gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બે કોલમ.યોગેશ મિસ્ત્રી વડોદરામાં ઠંડીનું જોર વધ્યું તાપમાન ૧૫ ડિગ્રીથી નીચે ગયું | cold wave in city

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
બે કોલમ.યોગેશ મિસ્ત્રી વડોદરામાં ઠંડીનું જોર વધ્યું તાપમાન ૧૫ ડિગ્રીથી નીચે ગયું | cold wave in city
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.16 

વડોદરામાં ફરીથી ઠંડીનું જોર શરૃ થયું છે. આજે તાપમાનનો પારો ગગડીને ૧૫ ડિગ્રીથી પણ નીચે જતો રહેતા લોકોને તીવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો.

છેલ્લા એક સપ્તાહથી ગરમીનો પારો ૧૬ ડિગ્રીની આસપાસ રહેતા લોકો સામાન્ય ઠંડી અનુભવતા હતા પરંતુ આજે પારો અચાનક ૦.૮ ડિગ્રી નીચે ઉતરતાની સાથે ઉત્તરના ઠંડા પવનોના કારણે શીતલહેર ફેલાઇ હતી. સાંજ પડતાની સાથે જ ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળવું પડે તેવું વાતાવરણ સર્જાયું હતું. આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર વધશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

હવામાનખાતાના જણાવ્યા મુજબ વડોદરામાં તાપમાનનો મહત્તમ પારો ૦.૮ ડિગ્રી ઘટીને ૨૯.૮ તેમજ ન્યુનત્તમ પારો પણ ૦.૮ ઘટીને ૧૪.૪ ડિગ્રી નોંધાયો હતો. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૭૫ અને સાંજે ૩૨ ટકા હતું. જ્યારે ઉત્તર-પૂર્વથી ૭ કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ નોંધાઇ હતી.

બે કોલમ.યોગેશ મિસ્ત્રી  વડોદરામાં ઠંડીનું જોર વધ્યું તાપમાન ૧૫ ડિગ્રીથી નીચે ગયું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
માંજલપુરની સોસાયટીમાં દારૃ વેચાણ કરતી યુવતી ઝડપાઇ | A girl was caught selling liquor in Manjalpur

બિહારમાં ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50 ટકાથી વધુ સામે ક્રિમિનલ કેસ | More than 50% of elected MLAs in Bi…

બિહારમાં ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50 ટકાથી વધુ સામે ક્રિમિનલ કેસ | More than 50% of elected MLAs in Bi...

દિલ્હી પ્રદૂષણ : સુપ્રીમમાં પરાળી બાળવા અંગે આજે સુનાવણી | Delhi pollution: Supreme Court to hear st…

દિલ્હી પ્રદૂષણ : સુપ્રીમમાં પરાળી બાળવા અંગે આજે સુનાવણી | Delhi pollution: Supreme Court to hear st...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મા -બાપ વચ્ચેનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો: વડોદરાની નામાંકિત સ્કૂલે બે છોકરીઓના નામ બદલી નાખ્યા | Disp…

6 months ago
અમદાવાદમાં જનગણના-૨૦૨૭ની તૈયારી, બાર હજાર ગણતરીદાર, બે હજાર સુપરવાઈઝરની નિમણૂંક | Preparations for C…

5 months ago
‘મારી તબિયત સારી નથી, જામીન આપો’ PNB સાથે કૌભાંડ કરનાર ભાગેડુની દલીલ, બેલ્જિયમ કોર્ટે જામીન અરજી ફગા…

1 year ago
અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News