gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદમાં પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ ગળાફાંસો ખાઈ આઈખું ટૂંકાવ્યું | In Botad a wife fed up with h…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
બોટાદમાં પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ ગળાફાંસો ખાઈ આઈખું ટૂંકાવ્યું | In Botad a wife fed up with h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સસરાએ જમાઈ વિરુદ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

– પતિને જુગાર રમવાની ટેવ હોય અને પૈસા માટે વારંવાર પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો

ભાવનગર : બોટાદના ગઢડા રોડ પર રહેતી પરણીતાના પતિને જુગાર રમવાની ટેવ હોય અને અવારનવાર પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતો હોય આ ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ મોતને મીઠું કર્યું હતું.

ધંધૂકાના વાગડ ગામે રહેતા ભુપતભાઈ જેસંગભાઈ દલસાણીયાના પુત્રી ખમાબેન ઉર્ફે પાયલબેન (ઉ.વ ૧૯)ના લગ્ન બોટાદ ખાતે રહેતા ભરતભાઈ ચાવડાના દિકરા વિજય સાથે તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ જ્ઞાાતીના રીત રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ પરિણીતાને સારી રીત રાખ્યા હતા. પરંતુ વિજય ભરતભાઈ ચાવડાને જુગારની રમવાની ટેવ હોય પત્ની પાસે અવર-નવાર પૈસાની માંગણી કરતો હતો. સસરા ભુપતભાઈ જમાઈને જુગાર નહી રમવા અવાર-નવાર સમજાવેલ તેમ છતા જુગાર રમી મારી દિકરીને શારીરીક-માનસીક ત્રાસ આપી અવાર-નવાર મારઝુડ કરી કરતો હતો. પરિણીતા પ્રેગ્નેટ હોવા છતા તેની સાર સંભાળ નહી રાખી વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા પરિણીતાએ આ ત્રાસથી કંટાળી તા.૧૬ ડિસેમ્બર ૨૦૨૫ ના સાંજના સેવા સાત વાગ્યા પહેલા સમયે સાસરીમાં ગળાફાસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. આ બનાવ સંદર્ભે સસરા ભુપતભાઈ જમાઈ વિરૂધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હતા ધરી છે.

સસરાએ જમાઈને રૂ. 50 હજાર આપ્યા હતા

ખમાબેન ઉર્ફે પાયલબેન પિયર આવ્યા ત્યારે પિતાને કહેલ કે, પતિને જુગાર રમવાની ટેવ છે અને જુગારના રૂપિયા હારી ગયા છે. જેથી વિજયને પૈસાની જરુર છે જેથી તમે રૂ.૫૦,૦૦૦ આપો તેવી વાત કરેલ હતી ત્યારબાદ સસરા ભૂપતભાઈએ જમાઇ વિજય  રોકડા રૂ.૫૦,૦૦૦ આપેલ હતા અને વિજયને સાસુ સસરાએ જુગાર નહી રમવા સમજાવેલ હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
કટારીયા ચેકપોસ્ટ પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત | Driver dies after car rams into truck ne…

કટારીયા ચેકપોસ્ટ પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત | Driver dies after car rams into truck ne...

અકસ્માતને લઇ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા, પોલીસે ગુનો દાખલ કર્યો

અકસ્માતને લઇ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા, પોલીસે ગુનો દાખલ કર્યો

આરટીઓ ચલણની ફાઇલ મોકલી શેરથા ગામના વૃદ્ધ સાથે 18.72 લાખની છેતરપિંડી | An elderly man from Shertha vi…

આરટીઓ ચલણની ફાઇલ મોકલી શેરથા ગામના વૃદ્ધ સાથે 18.72 લાખની છેતરપિંડી | An elderly man from Shertha vi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફ પર બ્રેક લગાવી ટ્રમ્પે, ફાયદો થયો મસ્કને: જાણો કઈ કંપનીના શેર એક દિવસમાં કેટલા વધ્યા | trump t…

ટેરિફ પર બ્રેક લગાવી ટ્રમ્પે, ફાયદો થયો મસ્કને: જાણો કઈ કંપનીના શેર એક દિવસમાં કેટલા વધ્યા | trump t…

1 year ago
ભૂલુ પડેલું શિયાળ વડોદરાના રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા ગભરાટ : વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું | Pan…

ભૂલુ પડેલું શિયાળ વડોદરાના રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા ગભરાટ : વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું | Pan…

7 months ago
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ | 12 Forts of Chhatrapati S…

છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ | 12 Forts of Chhatrapati S…

1 year ago
જૂનાગઢમાં મુશળધાર, માંગરોળમાં 4 કલાકમાં પોણા ચાર ઈંચ, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ | Rainy Spell in J…

જૂનાગઢમાં મુશળધાર, માંગરોળમાં 4 કલાકમાં પોણા ચાર ઈંચ, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ | Rainy Spell in J…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News