gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બેદરકારીપૂર્વક વાહન હંકારનારાની ખેર નહીં, ટ્રાફિક નિયમોના ભંગ બદલ હવે 10 ગણો વધુ દંડ

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in INDIA
0 0
0
બેદરકારીપૂર્વક વાહન હંકારનારાની ખેર નહીં, ટ્રાફિક નિયમોના ભંગ બદલ હવે 10 ગણો વધુ દંડ
1
VIEWS
Share on FacebookShare on Twitter

Hefty Fines For violating Traffic Rules: હવેથી ખરાબ અથવા બેદરકારીપૂર્વક વાહન હંકારી શકાશે નહીં. જો આમ કરતાં પકડાયા તો ભારે દંડ ચૂકવવો પડશે. કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતો અટકાવવા તેમજ વાહનચાલકો ચુસ્તપણે ટ્રાફિક નિયમોનું પાલન કરે તે હેતુ સાથે ટ્રાફિક દંડમાં મસમોટો વધારો કર્યો છે. જેમાં દારૂ પીને વાહન હંકારવા પર, ઓવરસ્પીડિંગ, સિગ્નલ તોડવો, હેલમેટ વિના ડ્રાઈવિંગ સહિતના ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર મોટો દંડ ઉપરાંત જેલની સજા તથા લાયસન્સ સસ્પેન્ડ થવાની જોગવાઈ ઘડવામાં આવી છે. તેમજ વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરવા પર દંડની રકમમાં વધારો થઈ શકે છે, અને વધુ કડક સજા કરવામાં આવશે. આ નવા નિયમો 1 માર્ચ, 2025થી લાગુ થઈ ચૂક્યા છે.

આ નિયમોના ઉલ્લંઘન પર ચૂકવવો પડશે મોટો દંડ

1. દારૂ પીને ગાડી હંકારવા પરઃ  પહેલાં દારૂ પીને ગાડી હંકારવા બદલ રૂ. 1000થી રૂ. 1500 સુધીનો દંડ થતો હતો. પરંતુ નવા સુધારા મુજબ, હવે રૂ. 10,000 સુધીનો દંડ તથા છ માસની જેલની સજા થઈ શકે છે. ફરી જો આ જ ગુના હેઠળ ઝડપાયા તો દંડની રકમ વધીને રૂ. 15,000 અને બે વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે.

2. હેલમેટ વિના ગાડી હંકારવા પરઃ હેલમેટ વિના ગાડી હંકારવા બદલ રૂ. 1000 સુધીનો દંડ થશે. જે અગાઉ રૂ. 100 હતો. તેમજ ત્રણ માસ માટે તમારૂ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.

3. સીટ બેલ્ટ નિયમનો ભંગઃ જો ડ્રાઈવરે ગાડી ચલાવતી વખતે સીટબેલ્ટ નહીં પહેર્યું હોય તો તેની પાસેથી રૂ. 1000નો દંડ લેવામાં આવશે. જે અગાઉ રૂ. 100 હતો.

4. મોબાઈલ ફોનનો ઉપયોગઃ ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો ગંભીર દુર્ઘટના સર્જી શકે છે. જેથી ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોનના ઉપયોગ પર રૂ. 5000નો દંડ ચૂકવવો પડશે.

5. લાયસન્સ વિના ડ્રાઈવિંગઃ લાયન્સ વિના ડ્રાઈવિંગ કરતાં પકડાયા તો  દંડની રકમ રૂ. 500થી વધારી રૂ. 5000 કરવામાં આવી છે.

6. ટુવ્હિલર્સ પર ટ્રિપલ રાઈડિંગઃ બાઈક પર ટ્રિપલ સવારી માટે દંડની જોગવાઈ રૂ. 100થી વધારીને  રૂ. 1000 કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025ની પહેલી મેચ માટે નવા કેપ્ટનનું નામ જાહેર કર્યું, જાણો કોને સોંપી કમાન

7. માન્ય વીમા વિના વાહન ચલાવવુંઃ  માન્ય વીમા વિના વાહન ચલાવવાનો દંડ રૂ. 200-400થી વધારી રૂ. 2000 કર્યો છે. તેમાં 3 મહિનાની જેલ અને કોમ્યુનિટી સર્વિસ આપવાની જોગવાઈ પણ સમાવિષ્ટ કરવામાં આવી શકે છે. જો વારંવાર આ ગુના હેઠળ ઝડપાયા તો દંડ બમણો થઈને રૂ. 4000 થઈ શકે છે.

8.  PUC ન હોય તોઃ પહેલાં રૂ. 1000નો  દંડ થતો હતો, પરંતુ હવે માન્ય પ્રદૂષણ પ્રમાણપત્ર (PUC) વિના વાહન ચલાવવા પર રૂ. 10,000નો દંડ થશે, સાથે સાથે 6 મહિનાની જેલની સજા અને કોમ્યુનિટી સર્વિસની સજા પણ થઈ શકે છે.

9. ખતરનાક ડ્રાઇવિંગ અને ઓવરસ્પીડિંગઃ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા પર હવે રૂ. 5000નો દંડ થાય છે, જેના કારણે સલામતીના ધોરણોનું ઉલ્લંઘન કરવું વધુ મોંઘુ બને છે. તેવી જ રીતે, જાહેર રસ્તાઓ પર ઓવરસ્પીડિંગ કરવા પર પણ રૂ. 5,000નો દંડ થશે.

બેદરકારીપૂર્વક વાહન હંકારનારાની ખેર નહીં, ટ્રાફિક નિયમોના ભંગ બદલ હવે 10 ગણો વધુ દંડ 2 - image

10. ઇમરજન્સી વાહનોને અવરોધવાઃ એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો માટે રસ્તા પર અવરોધ ઉભો કરવા પર હવે ઉલ્લંઘન કરનારાઓને રૂ. 10,000નો દંડ થશે, જે અગાઉના રૂ. 100 કરતાં ઘણો વધારો છે.

11. વાહનોનું ઓવરલોડિંગઃ ટ્રક અને કોમર્શિયલ વાહન સંચાલકોએ નોંધ લેવી પડશે કે ઓવરલોડિંગ દંડ રૂ. 2,000થી વધીને રૂ. 20,000 થયો છે.

12. ટ્રાફિક સિગ્નલ તોડવુઃ લાલ લાઇટ પર વાહન હંકારવા પર હવે રૂ. 500નો દંડ થશે.

13. સગીર ગુનો (18 વર્ષથી ઓછી ઉંમરના): સગીરો દ્વારા કરવામાં આવેલા ગુનાઓ માટે, દંડ વધુ ગંભીર બની ગયો છે. રૂ. 2500ના બદલે, હવે રૂ. 25,000નો દંડ, ત્રણ વર્ષની જેલ, એક વર્ષ માટે વાહન નોંધણી રદ કરવામાં આવશે.

બેદરકારીપૂર્વક વાહન હંકારનારાની ખેર નહીં, ટ્રાફિક નિયમોના ભંગ બદલ હવે 10 ગણો વધુ દંડ 3 - image

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 9 લોકોના કરૂણ મોત | Thane Road Accid…
INDIA

મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 9 લોકોના કરૂણ મોત | Thane Road Accid…

April 13, 2026
‘આ તો પતિના લોહીના તરસ્યા હોવા બરાબર છે..’, MP હાઈકોર્ટે મહિલાની ભરણપોષણની અરજી ફગાવી | Madhya Prade…
INDIA

‘આ તો પતિના લોહીના તરસ્યા હોવા બરાબર છે..’, MP હાઈકોર્ટે મહિલાની ભરણપોષણની અરજી ફગાવી | Madhya Prade…

April 13, 2026
નોઈડામાં પગાર વધારા મુદ્દે બબાલ: ખાનગી કંપનીના કર્મીઓએ વાહનો ફૂંકી માર્યા, પોલીસ સાથે ઘર્ષણ | Noida …
INDIA

નોઈડામાં પગાર વધારા મુદ્દે બબાલ: ખાનગી કંપનીના કર્મીઓએ વાહનો ફૂંકી માર્યા, પોલીસ સાથે ઘર્ષણ | Noida …

April 13, 2026
Next Post
નાગપુર હિંસાના માસ્ટરમાઈન્ડની તસવીર જાહેર, ભડકાઉ ભાષણ બાદ જ લોકો ઉશ્કેરાયાનો દાવો

નાગપુર હિંસાના માસ્ટરમાઈન્ડની તસવીર જાહેર, ભડકાઉ ભાષણ બાદ જ લોકો ઉશ્કેરાયાનો દાવો

લવમેરેજ કરનાર એન્જિનિયર યુવતી સાથે પતિએ દગો કર્યો, સ્યુસાઇડ કરવા જતા વડોદરા પોલીસે બચાવી | Vadodara police save engineer girl from suicide after betrayed by her husband

લવમેરેજ કરનાર એન્જિનિયર યુવતી સાથે પતિએ દગો કર્યો, સ્યુસાઇડ કરવા જતા વડોદરા પોલીસે બચાવી | Vadodara police save engineer girl from suicide after betrayed by her husband

ગુજરાતના મોટા બુટલેગરો-અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર, ગેરકાયદે બાંધકામો તોડી પડાશે | SMC declared 15 bootlegger list who made illegal construction

ગુજરાતના મોટા બુટલેગરો-અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર, ગેરકાયદે બાંધકામો તોડી પડાશે | SMC declared 15 bootlegger list who made illegal construction

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જાતને પૂછો, પ્રજાના કેટલા પૈસા વેડફાયા…’ હાઇકોર્ટના અમુક જજ પર ભડક્યા સુપ્રીમ કોર્ટના જજ | ask yo…

‘જાતને પૂછો, પ્રજાના કેટલા પૈસા વેડફાયા…’ હાઇકોર્ટના અમુક જજ પર ભડક્યા સુપ્રીમ કોર્ટના જજ | ask yo…

8 months ago
એક વર્ષમાં આરટીઓએ ટ્રાફિક ભંગ બદલ 4.30 કરોડ દંડ વસૂલ્યો : 9,435 મેમા આપ્યા | RTO collects Rs 4 30 cr…

એક વર્ષમાં આરટીઓએ ટ્રાફિક ભંગ બદલ 4.30 કરોડ દંડ વસૂલ્યો : 9,435 મેમા આપ્યા | RTO collects Rs 4 30 cr…

1 year ago
ઈમિગ્રેશનને લઈને ટ્રમ્પનો વધુ એક નવો નિયમ, અરજી પર જૂનો ફોટો નહીં સ્વીકારવામાં આવે | America Trump T…

ઈમિગ્રેશનને લઈને ટ્રમ્પનો વધુ એક નવો નિયમ, અરજી પર જૂનો ફોટો નહીં સ્વીકારવામાં આવે | America Trump T…

4 months ago
હળવદ નગરપાલિકાનું રૂ. 111.17 કરોડનું બજેટ સર્વાનુમતે પસાર | Halvad Municipality Rs 111 17 crore budg…

હળવદ નગરપાલિકાનું રૂ. 111.17 કરોડનું બજેટ સર્વાનુમતે પસાર | Halvad Municipality Rs 111 17 crore budg…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News