gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર જીલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ | Rainy weather forecast in Surendrana…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર જીલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ | Rainy weather forecast in Surendrana…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લખતર, લીંબડી, ધ્રાંગધ્રા, દસાડા સહિતના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

– વઢવાણ સહિત અન્ય તાલુકાઓમાં પણ ધીમીધારે વરસાદનું આગમન

સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ હવામાન વિભાગની આગાહીને પગલે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે જેના ભાગરૂપે સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં તેમજ તાલુકાઓમાં ઝરમરથી લઈ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જ્યારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી આપવામાં આવી છે જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ રવિવારે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર સહિતના શહેરી વિસ્તારોમાં ઝરમરથી લઈ નોંધપાત્ર વરસાદી ઝાપટા પડયા હતા. જ્યારે જીલ્લામાં સવારના ૬-૦૦ વાગ્યાથી બપોરના ૪-૦૦ વાગ્યા સુધી  ધ્રાંગધ્રા તાલુકામાં ૭ મીમી, દસાડા તાલુકામાં ૮ મીમી, લખતર તાલુકામાં ૪૦ મીમી, વઢવાણ તાલુકામાં ૫ મીમી, મુળી તાલુકામાં ૪ મીમી, લીંબડી તાલુકામાં ૧૮ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ ઝરમર વરસાદ નોંધાયો છે. આમ જીલ્લામાં ફરી સાર્વત્રિક મેઘમહેર જોવા મળતા એકંદરે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તેમજ લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી હતી. જ્યારે બપોરના ૪-૦૦ વાગ્યા બાદ પણ ધીમીધારે મેઘમહેર યથાવત શરૂ રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ
GUJARAT

May 19, 2026
૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન

અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…

Next Post
શ્રાવણનો પહેલો સોમવાર – ભક્તિ અને આશીર્વાદનો આરંભ

ધોળકા તાલુકામાં 4 ઈંચ વરસાદથી નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર | Low lying areas in Dholka taluka floode…

ધોળકા તાલુકામાં 4 ઈંચ વરસાદથી નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર | Low lying areas in Dholka taluka floode...

ખંભાતના ગૌમાંસ કેસમાં આરોપી ન બનાવવા માટે વચેટિયો 3 લાખની લાંચ લેતા ઝડપાયો, પીએસઆઈ ફરાર | Middleman …

ખંભાતના ગૌમાંસ કેસમાં આરોપી ન બનાવવા માટે વચેટિયો 3 લાખની લાંચ લેતા ઝડપાયો, પીએસઆઈ ફરાર | Middleman ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેર અને જિલ્લામાં દારૂની 235 બોટલ, બીયરના 20 ટીન ઝડપાયા | 235 bottles of liquor 20 tins of beer sei…

4 months ago
જૂના પાદરારોડની ફરસાણની દુકાનમાં ત્રાટકેલો ચોર 5 લાખ રોકડા ચોરી ગયો | thief theft 5 lakhs cash from …

1 year ago
ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ સફળ થવાના સંકેત, પિયૂષ ગોયલ ટૂંક સમયમાં જશે અમેરિકા

8 months ago
વિધવા છું, કોર્ટ કેસમાં 50 કરોડ મળવાના છે..મદદ કરનારને ડબલ રકમ આપીશ! તેમ કહી 75 લાખ પડાવનાર મહિલા પક…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News