gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના બાયોડાયવર્સીટી પાર્ક અને કતારગામ ઓડિટોરીયમને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ …

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
સુરતના બાયોડાયવર્સીટી પાર્ક અને કતારગામ ઓડિટોરીયમને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આવતીકાલે એટલે કે 25 ડિસેમ્બરના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના 100માં જન્મ દિવસે સુરત પાલિકા દ્વારા શહેરના બે મહત્વના પ્રોજેક્ટ સાથે તેમનું નામ જોડીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, દર વર્ષે સુરતમાં અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે વિવિધ કાર્યક્રમ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે ત્યારે સુરત પાલિકા તેમના જન્મ દિવસના એક દિવસ બાદ સુરતના બે પ્રોજેક્ટનું નામકરણ અટલ બિહારી વાજપેયી સાથે જોડવા જઈ રહી છે. 

સુરતના પર્યાવરણની જાળવણી માટે પાલિકાની ડમ્પિંગ સાઈટ પર 150 કરોડના ખર્ચે બાયોડાયવર્સીટી પાર્ક બનાવ્યો છે અને તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું  હતું,  સુરતમાંથી પસાર થતી કાંકરા ખાડીની બંને બાજુએ રહેલી પડતર જમીનને કાયાકલ્પ કરીને શહેરના ફેફસા તરીકે વિકસિત ‘વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્ક’ પ્રોજેક્ટ સુરતના પર્યાવરણ માટે અતિ મહત્વનો છે.  આ પ્રોજેક્ટમાં લગભગ 4.5 કિ.મી. લાંબી ખાડીની બંને બાજુ રહેલ 50 હેક્ટર ખુલ્લી જગ્યામાં 85 પ્રકારની જુદી-જુદી વનસ્પતિના 5 લાખ જેટલા વૃક્ષોના વાવેતર કરવામા આવ્યું છે.  આ ઉપરાંત 17 કિ.મી.ના વોકિંગ ટ્રેક અને 11 કિ.મી.ના સાયકલિંગ ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતીઓને લોકાર્પણ કરેલા આ પ્રોજેક્ટ માટે હવે સુરત પાલિકા આ પ્રોજેક્ટના નામકરણ માટે કવાયત કરી રહી છે આ માટે આગામી સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ કરવામાં આવશે. આગામી સ્થાયી સમિતિમાં વાઈલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્કને “ભારત રત્ન, અટલ બિહારી વાજપેયી બાયોડાયવર્સિટી પાર્ક નામ આપવા માટે દરખાસ્ત રજુ કરવામાં આવી છે. 

આ ઉપરાંત કતારગામ ખાતે  ટીપી 35માં એફપી 130 પર ઓડિટોરીયમ બની રહ્યું છે તેનું લોકાર્પણ માટે કવાયત થઈ રહી છે તેની સાથે આ ઓડિટોરીયમને પણ ભારત રત્ન, અટલ બિહારી વાજપેયી ઓડિટોરીયમ નામ આપવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…

June 24, 2026
જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…
GUJARAT

જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

June 24, 2026
અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…
GUJARAT

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

June 24, 2026
Next Post
વડોદરા: ટ્રેનોનું ટ્રાફિક ઘટાડવા સુરત સાઈડથી આવનારી ટ્રેનોને પ્લેટફોર્મ નંબર- 4, 5, અને 6 પર ડાયવર્ટ…

વડોદરા: ટ્રેનોનું ટ્રાફિક ઘટાડવા સુરત સાઈડથી આવનારી ટ્રેનોને પ્લેટફોર્મ નંબર- 4, 5, અને 6 પર ડાયવર્ટ...

વડોદરા: એક ક્લિકમાં જાણી શકાશે એસટી બસનું લાઈવ લોકેશન | Vadodara: Live location of ST bus can be kno…

વડોદરા: એક ક્લિકમાં જાણી શકાશે એસટી બસનું લાઈવ લોકેશન | Vadodara: Live location of ST bus can be kno...

વડોદરા સ્ટેશન પર 25 દિવસનો બ્લોક: અમદાવાદથી જતી-આવતી ટ્રેનોને અસર | 25 day block at Vadodara station…

વડોદરા સ્ટેશન પર 25 દિવસનો બ્લોક: અમદાવાદથી જતી-આવતી ટ્રેનોને અસર | 25 day block at Vadodara station...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 1350 તો નિફ્ટીમાં 450 પોઈન્ટથી વધુની તેજી | Huge jump in the stoc…

શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 1350 તો નિફ્ટીમાં 450 પોઈન્ટથી વધુની તેજી | Huge jump in the stoc…

1 year ago
‘આ ગામનો નિયમ છે..’, થરાદમાં અસ્પૃશ્યતાની ગંભીર ઘટના, સલૂન સંચાલકે દલિતના વાળ કાપવાની ના પાડી | Bana…

‘આ ગામનો નિયમ છે..’, થરાદમાં અસ્પૃશ્યતાની ગંભીર ઘટના, સલૂન સંચાલકે દલિતના વાળ કાપવાની ના પાડી | Bana…

1 month ago
જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળામાં માનવ મહેરામણ ઉમટયું, ઠેર-ઠેર ભાવિકોની ભીડ

જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળામાં માનવ મહેરામણ ઉમટયું, ઠેર-ઠેર ભાવિકોની ભીડ

4 months ago
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને લગ્નની સિઝનમાં પાર્ટી પ્લોટની માંગ વધતા ૧૩.૮૧ કરોડ આવક થઈ | The munici…

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને લગ્નની સિઝનમાં પાર્ટી પ્લોટની માંગ વધતા ૧૩.૮૧ કરોડ આવક થઈ | The munici…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News