gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: એક ક્લિકમાં જાણી શકાશે એસટી બસનું લાઈવ લોકેશન | Vadodara: Live location of ST bus can be kno…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
વડોદરા: એક ક્લિકમાં જાણી શકાશે એસટી બસનું લાઈવ લોકેશન | Vadodara: Live location of ST bus can be kno…
3
VIEWS
Share on FacebookShare on Twitter

જીએસઆરટીસી દ્વારા તા. 15 ડિસેમ્બરથી ટેક્સ્ટ મેસેજ સાથે લિંક મોકલવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નવી સુવિધા અંતર્ગત રિઝર્વેશન કરાવનાર દરેક યાત્રિક પોતાની એસટી બસ ક્યાં પહોંચી છે તે માત્ર એક ક્લિકમાં જાણી શકે છે. 

મુસાફર જ્યારે રિઝર્વેશન કરાવે છે ત્યારે ટિકિટની વિગતો સાથે મોબાઈલ પર એક લિંક મોકલવામાં આવે છે. બસ ઉપડવાના અંદાજે અડધો કલાક પહેલાં, રિઝર્વેશન કરાવેલા મુસાફરના મોબાઈલ નંબર પર ઓટોમેટીક રીતે લાઈવ ટ્રેકિંગ લિંક જનરેટ થાય છે. મુસાફર આ લિંક ઓપન કરીને પોતાની નિશ્ચિત બસનું લોકેશન અને શિડ્યૂલ સંબંધિત માહિતી મેળવી શકે છે. 

જીએસઆરટીસી બુકિંગ એપ્લિકેશનમાં બુકિંગ આઈકન સિલેક્ટ કરીને, ટ્રિપ પસંદ કરી, પ્લેસ ટુ પ્લેસ વિકલ્પથી બસ અને સીટ પસંદ કરી શકાય છે. ત્યારબાદ નામ, ઉંમર, ઈ-મેઈલ અને મોબાઈલ નંબર ભર્યા બાદ પેમેન્ટ પૂર્ણ થતાં જ પીએનઆર નંબર સહિતની સંપૂર્ણ માહિતી મોબાઈલ પર ટેક્સ્ટ મેસેજમાં મળી જાય છે. ટિકિટમાં આપવામાં આવેલા પીએનઆર નંબરના આધારે બસનું લાઈવ લોકેશન ટ્રેક કરી શકાય છે. 

દર મહિને 25 લાખથી વધુ મુસાફરો એસટી બસ દ્વારા મુસાફરી કરતા હોય છે, જેને હવે આ સુવિધાનો મોટો લાભ મળશે. ખાસ કરીને વડોદરાથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પંચમહાલ તરફ અવરજવર કરતા મુસાફરો માટે આ સુવિધા ખૂબ ઉપયોગી સાબિત થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

Next Post
વડોદરા સ્ટેશન પર 25 દિવસનો બ્લોક: અમદાવાદથી જતી-આવતી ટ્રેનોને અસર | 25 day block at Vadodara station…

વડોદરા સ્ટેશન પર 25 દિવસનો બ્લોક: અમદાવાદથી જતી-આવતી ટ્રેનોને અસર | 25 day block at Vadodara station...

કાંકરિયા કાર્નિવલ 2025 માટે વાહનચાલકો સાવધાન, ટ્રાફિકના નિયમોમાં મોટો ફેરફાર, જાણો વૈકલ્પિક માર્ગ | …

કાંકરિયા કાર્નિવલ 2025 માટે વાહનચાલકો સાવધાન, ટ્રાફિકના નિયમોમાં મોટો ફેરફાર, જાણો વૈકલ્પિક માર્ગ | ...

સુરત: મગદલ્લા પાસેના દરિયામાં કોલસો ભરેલી બોટ પલટી, ડૂબતાં 5 શ્રમિકોને બચાવી લેવાયા | A boat loaded …

સુરત: મગદલ્લા પાસેના દરિયામાં કોલસો ભરેલી બોટ પલટી, ડૂબતાં 5 શ્રમિકોને બચાવી લેવાયા | A boat loaded ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: સાવલીમાં સમરાંગણ! ચૂંટણી ફોર્મ ભરવા બાબતે બે જૂથો બાખડ્યા | Two Groups Fight Over Nomination…

6 months ago
ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના જ છે… | Soni…

સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાનો વિવાદ, કોર્ટની દરમિયાનગીરી બાદ દીક્ષા મહોત્સવ મોકૂફ રખાયો | Sura…

9 months ago
‘કોંગ્રેસ નેતા પવન ખેડા ફરાર’ આસામ CMના પત્ની પર ટિપ્પણીના કેસમાં મનુ સિંઘવીનો SCમાં દાવો | Pawan Kh…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News