gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બેવડી નાગરિકતાનો મામલો: રાહુલ ગાંધી વિરૂદ્ધ FIR નોંધવાના પોતાના જ આદેશ પર હાઈકોર્ટે લગાવી રોક | dual…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in INDIA
0 0
0
બેવડી નાગરિકતાનો મામલો: રાહુલ ગાંધી વિરૂદ્ધ FIR નોંધવાના પોતાના જ આદેશ પર હાઈકોર્ટે લગાવી રોક | dual…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Dual Citizenship: અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે કથિત બેવડી નાગરિકતાના કેસમાં કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાના, ઓપન કોર્ટમાં સંભળાવવામાં આવેલા પોતાના આદેશ પર રોક લગાવી દીધી છે. શનિવારે હાઈકોર્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ આદેશમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે શુક્રવારે સુનાવણી દરમિયાન અરજદાર સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વકીલોને પૂછવામાં આવ્યું હતું કે શું આ બાબતમાં વિપક્ષી નંબર એક (રાહુલ ગાંધી) ને નોટિસ આપવાની જરૂર છે.

આગામી સુનાવણી માટે 20 એપ્રિલે

આદેશમાં કહેવામાં આવ્યું છે કે વકીલોએ કોર્ટને જણાવ્યું હતું કે નોટિસ જાહેર કરવાની કોઈ જરૂર નથી, ત્યારબાદ ઓપન કોર્ટમાં FIR નોંધવાનો વિગતવાર આદેશ પસાર કરી દેવામાં આવ્યો હતો. જો કે પોતાના ઉક્ત આદેશના ટાઈપ થવા અને તેના પર હસ્તાક્ષર થતા પહેલા જ ન્યાયમૂર્તિ સુભાષ વિદ્યાર્થીએ જોયું કે અલ્હાબાદ હાઈકોર્ટની પૂર્ણ પીઠે વર્ષ 2014માં પસાર કરેલા એક નિર્ણયમાં જણાવ્યું છે કે FIR નોંધવાની માંગ કરતી અરજીઓ ફગાવી દેવા પર રિવિઝન પિટિશન જ ટકી શકે છે અને આવી અરજી પર પ્રસ્તાવિત આરોપીને નોટિસ મોકલવી અનિવાર્ય છે. ન્યાયાલયે કહ્યું કે આ કાયદાકીય સ્થિતિને જોતા વિપક્ષી નંબર એક (રાહુલ ગાંધી)ને નોટિસ જાહેર કર્યા વિના મામલાનો નિર્ણય કરવો યોગ્ય નથી. જેથી ઓપન કોર્ટમાં સંભળાવવામાં આવેલા પોતાના આદેશ પર રોક લગાવી આગામી સુનાવણી માટે 20 એપ્રિલની તારીખ નક્કી કરી છે.

કથિત બેવડી નાગરિકતાના કેસમાં FIR નોંધવાનો આપ્યો હતો આદેશ

ઉલ્લેખનીય છે કે કર્ણાટક નિવાસી અરજદાર એસ. વિગ્નેશ શિશિરની અરજી પર ન્યાયાલયે શુક્રવારે રાહુલ ગાંધી વિરુદ્ધ કથિત બેવડી નાગરિકતાના કેસમાં FIR નોંધી તપાસ કરવાનો આદેશ ઓપન કોર્ટમાં ડિક્ટેટ કર્યો હતો. અરજદારે રાહુલ ગાંધી પર ભારતીય ન્યાય સંહિતા, ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, ફોરેનર્સ એક્ટ અને પાસપોર્ટ એક્ટ હેઠળ વિવિધ ગંભીર આરોપો લગાવ્યા છે અને મામલાની વિગતવાર તપાસની માંગ કરી છે. અરજદારની અરજીને નીચલી કોર્ટ ફગાવી ચૂકી છે.

આ પણ વાંચો: ‘અમે તેમને હરાવી દીધા…’, તમિલનાડુમાં મહિલા અનામત બિલ અને સીમાંકન પર બોલ્યા રાહુલ ગાંધી

લખનઉની વિશેષ કોર્ટે અરજી ફગાવી દીધી હતી

અરજદારે રાહુલ ગાંધી પર ભારતીય ન્યાય સંહિતા, ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, ફોરેનર્સ એક્ટ અને પાસપોર્ટ એક્ટ હેઠળ વિવિધ ગંભીર આરોપો લગાવ્યા છે અને મામલાની વિગતવાર તપાસની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ફરિયાદ પહેલા રાયબરેલીની વિશેષ અદાલતમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં અરજદારની વિનંતી પર 17 ડિસેમ્બર 2025ના રોજ હાઈકોર્ટની લખનઉ બેંચે આ પ્રકરણને રાયબરેલીથી લખનઉ સ્થાનાંતરિત કરી દીધું હતું. ત્યારબાદ 28 જાન્યુઆરી 2026ના રોજ લખનઉની વિશેષ કોર્ટે અરજી ફગાવી દીધી હતી, જેની સામે હવે હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં મામલાની સુનાવણી ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેદારનાથમાં શ્રદ્ધાળુઓની પ્રચંડ ભીડ અને વાઇરલ વીડિયો બાદ ભાજપ સરકારે ચારધામ દર્શનના નિયમ બદલ્યા | af…
INDIA

કેદારનાથમાં શ્રદ્ધાળુઓની પ્રચંડ ભીડ અને વાઇરલ વીડિયો બાદ ભાજપ સરકારે ચારધામ દર્શનના નિયમ બદલ્યા | af…

June 3, 2026
‘મંજૂરી કરતાં 4 ગણા વધુ રૂમ, એક જ ગેટ…’, દિલ્હીમાં હોટેલ અગ્નિકાંડ માટે જવાબદાર 5 કારણો | Delhi Ma…
INDIA

‘મંજૂરી કરતાં 4 ગણા વધુ રૂમ, એક જ ગેટ…’, દિલ્હીમાં હોટેલ અગ્નિકાંડ માટે જવાબદાર 5 કારણો | Delhi Ma…

June 3, 2026
અમેરિકાની ટૅરિફની ધમકી બાદ ભારતનો જવાબ, ‘ફોર્સ્ડ લેબર’ મુદ્દે સેક્શન 301 પર મંત્રણા ચાલુ | India Com…
INDIA

અમેરિકાની ટૅરિફની ધમકી બાદ ભારતનો જવાબ, ‘ફોર્સ્ડ લેબર’ મુદ્દે સેક્શન 301 પર મંત્રણા ચાલુ | India Com…

June 3, 2026
Next Post
દિલ્હીમાં સંગ્રામ! મહિલા અનામત મુદ્દે રાહુલ ગાંધીના ઘર તરફ ભાજપની મહિલા નેતાઓની કૂચ, અનેકની અટકાયત |…

દિલ્હીમાં સંગ્રામ! મહિલા અનામત મુદ્દે રાહુલ ગાંધીના ઘર તરફ ભાજપની મહિલા નેતાઓની કૂચ, અનેકની અટકાયત |...

‘અમે તેમને હરાવી દીધા…’, તમિલનાડુમાં મહિલા અનામત બિલ અને સીમાંકન પર બોલ્યા રાહુલ ગાંધી | rahul gan…

'અમે તેમને હરાવી દીધા...', તમિલનાડુમાં મહિલા અનામત બિલ અને સીમાંકન પર બોલ્યા રાહુલ ગાંધી | rahul gan...

મહારાષ્ટ્રમાં ધોરણ 1થી 10 સુધી મરાઠી ફરજિયાત, નિયમ તોડનાર શાળાઓએ ભરવો પડશે દંડ | maharashtra schools…

મહારાષ્ટ્રમાં ધોરણ 1થી 10 સુધી મરાઠી ફરજિયાત, નિયમ તોડનાર શાળાઓએ ભરવો પડશે દંડ | maharashtra schools...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રબોધ જૂથને આત્મીય વિદ્યાધામ બાકરોલનો વહીવટ ટ્રસ્ટીઓને સોંપવો પડશે | Prabodh Group will have to han…

પ્રબોધ જૂથને આત્મીય વિદ્યાધામ બાકરોલનો વહીવટ ટ્રસ્ટીઓને સોંપવો પડશે | Prabodh Group will have to han…

9 months ago
કલોલના બિલેશ્વર પૂરા પાસે અજાણ્યા વાહનની ટક્કરે રાહદારી યુવકનું મોત | A pedestrian youth died after …

કલોલના બિલેશ્વર પૂરા પાસે અજાણ્યા વાહનની ટક્કરે રાહદારી યુવકનું મોત | A pedestrian youth died after …

4 months ago
માફિયા ગેંગના એડમિનની માતાની પણ ધરપકડ ઃ કુલ ૧૦ પકડાયા, એક વોન્ટેડ | Mother of mafia gang admin also …

માફિયા ગેંગના એડમિનની માતાની પણ ધરપકડ ઃ કુલ ૧૦ પકડાયા, એક વોન્ટેડ | Mother of mafia gang admin also …

9 months ago
અમદાવાદ: ડુંગળીના ભાવમાં ભડકો, છૂટક બજારમાં ભાવ ₹30થી 50 પ્રતિ કિલોને પાર, હોટલોમાં ક્વોલિટી અને કિં…

અમદાવાદ: ડુંગળીના ભાવમાં ભડકો, છૂટક બજારમાં ભાવ ₹30થી 50 પ્રતિ કિલોને પાર, હોટલોમાં ક્વોલિટી અને કિં…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News