gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદમાં બોલેરો પિક-અપ વાહનની પલ્ટી, 2 ના મોત, 25 થી વધુને ઇજા | Bolero pick up vehicle overturns in…

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
બોટાદમાં બોલેરો પિક-અપ વાહનની પલ્ટી, 2 ના મોત, 25 થી વધુને ઇજા | Bolero pick up vehicle overturns in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઘટનાને પગલે હોસ્પિટલમાં મુસ્લિમ પરિવારના ટોળેટોળા એકઠા થયા

– બોટાદનો મુસ્લિમ પરિવાર રાણપુરની વાડીમાં જમવા જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો, પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ

બોટાદ : બોટાદ શહેરના મિલેટ્રી રોડ પર આજે સવારના સમયે બોલેરો પી-કપ વાહન પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાકા – દાદાનો પરિવાર વાડીમાં ભોજન સમારંભનું આયોજન કરાયું હોય કાકા – દાદાનો પરિવાર  પરિવાર બોલેરો પિક-અપ ગાડી લઈને જતા હતા.તેવામાં બોલેરો પિક-અપ ગાડી સંતુલન ગુમાવી દેતા આખુય વાહન પલટી જતાં  એક બાળકી અને એક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં ૨૫ થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

આ ગમખ્વાર અકસ્માતની વિગત એવા પ્રકારની છે કે,બોટાદ ખાતે રહેતો પરિવારના મહિલા બાળકો અને પુરષો મળી ૨૬ જેટલા લોકો એક બોલેરો પિકઅપ વાહન બંધાવીને રાણપુર ગામની વાડીએ જમવાનું આયોજન હોય બોલેરો પિકઅપ વાહન લઈને નીકળ્યા હતા.પરિવારના ૨૬ સભ્યો હસી ખુશીના માહોલ વાચાળ પોતાના નિયત રૂટ પર આગળ વધી રહ્યા હતા.તેવામાં બોટાદના મિલિટ્રી રોડ પર બોલેરો પિકઅપના ચાલકે પોતાના વાહન પર કાબુ ગુમાવી દેતા આખુય વાહન પલટી ખાઈ ગયું હતું.અને વાહનમાં સવાર લોકોની ચિચિયારીઓ રોડ પર ગુંજી ઉઠી હતી.અને મુસાફરી કરી રહેલા ૨૫ જેટલા લોકોને ઇજા પહોંચી હતી.જ્યારે શહેનાજબેન મહેબૂબભાઈ માકડ, અને આલિયાબેન ઈરફાનભાઈ મુળીયા (બાળકી)ના સ્થળ પરજ મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાની સાથેજ બોટાદ પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સ્થળ પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.અને પોલીસે બન્ને ના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.આ બનાવ અંગે રાણપુર પોલીસ મથક પાસે સવારે સર્જાયેલા અકસ્માતની વિગત નહતી.અને મોડી સાંજ સુધી ફરિયાદ પણ નોંધાઈ ન હતી.

ઇજાગ્રસ્ત વ્યક્તિઓના નામની યાદી

આયેશાબેન મયુદ્દીનભાઈ માકડ, સુનૈનબેન તાહિરભાઈ, એમનબેન સરફરાજભાઈ, નજમાબેન સલીમભાઈ માકડ, સુહાનીબેન તાહીરભાઈ ખંભાતી, જૈદ અલાઉદ્દીનભાઈ, નેમતબેન ઇલિયાસભાઈ ગાંજા, શરીફાબેન બહાઉદીનભાઇ, અહમદભાઈ અલાઉદ્દીનભાઈ, હસનેન મયુદ્દીનભાઈ, માહિનબેન મયુદિનભાઈ માકડ, સુહાનાબેન, નસીમબેન અફઝલભાઈને નાની મોટી ઇજા થતાં બોટાદથી સોનાવાલા હોસ્પિટલમાં ખસેડાયેલ આવ્યા છે.જ્યારે મરિયમબેન મહેબુબભાઇ માકડ, શબાનાબેન યુસુફભાઈ માકડ, નજમાબેન મુન્નાભાઈ માકડ, સાહિનબેન યુસુફભાઈ માકડ, હાજરાબેન મોસીનભાઈ ખલ્યાણી, સલમાબેન સોહિલભાઈ માકડ, જીયાબેન સોહિલભાઈ માકડ ,નસીરાબેન સોહીલભાઇ માકડ,રીઝવાના બેન આદિલભાઈ માકડ, માલીબેન આદિલભાઈ માકડ, અંજુમનબેન અલાઉદ્દીનભાઈ માકડ, મહેકબેન હકાભાઇ ગાંજા ને બોટાદની સબીહા હોસ્પિટલમાં સારવાર ખસેડાયેલમાં આવ્યા છે.તેમજ મસીરાબેન ઇલિયાસભાઈ ને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…

June 10, 2026
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…
GUJARAT

રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

June 10, 2026
21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …
GUJARAT

21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …

June 10, 2026
Next Post
ચોટીલાના ખેરડી પાસે સરકારી જમીન પર 25 વર્ષથી કરેલી હોટલ, 7 દુકાનો, 3 મકાનો તોડી પડાયા | A hotel 7 sh…

ચોટીલાના ખેરડી પાસે સરકારી જમીન પર 25 વર્ષથી કરેલી હોટલ, 7 દુકાનો, 3 મકાનો તોડી પડાયા | A hotel 7 sh...

સંઘ અને મોદીના વખાણ મુદ્દે કોંગ્રેસમાં ફાંટા પડયા, દિગ્વિજયને થરૂરનું સમર્થન | Congress splits over …

સંઘ અને મોદીના વખાણ મુદ્દે કોંગ્રેસમાં ફાંટા પડયા, દિગ્વિજયને થરૂરનું સમર્થન | Congress splits over ...

મોબાઈલ ફોન પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ગિરફ્તાર, એક ફરાર | Man arrested for betting on cricket…

મોબાઈલ ફોન પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ગિરફ્તાર, એક ફરાર | Man arrested for betting on cricket...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ પ્રારંભની 1121 પોઈન્ટની તેજી પછી માત્ર 158 પોઈન્ટ વધી બંધ | Sensex closed up only 158 poin…

સેન્સેક્સ પ્રારંભની 1121 પોઈન્ટની તેજી પછી માત્ર 158 પોઈન્ટ વધી બંધ | Sensex closed up only 158 poin…

12 months ago
રાજકોટમાં શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટય ઉત્સવ નિમિતે વિશાળ શોભાયાત્રા યોજાશે | A huge procession will…

રાજકોટમાં શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટય ઉત્સવ નિમિતે વિશાળ શોભાયાત્રા યોજાશે | A huge procession will…

2 months ago
જામનગરમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા દરમિયાન આજે બીજો કોપી કેસ નોંધાયો : રૂમાલ સંતાડેલી કાપલી પકડાઈ …

જામનગરમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા દરમિયાન આજે બીજો કોપી કેસ નોંધાયો : રૂમાલ સંતાડેલી કાપલી પકડાઈ …

3 months ago
ગુજરાતની સ્કૂલોમાં 40000 શિક્ષકોની જગ્યાઓ ખાલી, 5612 સ્કૂલોને તાળા વાગ્યા | 40000 teachers post vaca…

ગુજરાતની સ્કૂલોમાં 40000 શિક્ષકોની જગ્યાઓ ખાલી, 5612 સ્કૂલોને તાળા વાગ્યા | 40000 teachers post vaca…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News