gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બેંગ્લુરુમાં હચમચાવતી ઘટના : સોફ્ટવેર એન્જિનિયર પતિએ બેન્કમાં કામ કરતી પત્નીને 4 ગોળીઓ ધરબી | Bengal…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in INDIA
0 0
0
બેંગ્લુરુમાં હચમચાવતી ઘટના : સોફ્ટવેર એન્જિનિયર પતિએ બેન્કમાં કામ કરતી પત્નીને 4 ગોળીઓ ધરબી | Bengal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bengaluru Murder: બેંગ્લુરુમાંથી એક હચમચાવતી મૂકતી ઘટના સામે આવી છે. અહીં મંગળવારે સાંજે એક 40 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે તેની અલગ રહેતી પત્નીને ગોળી મારી દીધી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું. ત્યારબાદ એન્જિનિયરે ખુદ પોલીસ સ્ટેશનમાં જઈને સરેન્ડર કર્યું છે. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે. 

સોફ્ટવેર એન્જિનિયર પતિએ બેન્કમાં કામ કરતી પત્નીને 4 ગોળીઓ ધરબી 

પોલીસ અધિકારીના જણાવ્યું કે, ‘પીડિતા ભુવનેશ્વરી (39) યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની બસવેશ્વરનગર બ્રાન્ચમાં આસિસ્ટન્ટ મેનેજર હતી. તે કામ પરથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે આરોપી બાલામુરુગને તેને સાંજે 6:30 થી 7:00 વાગ્યાની વચ્ચે મગાડી રોડ નજીક અટકાવી હતી. ત્યારબાદ તેણે નજીકથી પિસ્તોલથી ફાયરિંગ કર્યું અને 4 ગોળીઓ ધરબી દીધી. ત્યારબાદ તેને શાનબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ હોસ્પિટલમાં પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવી.’

2011માં થયા હતા બંનેના લગ્ન

2011માં લગ્ન કરનારા અને બે બાળકોના માતા-પિતા આ દંપતી લગ્નજીવનમાં અણબનાવ બાદ છેલ્લા 18 મહિનાથી અલગ રહેતું હતું. પોલીસે જણાવ્યું કે, ‘આરોપીને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. તેનાથી દૂર રહેવાના પ્રયાસમાં ભુવનેશ્વરી છ મહિના પહેલા વ્હાઈટફિલ્ડથી રાજાજીનગર શિફ્ટ થઈ ગઈ હતી. જોકે, બાલામુરુગને તેનો એડ્રેસ જાણી લીધો અને તેના પર નજર રાખવા માટે ચાર મહિના પહેલા કેપી અગ્રહારા પોલીસ લિમિટ હેઠળ આવતા ચોલુરપાલ્યામાં રહેવા જતો રહ્યો.’

આ પણ વાંચો: ‘કંગાળ’ પાકિસ્તાનની સરકારી એરલાઈન 135 અબજ રૂપિયામાં વેચાઈ, જાણો કોણ છે ખરીદાર?

એક અઠવાડિયા પહેલા તેણે ભુવનેશ્વરીને છૂટાછેડા માટે કાનૂની નોટિસ મોકલી હતી. વેસ્ટ ડિવિઝનના ડીસીપી એસ. ગિરીશે જણાવ્યું કે, આરોપી અગાઉ એક પ્રાઈવેટ આઈટી ફર્મમાં કામ કરતો હતો પરંતુ છેલ્લા ચાર વર્ષથી બેરોજગાર હતો. આરોપી અને પીડિતા બંને તમિલનાડુના સેલમ જિલ્લાના રહેવાસી છે. હત્યાને અંજામ આપ્યા બાદ બાલામુરુગન મગાડી રોડ પોલીસ સ્ટેશન ગયો અને પોતાનો ગુનો કબૂલ કરી લીધો. તેણે હથિયાર પણ પોલીસને સોંપી દીધું. પોલીસે  BNS એક્ટની કલમ 103 હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…
INDIA

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

March 22, 2026
Explainer: હીટવેવ અને હેલ્થ ક્રાઇસિસ, જાણો સતત વધતી ગરમી કેવી રીતે દુનિયાના લોકોને આળસુ બનાવી રહી છે…
INDIA

Explainer: હીટવેવ અને હેલ્થ ક્રાઇસિસ, જાણો સતત વધતી ગરમી કેવી રીતે દુનિયાના લોકોને આળસુ બનાવી રહી છે…

March 22, 2026
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે વડાપ્રધાન મોદીની હાઈ-લેવલ મીટિંગ, ગેસ-ઓઇલ સંકટ મુદ્દે લેવાશે મહત્ત્વના નિર્ણ…
INDIA

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે વડાપ્રધાન મોદીની હાઈ-લેવલ મીટિંગ, ગેસ-ઓઇલ સંકટ મુદ્દે લેવાશે મહત્ત્વના નિર્ણ…

March 22, 2026
Next Post
સુરતના બાયોડાયવર્સીટી પાર્ક અને કતારગામ ઓડિટોરીયમને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ …

સુરતના બાયોડાયવર્સીટી પાર્ક અને કતારગામ ઓડિટોરીયમને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ ...

વડોદરા: ટ્રેનોનું ટ્રાફિક ઘટાડવા સુરત સાઈડથી આવનારી ટ્રેનોને પ્લેટફોર્મ નંબર- 4, 5, અને 6 પર ડાયવર્ટ…

વડોદરા: ટ્રેનોનું ટ્રાફિક ઘટાડવા સુરત સાઈડથી આવનારી ટ્રેનોને પ્લેટફોર્મ નંબર- 4, 5, અને 6 પર ડાયવર્ટ...

વડોદરા: એક ક્લિકમાં જાણી શકાશે એસટી બસનું લાઈવ લોકેશન | Vadodara: Live location of ST bus can be kno…

વડોદરા: એક ક્લિકમાં જાણી શકાશે એસટી બસનું લાઈવ લોકેશન | Vadodara: Live location of ST bus can be kno...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-અમેરિકાના સંબંધો સારા પણ ટ્રમ્પને એક જ મુદ્દો ખટકે છે, નવા રાજદૂત સર્જિયોનું સૂચક નિવેદન | Indi…

ભારત-અમેરિકાના સંબંધો સારા પણ ટ્રમ્પને એક જ મુદ્દો ખટકે છે, નવા રાજદૂત સર્જિયોનું સૂચક નિવેદન | Indi…

6 months ago
દીકરીના જવેરા પધરાવવા ગયેલા ડૉક્ટરનો પગ લપસ્યોઃ નદીમાં ડૂબી જવાથી નિપજ્યું મોત | gandhinagar doctor …

દીકરીના જવેરા પધરાવવા ગયેલા ડૉક્ટરનો પગ લપસ્યોઃ નદીમાં ડૂબી જવાથી નિપજ્યું મોત | gandhinagar doctor …

8 months ago
ગુજરાત બાદ ભારતના અનેક રાજ્યોની અદાલતોને બોમ્બની ધમકી, MPથી લઈને હિમાચલ સુધી ઍલર્ટ | Bomb Threat Ema…

ગુજરાત બાદ ભારતના અનેક રાજ્યોની અદાલતોને બોમ્બની ધમકી, MPથી લઈને હિમાચલ સુધી ઍલર્ટ | Bomb Threat Ema…

2 months ago
ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ડિસેમ્બરથી ‘ગ્રીન ટેક્સ’

ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ડિસેમ્બરથી ‘ગ્રીન ટેક્સ’

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News