gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદમાં લોન હોવા છતાં મકાનનો દસ્તાવેજ કરી છેતરપિંડી આચરી | Fraud committed by using house documents…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in GUJARAT
0 0
0
બોટાદમાં લોન હોવા છતાં મકાનનો દસ્તાવેજ કરી છેતરપિંડી આચરી | Fraud committed by using house documents…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– બે મહિલા સહિત 6 લોકો સામે બોટાદ પોલીસમાં ફરિયાદ

– રૂ. 2.05 લાખમાં દસ્તાવેજ કરી આપી મકાન સુપ્રત કરી 6 લોકોએ વિશ્વાસઘાત કર્યો

ભાવનગર : બોટાદના પાળીયાદ રોડ પર રહેતા આધેડને મકાન બતાવી લોન હોવાનું જાણતા હોવા છતાં દસ્તાવેજ કરી આપી વિશ્વાસઘાત કરી રૂ. 2 કરોડની છેતરપિંડી આચરી હતી.

બોટાદના પાળીયાદ રોડ પર આવેલ ગોવિંદ પાર્કમાં રહેતાં હીનાબેન સુરેશભાઈ ધોળકિયાના પતિ સુરેશભાઈ ધોળકિયાને મકાન લેવું હોય આજથી પોણા ચારેક માસ પહેલા તપાસ કરતા હતા. તે દરમ્યાન નોલીવાળા મહાસુખભાઈ ઘનશ્યામભાઇ રાજગોરે બોટાદ પાળીયાદ રોડ ખાતે પંજવાણી વે-બ્રીજ સામે ગોવિંદપાર્કમા આવેલ બોટાદ રેવન્યુ સર્વે નં.૧૦૩૫/૧ જેમા આવેલ પ્લોટ નં.૦૧ જે ૩૭૭.૪૩ ચો.મીટરનું છે. તે મકાન બતાવેલ જે મકાન સુરેશભાઈને ગમી જતા વેચાણથી લેવાનુ નક્કી કરેલ જે મકાન હનુ માત્રાભાઈ ખાચર (રહે.નોલીવાળા )ના નામનો દસ્તાવેજ હતો અને હંસાબેન કનૈયાલાલ પાટડીયાનાઓના નામનુ બોટાદ રેવન્યુ સર્વે નં ૧૦૩૫/૧ જેમા આવેલ પ્લોટ નં. ૦૧ જે ૩૭૭,૪૩ ચો.મીટરના બાંધકામ ઉપર  સુનીલ કનૈયાલાલ પાટડીયા, કલ્પેશભાઇ કનૈયાલાલ પાટડીયા, હંસાબેન કનૈયાલાલ પાટડીયા, અરૂણાબેન સુનીલભાઇ કનૈયાલાલ પાટડીયા, કનૈયા લાલજીભાઈ પાટડીયાની સંયુક્ત રીતે પ્રોપરાઈટફર્મ વતી સુનીલ કનૈયાલાલ પાટડીયા (રહે. તમામ બોટાદ) ની એચડીએફસી બેંકની લોન હોવાનુ જાણતા હોવા છતા હનુ માત્રાભાઈ ખાચરે લોન બાબત છુપાવીને મકાન વેચાણપેટે આપી સુરેશભાઈને દસ્તાવેજ કરી આપ્યો હતો. આમ હનુ માત્રાભાઈ ખાચર મકાન પર લોન હોવાનું જાણતા હોવા છતાં દસ્તાવેજ કરી આપી સુરેશભાઈ સાથે રૂ.૨,૦૫,૦૦,૦૦૦ ની છેતરપીંડી કરી વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવ સંદર્ભે હિનાબેને બે મહિલા સહિત છ શખ્સ વિરૂધ્ધ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…
GUJARAT

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

June 17, 2026
ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …
GUJARAT

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

June 17, 2026
કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…
GUJARAT

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

June 17, 2026
Next Post
ધ્રાંગધ્રાની ફલકુ નદીમાં હજારોની સંખ્યામાં મૃત માછલીઓ મળી | Thousands of dead fish found in Dhrangad…

ધ્રાંગધ્રાની ફલકુ નદીમાં હજારોની સંખ્યામાં મૃત માછલીઓ મળી | Thousands of dead fish found in Dhrangad...

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સુચના મુજબ , SVP હોસ્પિટલમાં સિનિયર તબીબોને ૮ કલાક હાજર રહેવા આદેશ | As…

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સુચના મુજબ , SVP હોસ્પિટલમાં સિનિયર તબીબોને ૮ કલાક હાજર રહેવા આદેશ | As...

આગળ ઉનાળો આકરો છે, પાણી સાચવીને વાપરજો, ગરમીના આરંભે અમદાવાદમાં પાણીની માંગમાં ધરખમ વધારો | Summer i…

આગળ ઉનાળો આકરો છે, પાણી સાચવીને વાપરજો, ગરમીના આરંભે અમદાવાદમાં પાણીની માંગમાં ધરખમ વધારો | Summer i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોકાનો ધોખો નહીં કરતાઃ આ દિવાળી કાળી ચૌદશ તા. 20ના, તા. 22 નૂતનવર્ષ | This Diwali Kali Chaudash will…

ધોકાનો ધોખો નહીં કરતાઃ આ દિવાળી કાળી ચૌદશ તા. 20ના, તા. 22 નૂતનવર્ષ | This Diwali Kali Chaudash will…

9 months ago
અડધા ગુજરાતમાં બે વર્ષમાં આગ-બાંધકામ અકસ્માતની 193 ઘટના, 88 કામદારના મૃત્યુ | gujarat construction a…

અડધા ગુજરાતમાં બે વર્ષમાં આગ-બાંધકામ અકસ્માતની 193 ઘટના, 88 કામદારના મૃત્યુ | gujarat construction a…

1 year ago
સાયલા હાઈવે પરની હોટલોમાં રજિસ્ટર મેન્ટેન કરવા સૂચના | Instructions to maintain register in hotels o…

સાયલા હાઈવે પરની હોટલોમાં રજિસ્ટર મેન્ટેન કરવા સૂચના | Instructions to maintain register in hotels o…

6 months ago
ઇડીના દરોડા બાદ ચોટીલા પ્રાંતની બદલી કરાવવા ભૂમાફિયાઓ સક્રિયા થયા | Land mafias become active in get…

ઇડીના દરોડા બાદ ચોટીલા પ્રાંતની બદલી કરાવવા ભૂમાફિયાઓ સક્રિયા થયા | Land mafias become active in get…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News