.  હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતી હતી. મેં તેને લગ્નની વાત કરતા તેણે મને કહ્યું હતું કે, હું યુનિવર્સિટીમાં ભણતી હતી ત્યારે મારી સાથે અભ્યાસ કરતા વિવેક હસમુખભાઇ ચાવડા (રહે. વેરાવળ) સાથે તા. ૨૯ – ૦૬ – ૨૦૨૦ ના રોજ લગ્ન કરી લીધા છે. મારી દીકરી નવેમ્બર – ૨૦૨૪ થી વિવેક સાથે રહેતી હતી. મારી દીકરી આર્યા એક્ઝોટિકા બિલ ગામ ખાતે રહેતી હતી. મારી દીકરી સ્ટર્લિંગ હોસ્પિટલમાં નોકરી કરતી હતી અને તેનો પતિ વિવેક યશ બેંકમાં નોકરી કરતો હતો. મારી દીકરીએ મને જણાવ્યું હતું કે, મારો પતિ મને નોકરી કરવા દેતો નથી અને શંકા રાખી ઝઘડા કરે છે. ત્યારબાદ મારી દીકરી મારી મોટી દીકરી શિલાના ઘરે વાઘોડિયા રોડ ખાતે રહેતી હતી. ઓગસ્ટ – ૨૦૨૫ માં વિવેક તેની માતાને લઇને આવ્યો હતો અને હવે ઝઘડો નહી ં કરે તેવું કહી મારી દીકરીને તેડી ગયો હતો. પરંતુ, તેના પતિના ત્રાસના કારણે તેને આપઘાત કરી લીધો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
વડોદરામાં નવા વર્ષે ઇમરજન્સી સારવાર માટેના ૩૦૧ કોલ | 301 calls for emergency treatment in Vadodara o…

વડોદરામાં નવા વર્ષે ઇમરજન્સી સારવાર માટેના ૩૦૧ કોલ | 301 calls for emergency treatment in Vadodara o...

દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઈમર્જન્સી લેવલને પાર | Air pollution in Delhi crosses emergency level

પાકિસ્તાન સરહદે ભારતનું ઓપરેશન ત્રિશૂળ : રફાલ, ટેન્કો, જહાજો તૈનાત | India’s Operation Trishul on Pa…

પાકિસ્તાન સરહદે ભારતનું ઓપરેશન ત્રિશૂળ : રફાલ, ટેન્કો, જહાજો તૈનાત | India's Operation Trishul on Pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં જમીન વિવાદમાં 3 મહિલાઓ પર હુમલો : ચાર સામે ગુનો નોંધાયો | 3 women a…

4 months ago
SIR ના ડરથી બંગાળમાંથી પલાયનનો પ્રયાસ કરનારા 500 લોકોને પકડ્યાનો BSFનો દાવો

11 months ago
સોનું ઓલ ટાઈમ હાઈથી 36000 તો ચાંદી 1.67 લાખ સસ્તી, જાણો કિંમતી ધાતુઓના લેટેસ્ટ રેટ | Gold Silver Pri…

7 months ago
Explainer: ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી હોવાનો આરોપ, અંધત્વ અને લકવાનું પણ જોખમ! …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News