gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોક્સની આડમાં રૂા. 40.95 લાખનો દારૂ ભરેલા કન્ટેનર સાથે બે ઝડપાયા | Two arrested with liquor containe…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
બોક્સની આડમાં રૂા. 40.95 લાખનો દારૂ ભરેલા કન્ટેનર સાથે બે ઝડપાયા | Two arrested with liquor containe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વાસદ- તારાપુર હાઈવે ઉપર પંડોળી ગામમાં

– રૂા. 74.08  લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરી કરતા હરિયાણાના બંને શખ્સો વિરૂદ્ધ ગુનો

આણંદ : વાસદ- તારાપુર હાઈવે ઉપર પંડોળી ગામની સીમમાં કન્ટેનગરમાં બોક્સની આડમાં દારૂની હેરાફેરી કરતા હરિયાણાના બે શખ્સો આણંદ એલસીબીએ પકડયા હતા. કન્ટેનગરમાંથી રૂા. ૪૦.૯૫ લાખની દારૂની ૪,૩૯૨ બોટલો સહિત રૂા. ૭૪.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. 

આણંદ એલસીબી પોલીસ વાસદ- બગોદરા સ્ટેટ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતી. ત્યારે પંડોળી ગામની સીમમાં દર્શન હોટેલના પાર્કિંગમાં કન્ટેનર ટ્રકમાં સામાનની આડમાં દારૂ સંતાડેલો છે. 

તેવી બાતમીના આધારે તપાસ કરતા ટ્રકમાંથી ડ્રાઈવર સાથે અન્ય એક શખ્સ ઝડપાયો હતો. બંનેની પૂછપરછ કરતા કંપનીનો સામાન ભરેલો હોવાનું કહી બિલ્ટ્રી અને ઈ-વે બિલ રજૂ કર્યા હતા. બિલ્ટ્રી અંગે શંકા જતા કન્ટેનરમાં તપાસ કરતા પૂંઠાના બોક્સની વચ્ચેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કન્ટેનરમાંથી રૂા. ૪૦.૯૫ લાખના દારૂની ૨૬૮ પેટીઓમાં દારૂની ૪,૩૯૨ બોટલો, બે મોબાઈલ, પૂંઠાના બોક્સ સહિત રૂા. ૭૪.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પકડાયેલા વસીમ જુમ્મા અલીમોહમ્મદ મેઉ (રહે. નશીરપુરી બડી મસ્જિદ પાસે, તા. પુનહાના, જિ. નૂહ) અને મુનફેદ આસમ જોમી મેઉ (રહે. લાહબાસ બાયપાસ રોડ, તા. પુનહાના, જિ. નૂહ હરિયાણા) વિરૂદ્ધ આણંદ એલસીબીની ફરિયાદના આધારે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર
GUJARAT

April 3, 2026
GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…

સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…

Next Post
સુરેન્દ્રનગર જીલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ | Rainy weather forecast in Surendrana…

સુરેન્દ્રનગર જીલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ | Rainy weather forecast in Surendrana...

શ્રાવણનો પહેલો સોમવાર – ભક્તિ અને આશીર્વાદનો આરંભ

ધોળકા તાલુકામાં 4 ઈંચ વરસાદથી નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર | Low lying areas in Dholka taluka floode…

ધોળકા તાલુકામાં 4 ઈંચ વરસાદથી નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર | Low lying areas in Dholka taluka floode...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતના દરિયાઈ અને વેપાર વીમા ક્ષેત્ર પર જોખમ, પ્રીમિયમ વધવાની શક્યતા | Risks to India’s marine and t…

12 months ago
પ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલીતાણામાં અદભૂત દ્રશ્ય, શ્રદ્ધાળુઓ સાથે સિંહોની લટાર, કુતૂહલ સર્જાયું | pali…

5 months ago
ટેરિફ અંગે ભારતની સમસ્યા વધી! અમેરિકા બાદ હવે યુરોપે ઉઠાવ્યો મુદ્દો | After Trump now the European U…

ઉકાઈમાં પાણીની આવક થતા કોઝવે ઓવર ફ્લો થાય તેવી શક્યતાને પગલે બંધ કરાયો | Causeway closed due to poss…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News