gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: આમોદમાં પતંગ ચગાવતો બાળક ચોથા માળેથી નીચે પટકાયો, થઈ ગંભીર ઈજા | Bh…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: આમોદમાં પતંગ ચગાવતો બાળક ચોથા માળેથી નીચે પટકાયો, થઈ ગંભીર ઈજા | Bh…
6
VIEWS
Share on FacebookShare on Twitter

Uttarayan Festival: હાલ ઉત્તરાયણનો તહેવાર નજીક છે. ત્યારે દોરી વાગવા અને બાળકો ધાબા પરથી નીચે પટકાવાની ઘટના સામે આવી રહી છે. આજે(25 ડિસેમ્બર) ભરૂચ જિલ્લાના આમોદમાં પતંગ ચગાવતા સમયે દુર્ઘટના બની છે. શોપિંગ સેન્ટરના ચોથા માળેથી 10 વર્ષીય બાળક નીચે પટકાયો હતો. બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પરિવાર ચિંતામાં ગરકાવ

ભરૂચના આમોદ નગરના નાના તળાવ મારુવાસ વિસ્તારમાં આ ચેતવણીરૂપ ઘટના બની છે.  10 વર્ષીય દેવરાજ પ્રવીણભાઈ વાઘેલા નામનો બાળક પતંગ ચગાવવા  મુખ્ય બજાર પાસે ટાવરની બાજુમાં આવેલ શોપિંગ સેન્ટરના ચોથા માળે ચઢ્યો હતો. જ્યાં બે ધ્યાન થઈ જતાં ચોથા માળેથી સીધો નીચે પડ્યો હતો. બાળકને ઈજાગ્રસ્ત જોઈ હાજર લોકોમાં ચીસાચીસ મચી હતી. તેને તાત્કાલિક આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ પરિવારને કરવામાં આવતા તેમના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. બાળકને લોહી લુહાણ જોઈ ચિંતામાં સરી પડ્યા હતા. 

આ પણ વાંચો: ઉત્તરાયણ પહેલાં જ સુરતમાં કરુણાંતિકા, પતંગ પકડવા ગયેલા 12 વર્ષીય માસૂમ પર જર્જરિત દીવાલ પડતાં મોત

સાવધાન! મકરસંક્રાંતિની મજા સજા ન બને

સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હાજર ડોકટરોની સારવાર બાદ સદનસીબે બાળકના હાલ ખતરાની બહાર છે. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે માતા-પિતાએ બાળકો પતંગ ચગાવવા જાય ત્યારે ખૂબ જ સતર્ક રહેવું જરૂરી છે. નહીંતર મકરસંક્રાંતિની મજા સજામાં ફેરવાઇ શકે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નારીશક્તિની રક્ષા: અત્યાર સુધીમાં ૭.૭૫ લાખ કિશોરીઓને HPV રસીનું અમૃતકવચ પૂરું પાડતું ગુજરાત સમગ્ર દે…
GUJARAT

November 21, 2026
ભાવનગર મંડળના રેલકર્મીએ પ્રામાણિકતાનો પરિચય આપતાં અંદાજે ₹90,000ની કિંમતનું ખોવાયેલું સોનાનું આભૂષણ …

સરથાણા ખાતે ભવ્ય તુલસી વિવાહ મહોત્સવમાં આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ૧૦,૦૦૦ થી વધુ લોકો…

Next Post
મુસાફરોને ઝટકો! 26 ડિસેમ્બરથી ભારતીય રેલવેના ભાડામાં વધારો, જાણો ટિકિટના નવા દર | Railway Ministry n…

મુસાફરોને ઝટકો! 26 ડિસેમ્બરથી ભારતીય રેલવેના ભાડામાં વધારો, જાણો ટિકિટના નવા દર | Railway Ministry n...

‘દેશમાં ઘૂસણખોરી થાય એ સિસ્ટમની નિષ્ફળતા, ડિપોર્ટ કરવાનો સરકારને પૂરો અધિકાર’, બોલ્યા શશિ થરૂર | Con…

'દેશમાં ઘૂસણખોરી થાય એ સિસ્ટમની નિષ્ફળતા, ડિપોર્ટ કરવાનો સરકારને પૂરો અધિકાર', બોલ્યા શશિ થરૂર | Con...

VIDEO: નીરજ ચોપરાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, પત્ની હિમાની સાથે કરી ધમાકેદાર એન્ટ્રી | neeraj chopra an…

VIDEO: નીરજ ચોપરાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, પત્ની હિમાની સાથે કરી ધમાકેદાર એન્ટ્રી | neeraj chopra an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોશિંગ્ટન પોસ્ટમાં છટણી, શશી થરુરના દીકરાએ પણ નોકરી ગુમાવી, 300થી વધુ પત્રકારોને અસર | Washington Po…

10 months ago
વડોદરા: સાસરીમાં રહેવા ગયેલી યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળા ફેાંસો ખાઈ આપઘાત | Vadodara: Girl who wen…

અમદાવાદ: નવરંગપુરાની યુવતીની 4થી વધુ ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ, નોંધાઈ ફરિયાદ …

6 months ago
જામનગર નજીક દરેડમાં રહેતા વિદ્યાર્થી યુવાનનો માતા પિતા વારંવાર ઝઘડતાથી કંટાળીને ગળાફાંસા દ્વારા આપઘા…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News