gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેકાબુ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા ટ્રકની તાડપત્રી બાંધી રહેલ ડ્રાઇવરનું મોત , કાર ચાલક સહિત બે ઘાયલ | …

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
બેકાબુ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા ટ્રકની તાડપત્રી બાંધી રહેલ ડ્રાઇવરનું મોત , કાર ચાલક સહિત બે ઘાયલ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભરૂચના વાગરા તાલુકાના સાંચણ ગામ પાસે બેકાબુ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા ટ્રકની તાડપત્રી બાંધી રહેલ ડ્રાઇવરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલ કાર સવાર બે વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી.

મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી 46 વર્ષીય શાહિદઅહમદ અકલાખઅહમદ અંકલેશ્વરના સિગ્નેસ ગ્રીન ટેક ટ્રાન્સપોર્ટ ખાતે ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. ગઈ તા. 7 સપ્ટેમ્બરના રોજ સાંજે શાહિદ સાયકા જીઆઇડીસી ખાતેથી કેમિકલ વેસ્ટ ભરી જંબુસર તરફ જવા રવાના થયો હતો. આ દરમ્યાન રાત્રે 8:30 વાગ્યાની આસપાસ સાંચણ ગામના બસ સ્ટેન્ડ પાસે શાહિદ ટ્રક ને રસ્તાની સાઈડમાં ઊભી રાખી ટ્રકની પાછળ ઉભા રહી તાડપત્રી બાંધી રહ્યો હતો. તે વખતે પૂરપાટ ઝડપે ઘસી આવેલ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા શાહિદને ગંભીર ઇજાઓ થવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોટમ અર્થે વાગરા હોસ્પિટલ ખસેડ્યો હતો. આ અકસ્માતમાં કાર સવાર મુસ્તકીમ યુસુફભાઈ સૈયદ અને મતીન સિરાજભાઈ સૈયદ (બંને રહે- વાગરા ,ભરૂચ)ને પણ ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે વાગરા હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે વાગરા પોલીસે કારચાલક વિરુદ્ધ એમવી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…
GUJARAT

March 24, 2026
અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …

14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ | Gu…

Next Post
કચ્છનું હમીરસર તળાવ છલકાયું, ભુજની શાળાઓ-કચેરીઓમાં જાહેર રજા | Bhuj Hamirsar lake overflows public h…

કચ્છનું હમીરસર તળાવ છલકાયું, ભુજની શાળાઓ-કચેરીઓમાં જાહેર રજા | Bhuj Hamirsar lake overflows public h...

મકાનોમાં તિરાડો પડતા રહીશોની એફોર્ડેબલ હાઉસિંગ વિભાગને રજૂઆત | Residents complain to the Affordable …

મકાનોમાં તિરાડો પડતા રહીશોની એફોર્ડેબલ હાઉસિંગ વિભાગને રજૂઆત | Residents complain to the Affordable ...

વડોદરા રેલવે ડિવિઝનમાં આધુનિક બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવી | Modern biometric system implemen…

વડોદરા રેલવે ડિવિઝનમાં આધુનિક બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવી | Modern biometric system implemen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રજાના આરોગ્ય સાથે ચેડાંઃ નડિયાદમાં પનીર ચિલીમાં વંદો, રાજકોટમાં મીઠાઈમાં જીવતી ઈયળ નીકળી! | nadiad…

6 months ago
સુરત: ભાજપના કોર્પોરેટરે કહ્યું વિપક્ષ પાલિકાને બદનામ કરવાનું કામ કરે છે | Surat: BJP corporator say…

5 months ago
વિરમગામના ખુડદ નજીક જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા | 5 people caught gambling near Khurad in Viramgam

બાળક અમારુ નથી કહીને પતિએ માર મારી પત્નીને તરછોડી | Ewe mwan a likitalo puluwan we a apasa pwe noun …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News