gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બે સભ્યોની ટીમ ચાર દિવસ રોકાશે, લીવીંગ હેરીટેજની સ્થિતિ ચકાસવા યૂનેસ્કોની ટીમ અમદાવાદ આવશે | The two…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
બે સભ્યોની ટીમ ચાર દિવસ રોકાશે, લીવીંગ હેરીટેજની સ્થિતિ ચકાસવા યૂનેસ્કોની ટીમ અમદાવાદ આવશે | The two…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,સોમવાર,16 માર્ચ,2026

૧૮ માર્ચે અમદાવાદમાં યૂનેસ્કોની બે સભ્યોની ટીમ અમદાવાદ
આવશે. ચાર દિવસની મુલાકાતમાં ખાસ કરીને કોટ વિસ્તારમાં કાલુપુર રેલવે સ્ટેશનના
ચાલી રહેલા રી ડેવલપમેન્ટ પ્રોજેકટ ઉપરાંત દાણાપીઠ ફાયર સ્ટેશનની મુલાકાત લેશે. આ
બંને પ્રોજેકટ હેરીટેજ ઉપરાંત બફર ઝોનમા આવતા હોવાથી હેરીટેજ સચાવાયુ છે કે કેમ તે
તથા આ પ્રોજેકટોથી લીવીંગ હેરીટેજ ઉપર તેની શું અસર પડી છે તે અંગે ખાસ અભ્યાસ
કરશે તેમ આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.

વર્ષ-૨૦૧૭ના જુલાઈ મહિનામા અમદાવાદ શહેરને યૂનેસ્કો તરફથી
વર્લ્ડ હેરીટેજ શહેરનો દરજજો આપવામા આવ્યો હતો. જે પછી ૧૮ માર્ચથી ફરી એક વખત
યૂનેસ્કોની ટીમ તેમની પિરીયોડીક મુલાકાતે આવશે. ચાર દિવસમા શહેરના ભદ્ર પ્લાઝા
ઉપરાંત શહેરની વિવિધ પોળોમાં આવેલી 
રહેણાંક હેરીટેજ મિલકતો ઉપરાંત અન્ય મોન્યુમેન્ટસની કોર્પોરેશને કેવી
સાચવણી કરી છે તેની વિગત મેળવશે.કોર્પોરેશન અને સરકારના અધિકારીઓ સાથે અલગ અલગ
બેઠક કરી અમદાવાદના હેરીટેજના દરજજા અંગે એક આકલન કરવામા આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગરમાં સોમાવરે 20667 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી | 20 667 students took the board exam…
GUJARAT

સુરેન્દ્રનગરમાં સોમાવરે 20667 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી | 20 667 students took the board exam…

March 17, 2026
લખતરના ઘણાદમાં 25મી માર્ચે ખેડૂત મહાસભા યોજાશે | Farmers’ Mahasabha to be held on March 25th in Lakh…

રૂ. 738 કરોડ ‘પાણી’માં? સાબરમતી-વિશ્વામિત્રીને બચાવવા નીકળેલી સરકારની પાઈપલાઈન 6 વર્ષે પણ અધૂરી | ₹7…

Next Post
રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો! વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, જાણો ક્યાં કોણ જીત્યું |…

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો! વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, જાણો ક્યાં કોણ જીત્યું |...

હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે તો જ ક્રૂડ મોરચે રાહત થશે | There will be relief on the crude front only if th…

હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે તો જ ક્રૂડ મોરચે રાહત થશે | There will be relief on the crude front only if th...

અમદાવાદ: નાના ચીલોડા પાસે એક કરોડથી વધુનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, એકની અટકાયત | Ahmedaba…

અમદાવાદ: નાના ચીલોડા પાસે એક કરોડથી વધુનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, એકની અટકાયત | Ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: આમોદમાં પતંગ ચગાવતો બાળક ચોથા માળેથી નીચે પટકાયો, થઈ ગંભીર ઈજા | Bh…

3 months ago
વ્યાજ સહિત પૈસા આપી દીધા છતાં ગાંઠીલાના શિક્ષક દંપતીને માર માર્યો | Despite giving money with intere…

3 weeks ago
ટ્રકમાંથી રૂ. 10.17 લાખના વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો, એક ફરાર | Man caught with foreign liquor wor…

1 week ago
ગાંધીનગરમાં ચૌધરી કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો, તંત્રમાં દોડધામ | A 19 year o…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News