gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બે નર્સ ઉપરાંત અન્ય પાસેથી પણ છ લાખ પડાવ્યા | Besides two nurses six lakhs were also taken from othe…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in GUJARAT
0 0
0
બે નર્સ ઉપરાંત અન્ય પાસેથી પણ છ લાખ પડાવ્યા | Besides two nurses six lakhs were also taken from othe…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ન્યુ વી.આઇ.પી. રોડ ખોડિયારનગર પાસે અર્થ આઇકોનમાં રહેતા એજન્ટ ભાઇઓએ વિદેશમાં નોકરી અપાવવાના બહાને બે નર્સ ઉપરાંત અન્ય બે વ્યક્તિઓ સાથે પણ છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. 

આણંદ જિલ્લાના  નાપા ગામે રહેતા નીકિતાબેન  અને તેમની બહેનપણી સિમરનને વિદેશમાં નર્સ તરીકે નોકરી અપાવવાનું કહી જશવંત ચૌધરી તથા તેના ભાઇ દુષ્યંત ચૌધરીએ ૧૦.૬૦ લાખ પડાવી લીધા હતા. વારસિયા પી.આઇ. વાય.જી. મકવાણાએ જણાવ્યું છે કે, જશવંતે રૃપિયાનું  ક્યાં રોકાણ કર્યુ, તે અંગે પૂછપરછ હાથ ધરી છે. અત્યારસુધીની તપાસ દરમિયાન આરોપીઓએ વધુ બે વ્યક્તિઓ પાસેથી પણ વિદેશ મોકલવાના બહાને ૬ લાખ પડાવી લીધા છે. જશવંત ચૌધરીના ભાઇની શોધખોળ ચાલુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

Next Post
તાંદલજામાં વીડિયો કેમ ઉતાર્યો તેમ કહી રૃપિયા માગી ધમકી,સમામાં પારિવારિક અદાવતમાં હુમલો | two inciden…

તાંદલજામાં વીડિયો કેમ ઉતાર્યો તેમ કહી રૃપિયા માગી ધમકી,સમામાં પારિવારિક અદાવતમાં હુમલો | two inciden...

અટલાદરામાં પાર્કિંગના મુદ્દે મારામારી થતા ફરિયાદ | Complaints about fights over parking in Atladara

બાઇક પર આવેલી ચોર ટોળકીનો કહેર વાસણા કોતરીયા ગામમાં બે મકાનોના તાળા તોડી સોના, ચાંદીના દાગીનાની ચોરી…

બાઇક પર આવેલી ચોર ટોળકીનો કહેર વાસણા કોતરીયા ગામમાં બે મકાનોના તાળા તોડી સોના, ચાંદીના દાગીનાની ચોરી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત હાઇકોર્ટના મેઈનગેટ પાસેથી પકડાયો ‘નકલી સરકારી વકીલ’ : પોક્સોના કેસમાં જામીનનું કહીને નાણાં પડ…

2 years ago
ટોચની મૂલ્યવાન 100 બ્રાન્ડ્સમાં ફક્ત ચાર ભારતીય કંપનીઓ સામેલ | Only four Indian companies feature in…

1 year ago
કેફેમાં મનપસંદ ગીત વગાડવાના મુદ્દે ઝઘડો થતા ત્રણ મિત્રો પર હુમલો | Three friends attacked after argu…

ભાવનગર: વાળુકડ ગામે જાહેરમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, હુમલાના દ્રશ્યો કેમેરામાં કેદ | Youth Die…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News