gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેવફા પ્રેમીએ અંગત પળનો વીડિયો વાયરલ કરી દેતા યુવતીએ ઝેર પીધું | Girl drinks poison after unfaithful…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
બેવફા પ્રેમીએ અંગત પળનો વીડિયો વાયરલ કરી દેતા યુવતીએ ઝેર પીધું | Girl drinks poison after unfaithful…
7
VIEWS
Share on FacebookShare on Twitter

સોશ્યલ મીડિયા મારફતનો પરિચય પ્રેમમાં પલટાયો હતો : રૂ. 10,000 માંગતા જેતપુરના પાંચ પીપળા ગામના યુવક સામે સાઇબર એક્ટ, હેઠળ ફરિયાદ

જેતપુર, : જેતપુર તાલુકાના પાંચપીપળા ગામના એક શખ્સે પ્રેમીકા પાસેથી રૂ. 10,000 પડાવવા માટે અંગત પળોનો વીડિયો વાયરલ કરી દેતા સમાજમાં આબરૂં જવાના ડરે યુવતીએ ઝેરી દવા પી લેતા સરકારી હોસ્પિટલમાં દાખલ થઇ છે. પોલીસે આરોપી શખ્સ સામે સાયબર એક્ટ, બ્લેક મેઈલિંગની કલમ હેઠળ ફરિયાદ નોંધી હતી.

જેતપુર સીટી પોલીસ મથકમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ પાંચપીપળા ગામે રહેતા રીકીન મકવાણા નામના શખ્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર મીત્રતા બંધાઇ હતી. મિત્રતા પ્રેમમાં પરિણમી અને સાથે રહેવાના વચને બંધાયા બાદ યુવતીએ શખ્સને તેનું સર્વસ્વ સોંપી દીધું હતું. પણ આ શખ્સે વીડિયો બનાવી લીધો હતો. જેમાં થોડા સમય બાદ મીત્ર શખ્સે અસલીરૂપ બતાવી યુવતી પાસે પૈસા પડાવવા અંગત પળનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવા લાગ્યો. અને યુવતી પાસે દસ હજાર રૂપિયાની માંગણી કરી પરંતુ શ્રમિક પરિવારની હોવાથી દસ હજાર રૂપિયા તેના માટે દસ લાખ બરાબર હતા. એકબાજુ પૈસાની માંગણીની સતત ધમકી બીજી બાજુ શ્રમિક પરિવાર હવે શું કરવું? પૈસા ક્યાંથી કાઢવા આ વિચારમાં ચિંતાતુર હતી. ત્યાં સોશ્યલ મીડિયા પર યુવકે યુવતી સાથેના અંગત પળનો વીડિયો વાયરલ કરી દીધો હતો.

એ પછી જીવવું કેમ તે વિચારમાં યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. જેની ઘરમાં જાણ થતા તરત જ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડી હતી. દરમિયાન શ્રમિક પરિવારને પુત્રીનું શોષણ અને બ્લેક મેઇલીંગની જાણ થતા તરત જ પોલીસે રીકીન સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: રંગો, સંગીત અને સ્નેહના સથવારે મનોદિવ્યાંગ બાળકોનું જીવન ખીલ્યું, સમર કેમ્પમાં જાગ્યો નવો આત્મ…
GUJARAT

સુરત: રંગો, સંગીત અને સ્નેહના સથવારે મનોદિવ્યાંગ બાળકોનું જીવન ખીલ્યું, સમર કેમ્પમાં જાગ્યો નવો આત્મ…

May 8, 2026
સુરત SBI બેંક લૂંટ કેસ: જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ગોળી મારી | Surat SBI Robber…
GUJARAT

સુરત SBI બેંક લૂંટ કેસ: જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ગોળી મારી | Surat SBI Robber…

May 8, 2026
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ | Ahmedabad …
GUJARAT

260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ | Ahmedabad …

May 8, 2026
Next Post
બિહારમાં ચૂંટણી પહેલા RJDનું ટેન્શન વધ્યું: ચૂંટણી પંચે તેજસ્વી યાદવને ફટકારી નોટિસ, જાણો શું છે મામ…

બિહારમાં ચૂંટણી પહેલા RJDનું ટેન્શન વધ્યું: ચૂંટણી પંચે તેજસ્વી યાદવને ફટકારી નોટિસ, જાણો શું છે મામ...

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનનો શુભારંભ, અન્ય 2 ટ્રેનને પણ રેલવે મંત્રીએ આપી લીલી ઝંડી | Bhavnagar …

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનનો શુભારંભ, અન્ય 2 ટ્રેનને પણ રેલવે મંત્રીએ આપી લીલી ઝંડી | Bhavnagar ...

નીતિન ગડકરીના નિવાસસ્થાનને બોંબથી ઉડાવી દેવાની ધમકી, આરોપીની ધરપકડ | Threat To Bomb Nitin Gadkari Re…

નીતિન ગડકરીના નિવાસસ્થાનને બોંબથી ઉડાવી દેવાની ધમકી, આરોપીની ધરપકડ | Threat To Bomb Nitin Gadkari Re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણીનું વેરઝેર, બે યુવાનોને લાકડી ફટકારી 4  ઈસમે જાસા ધમકી આપી

ચૂંટણીનું વેરઝેર, બે યુવાનોને લાકડી ફટકારી 4 ઈસમે જાસા ધમકી આપી

1 week ago
વડોદરાના ભૂતડી ઝાંપા-કાસમ આલા વિસ્તારના રહીશો પાણીથી વંચિત : લોકોનો હોબાળો | People’s uproar of Bhut…

વડોદરાના ભૂતડી ઝાંપા-કાસમ આલા વિસ્તારના રહીશો પાણીથી વંચિત : લોકોનો હોબાળો | People’s uproar of Bhut…

9 months ago
ગ્રામીણ ભારત દેશના અર્થતંત્રનું નવું ગ્રોથ એન્જિન : ટેક્નોલોજીના ઉપયોગમાં શહેરો કરતા આગળ

ગ્રામીણ ભારત દેશના અર્થતંત્રનું નવું ગ્રોથ એન્જિન : ટેક્નોલોજીના ઉપયોગમાં શહેરો કરતા આગળ

4 months ago
સેવા સાથે કળાનું પ્રદર્શન: બન્ને હાથ ગુમાવનાર દિવ્યાંગ કલાકારે મોઢા અને પગથી બનાવી ગણેશજીની તસવીર | …

સેવા સાથે કળાનું પ્રદર્શન: બન્ને હાથ ગુમાવનાર દિવ્યાંગ કલાકારે મોઢા અને પગથી બનાવી ગણેશજીની તસવીર | …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News