gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in GUJARAT
0 0
0
બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : લવ જેહાદની કાર્યવાહીથી બચવાના બદલામાં રૃા.૬ લાખની લાંચની
માંગણી કરી રૃા.૨ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયેલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે
અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
,
ેભ્રષ્ટાચાર એ એક ગંભીર આર્થિક  અને સમાજીક
ગુનો છે
, જેની દેશની અર્થવ્યવસ્થા અને સમાજ પર વિપરીત અસર
પડે છે.

કેસની વિગત એવી છે કે, હિન્દુ પત્ની અને મુસ્લિમ પતિ વચ્ચે ઝઘડો થયો
હતો એટલે બંનેને પાદરા પોલીસ સ્ટેશન લઇ જવાયા હતાં. જે તે સમયે પોલીસે અટકાયતી
પગલાની કામગીરી કરી હતી. આ વખતે પાદરાના પીઆઇના ધ્યાનમાં આવ્યું હતું કે આ તો લવ
જેહાદનો કિસ્સો છે જેથી તેમણે પતિ અને પત્નીને જણાવેલ કે આમાં લવ જેહાદનો ગુનો બને
છે. આગળની કાર્યવાહી ના કરવી હોય તો ચાણસદમાં રહેતા સાજીદઅલી ગુલામરસુલ સૈયદને મળી
લેજો. ફરિયાદી સાજીદને મળ્યા ત્યારે તેણે રૃા.૬ લાખની માંગણી કરી હતી અને આખરે બે
લાખ આપવાના નક્કિ થયા હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેમણે આ અંગે એસીબીમાં ફરિયાદ
નોંધાવતા આરોપી સાજીદ રૃા.૨ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયો હતો.પોલીસ ધરપકડ બાદ હાલ
જેલમાં રહેલા આરોપી સાજીદઅલીએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં  બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે
, તેમને
આ કેસમાં ખટી રીતે સંડોવી દેવામાં આવ્યાં છે. જ્યારે મુખ્ય સરકારી વકીલ અનિલ
દેસાઇએ રજૂઆત કરી હતી કે
, આરોપી પાસેથી લાંચની રકમ રિકવર થઈ
છે
, તેના હાથ પર પાવડરના નિશાન મળ્યા છે અને તે સ્થળ પરથી
પકડાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b...

રમણલાલ પટેલને મજૂર મહાજનના પ્રમુખપદેથી ઉતારી મૂકવામાં આવ્યા | Ramanlal Patel was removed from the po…

રમણલાલ પટેલને મજૂર મહાજનના પ્રમુખપદેથી ઉતારી મૂકવામાં આવ્યા | Ramanlal Patel was removed from the po...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં રસ્તા હજુ ભંગાર, મનપાની કચેરી પાસે જ ગાબડાં | Roads in Rajkot are still in ruins gaps near…

11 months ago
મમતા બેનરજીને ઝટકો, ભાજપ માટે નવી સરકારની રચનાનો માર્ગ મોકળો, ચૂંટણી પંચે રાજ્યપાલને નોટિફિકેશન મોકલ…

2 months ago
યુદ્ધ જો જૂન સુધી ચાલુ રહેશે તો ક્રૂડના ભાવ 200 ડોલર પહોંચશે | If the war continues till June crude …

3 months ago
મંત્રી પર દરોડા પાડવા આવેલી EDની ટીમ ફસાઈ, તમિલનાડુમાં પોલીસે અધિકારીઓ સામે નોંધ્યો કેસ | ED Team Tr…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News