gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મકાનોમાં તિરાડો પડતા રહીશોની એફોર્ડેબલ હાઉસિંગ વિભાગને રજૂઆત | Residents complain to the Affordable …

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
મકાનોમાં તિરાડો પડતા રહીશોની એફોર્ડેબલ હાઉસિંગ વિભાગને રજૂઆત | Residents complain to the Affordable …
3
VIEWS
Share on FacebookShare on Twitter

હરણી વિસ્તારમાં પીએમ આવાસ યોજના ઓમ રેસીડેન્સીની ઇમારતોમાં તિરાડો પડવા સહિતની સમસ્યાઓ અંગે રહીશોએ કોર્પોરેશનના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગને રજૂઆત કરી હતી.

હરણી – સમા લીંક રોડ પરની પ્રધાનમંત્રી આવાસ યોજના ઓમ રેસીડેન્સી કો.ઓ. હા. સોસાયટીના રહીશોએ આજે કોર્પોરેશનની એફોર્ડેબલ હાઉસિંગની કચેરી ખાતે ઘસી જઈ  રજૂઆત કરી હતી કે, સોસાયટીના તમામ મકાનોમાં તિરાડો પડવા સાથે પોપડા ઉખડી રહ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોરના પેવર બ્લોક બેસી ગયા છે. ટેરેસ પરના દરવાજાઓને વરસાદી પાણીથી નુકસાન પહોંચ્યું છે. એક તરફની લિફ્ટ પણ ઘણા સમયથી બંધ હાલતમાં છે. તમામ પરિવારો ચિંતિત અને ભય હેઠળ હોય  તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવી જરૂરી છે. આ અંગે રહીશોએ અગાઉ  મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા ઉપરાંત સીએમઓ, પીએમઓ ખાતે ઓનલાઇન ફરિયાદ પણ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Tridha Choudhary, Shiv Thakre, Rajat Dalal and Akanksha Puri to Lead the Celebrity Line-Up at TCEL 2…
GUJARAT

November 17, 2026
જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ કવાયતનું ભવ્ય આયોજન

ઓપરેશન અમાનત અંતર્ગત RPF દ્વારા મહિલા મુસાફરને ₹17,000ની કિંમતનો ખોવાયેલો મોબાઇલ સુરક્ષિત રીતે પરત સ…

Next Post
વડોદરા રેલવે ડિવિઝનમાં આધુનિક બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવી | Modern biometric system implemen…

વડોદરા રેલવે ડિવિઝનમાં આધુનિક બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવી | Modern biometric system implemen...

દરજીપુરા આરટીઓ કચેરીમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને ધક્કા પડ્યા | Applicants were shocked due to po…

દરજીપુરા આરટીઓ કચેરીમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને ધક્કા પડ્યા | Applicants were shocked due to po...

BRICS સંમેલનમાં જયશંકરે ટ્રમ્પને ટોણો માર્યો, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય વેપારની રીત નિષ્પક્ષ હોવી જોઈએ’…

BRICS સંમેલનમાં જયશંકરે ટ્રમ્પને ટોણો માર્યો, કહ્યું- 'આંતરરાષ્ટ્રીય વેપારની રીત નિષ્પક્ષ હોવી જોઈએ'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલ્યાગઢ ગામ નજીક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા 1નું મોત | 1 killed after unidentified vehicle hit…

1 year ago
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

1 month ago
દબાણ હટાવવામાં AMCને ભારે ઉતાવળ: ડમ્પરમાં ઓવરલોડ લારીઓ વૃક્ષ સાથે અથડાઈ, માંડ માંડ બચ્યો યુવક | Over…

11 months ago
અમદાવાદ: નિકોલના જ્વેલર્સમાં મહિલા સેલ્સગર્લનો હાથફેરો, 1.11 કરોડનું સોનાના દાગીના લઈ ફરાર | Salesgi…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News