gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત હાઇકોર્ટના મેઈનગેટ પાસેથી પકડાયો ‘નકલી સરકારી વકીલ’ : પોક્સોના કેસમાં જામીનનું કહીને નાણાં પડ…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત હાઇકોર્ટના મેઈનગેટ પાસેથી પકડાયો ‘નકલી સરકારી વકીલ’ : પોક્સોના કેસમાં જામીનનું કહીને નાણાં પડ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Duplicate Lawyer : અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા અને પોક્સો કેસમાં જેલમાં રહેલા આરોપીને ગુજરાત હાઇકોર્ટમાંથી નિયમિત રીતે જામીન અપાવવાનું કહીને એક ગઠિયાએ પોતાની ઓળખ સરકારી વકીલ તરીકે આપીને પોક્સોના આરોપીની પત્ની પાસેથી નાણાં પડાવ્યાની ફરિયાદ સોલા હાઇકોર્ટ પોલીસ મથકે નોંધવામાં આવી છે. આ અંગે પોલીસે જામનગરમાં રહેતા યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 ઝડપાયેલો યુવક જામનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું નકલી વકીલના નામે અનેક સાથે છેતરપિંડી કર્યાની આશંકા

શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ વિરુદ્ધ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવતા તે છેલ્લાં 18 મહિનાથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. ગત 6 એપ્રિલના રોજ તેમના પત્નીને કોઇ અજાણ્યા મોબાઇલ નંબરથી કોલ આવ્યો હતો. જેમાં કોલ કરનારે કહ્યું હતું કે તે ગુજરાત હાઇકોર્ટથી વાત કરે છે અને તે તેમના પતિના સરકારી વકીલ કાર્તિક પંડયા છે.  આગામી 7મી એપ્રિલના રોજ કોર્ટમાં જામીન અરજીની સુનવણી છે. જો હું ધારદાર દલીલ ન કરું તો તમારા પતિને સરળતાથી જામીન મળી જશે. પરંતુ, દલીલ ન કરવા બદલ મને તમારે નાણાં આપવા પડશે. 

પરંતુ, આરોપીના પત્ની બહાર હોવાથી તેમણે સાંજે કોલ કરવાનું કહ્યું હતું અન સાંજે તે એસ.જી હાઇવે ગોતા પર આવેલા ફન બ્લાસ્ટ બહાર કાર્તિક પડયાને મળ્યા હતા. જ્યાં તેણે જણાવ્યું હતું કે મેગડે સાહેબની કોર્ટમાં કેસ છે અને હું જામીન પર છોડાવી આપીશ. જેના માટે 75 હજાર રૂપિયા થશે. પરંતુ, આરોપીની પત્ની પાસે વધારે નાણાં ન હોવાથી 50 હજારમાં ડીલ નક્કી થઇ હતી. બીજા દિવસે કાર્તિક પંડયાએ ક્યુઆર કોડ મોકલતા 20 હજાર ટ્રાન્સફર કર્યા હતા. તે દિવસે કાર્તિક પંડયાએ કોલ કરીને કહ્યું હતું કે કેસની સુનવણી વિડ્રો થઇ ગઇ છે. જેથી આઠમીએ મુદ્ત છે.

 જેથી આરોપીની પત્નીને શંકા તેમણે તેમના વકીલને આ અંગે જાણ કરીને બુધવારે બપોરે ગુજરાત હાઇકોર્ટના ગેટ પાસે કાર્તિક પંડયાને મળવા બોલાવ્યો હતો અને તેની શંકાને આધારે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પોતાની ઓળખ સરકારી વકીલ તરીકે આપનારનું સાચું નામ મયંક મનસુખ સંઘાણી (કૈલાશ પ્લાઝા, કૃષ્ણનગર, જામનગર) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
સંઘના નેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવનારા ગઢડા ભાજપ પ્રમુખનું રાજીનામુ માગી લેવાતા તર્કવિતર્ક | The …

સંઘના નેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવનારા ગઢડા ભાજપ પ્રમુખનું રાજીનામુ માગી લેવાતા તર્કવિતર્ક | The ...

ચારધામ યાત્રા માટે વિદેશીઓમાં અનેરો ઉત્સાહ, અમેરિકામાંથી 3000થી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન…

ચારધામ યાત્રા માટે વિદેશીઓમાં અનેરો ઉત્સાહ, અમેરિકામાંથી 3000થી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન...

સુરતમાં કારીગરોના પગાર પણ ન નીકળતાં લેબગ્રોન હીરાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો ઝીંકાયો | labgrown d…

સુરતમાં કારીગરોના પગાર પણ ન નીકળતાં લેબગ્રોન હીરાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો ઝીંકાયો | labgrown d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાઈક સ્લિપ થઈ જતાં શહેરના યુવકનું મોત | City youth dies after bike slips

બાઈક સ્લિપ થઈ જતાં શહેરના યુવકનું મોત | City youth dies after bike slips

6 months ago
નવરાત્રીમાં જીએસટી માફ કરવાની વિપક્ષની માંગ | Opposition demands GST waiver during Navratri

નવરાત્રીમાં જીએસટી માફ કરવાની વિપક્ષની માંગ | Opposition demands GST waiver during Navratri

11 months ago
દારૂની 1115 બોટલ સાથે એક મહિલા સહિત ત્રણ ઝડપાયા | Three including a woman arrested with 1115 bottles…

દારૂની 1115 બોટલ સાથે એક મહિલા સહિત ત્રણ ઝડપાયા | Three including a woman arrested with 1115 bottles…

7 months ago
‘કામ એવા કરો કે લોકો ફરી યાદ કરે…’ ગોધરાના ધારાસભ્યના સૂચક નિવેદનની ચારેકોર ચર્ચા | Controversy Gr…

‘કામ એવા કરો કે લોકો ફરી યાદ કરે…’ ગોધરાના ધારાસભ્યના સૂચક નિવેદનની ચારેકોર ચર્ચા | Controversy Gr…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News