gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…
2
VIEWS
Share on FacebookShare on Twitter

મિહિલાને
જાતિ વિશે અપમાનિત કર્યા

ઘર
સામેથી કાર આગળ લેવાનું કહેતા બોલાચાલી થઈ હતી

ભાવનગર – 
બોટાદના ખોડિયારનગરમાં ઘર સામે થી કાર આગળ રાખવાનું કહેતા બે
મહિલા સહિત ચાર લોકોએ મહિલાને ગાળો આપી ઢીંકા પાટુંનો માર મારી જાતિ વિશે અપમાનિત
કર્યા હતા.

બોટાદના
ખોડિયારનગર ખાતે રહેતા દક્ષાબેન પ્રદીપભાઈ કુંડાળીયાના  ઘરની સામે રહેતા પ્રકાશ લાલજીભાઈ સોલંકીએ ગઈ
તા.૧૪ જૂન ૨૦૨૬ ના રોજ સાંજના આશરે પાંચ વાગ્યાની આસપાસ ઘરના દરવાજા પાસે ઘરની
સામે રાખતા કારને થોડી આગળ રાખવા કહેતા પ્રકાશ તથા તેમના પત્નિ કાજલબેન અને તેમના
ભાઈ મુન્ના અને મુન્નાભાઈ પત્નિ ભાવનાબેનએ 
ઘરની અગાસી ઉપર ચડીને દક્ષાબેનને ગાળો આપી જાતી વિરુદ્ધ અપશબ્દો કહી
રાત્રીના ચારેય લોકોએ દક્ષાબેન સાથે બોલાચાલી કરી લાફા અને ઢીંકા પાટુંનો માર મારી
જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.આ બનાવ સંદર્ભે દક્ષાબેનએ ચાર લોકો સામે ગઢડા
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના વડાપ્રધાનશ્રીના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્ર…
GUJARAT

October 31, 2026
Upasana Kamineni Konidela Brings Ram Raksha to Ardhagiri Temple, Pledges to Empower Women in Chittoo…

After 13B and Shaitaan, R Madhavan Returns to Horror with Vishal Furia’s Next

Next Post
શેરોમાં માર્કેટ કેપિટલાઈઝેશન ફરી પાંચ લાખ કરોડ ડોલરને પાર | Market capitalization in stocks crossed …

શેરોમાં માર્કેટ કેપિટલાઈઝેશન ફરી પાંચ લાખ કરોડ ડોલરને પાર | Market capitalization in stocks crossed ...

જેમ્સ-જવેલરીની નિકાસ મે મહિનામાં 2.49 ટકા ઘટીને 205 કરોડ ડોલર | Gems and jewellery exports fall 2 49…

જેમ્સ-જવેલરીની નિકાસ મે મહિનામાં 2.49 ટકા ઘટીને 205 કરોડ ડોલર | Gems and jewellery exports fall 2 49...

ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધારવા FCNR(બી), NRE થાપણો પરના વ્યાજ દરોની ટોચ મર્યાદા ઉઠાવતું RBI | RB…

ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધારવા FCNR(બી), NRE થાપણો પરના વ્યાજ દરોની ટોચ મર્યાદા ઉઠાવતું RBI | RB...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાનની બોલતી બંધ: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કાશ્મીર મુદ્દે આપ્યો જડબાતોડ જવાબ | India Slams Paki…

4 months ago
તહેવાર ટાણે કાલુપુરની 102 દુકાનોને 24 કલાકમાં ખાલી કરવાની AMCની નોટિસથી હોબાળો | amc issues eviction…

1 year ago
આજે પતંગપ્રેમીઓ વચ્ચે જામશે ‘આકાશી યુદ્ધ’, પવનની ગતિ 9 થી 11 કિ.મી. રહેવાની શક્યતા | ahmedabad uttra…

10 months ago
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News