gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદમાં સગીરને ઢોર માર મારનાર પોલીસ કર્મીના જામીન કોર્ટે ફગાવ્યા | Court rejects bail of policeman …

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
બોટાદમાં સગીરને ઢોર માર મારનાર પોલીસ કર્મીના જામીન કોર્ટે ફગાવ્યા | Court rejects bail of policeman …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચોરીનો ગુનો કબુલ કરાવવા 8-9 દિવસ ગોંધી રાખ્યો હતો

– સારવારનો ખર્ચ વધી જતાં ખોટા આક્ષેપ સાથેની ફરિયાદ કર્યાની દલીલ કોર્ટે માન્ય ન રાખી

ભાવનગર : બોટાદમાં એક સગીરને ચોરીનો ગુનો કબુલ કરાવવા ચારથી પાંચ પોલીસ કર્મચારીઓએ ગેરકાયદે રીતે ગોંધી રાખી ઢોર માર માર્યાની ચકચારી ઘટનામાં ઝડપાયેલા પોલીસ કર્મચારીની જામીન અરજીને કોર્ટે નામંજૂર કરી છે.

બોટાદ પોલીસમાં ફરજ બજાવતો પ્રહલાદસિંહ રામદેવસિંહ સરવૈયા (રહે, પોલીસ હેડક્વાર્ટર, પોલીસ લાઈન, બ્લોક નં.બી-૧, રૂમ નં.૫૦૨, બોટાદ, મુળ લીંબાળા, તા.ગઢડા) અને અન્ય પોલીસ કર્મચારીઓએ ગત તા.૧૯-૮ના રોજ રાત્રિના સમયે એક સગીરને મિલેટ્રી રોડ પર, આરટીઓ પાસેથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કર્યાના આક્ષેક સાથે પકડી લાવી બોટાદ પોલીસ મથકના ડી-સ્ટાફની ઓફિસમાં ઢોર માર મારી ચોરીનો ગુનો કબુલવા દબાણ કર્યું હતું. કાયદા મુજબ આરોપીને ૨૪ કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવાની જોગવાઈ હોવા છતાં પણ ખૂદ પોલીસે જ કાયદો હાથમાં લઈ તરૂણને આઠ-નવ દિવસ સુધી ગેરકાયદે ગોંધી રાખી માર મારતા તેને સારવાર માટે પ્રથમ બોટાદ બાદ અમદાવાદ લઈ જવો પડયો હતો. આ ચકચારી ઘટના અંગે સગીરે નોંધાવેલી ફરિયાદના આધારે બીએનએસની કલમ ૧૨૦ (૧), ૧૨૭ (૮), ૫૪, ૧૧૫ (ર), ૧૨૭ (૪) અને કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને સુરક્ષા) અધિનિયમ-૭૫ હેઠળ ગુનો નોંધી પોલીસ કર્મચારીઓની ધરપકડ કરાઈ હતી. જે પૈકીનો પ્રહલાદસિંહ સરવૈયાએ તેમના વકીલ મારફત બોટાદના ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટની કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેની સુનવણી હાથ ધરાતા અરજદાર/આરોપી પક્ષે એવી દલીલ કરાઈ હતી કે, ફરિયાદીને ઝેરી જીવડું કરડી જતાં વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાનું થયું હતું. જેનો ખર્ચ વધી જતાં હાલના આરોપી ઉપર ખોટા આક્ષેપવાળી ફરિયાદ કરાઈ છે. આ દલીલને કોર્ટે માન્ય ન રાખી પોલીસ કર્મી. પ્રહલાદસિંહના જામીન નામંજૂર કર્યા હતા. વધુમાં બનાવ સમયે આરોપી સોનાવાલ હોસ્પિટલમાં ગાર્ડ તરીકે નાઈટ ડયૂટીમાં હોવાની પણ રજૂઆત થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…
GUJARAT

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…

March 31, 2026
વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…
GUJARAT

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

March 31, 2026
ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…
GUJARAT

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

March 31, 2026
Next Post
ફોરેન ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 519 પોઈન્ટ ગબડીને 83459 | Foreign funds hammering: Sensex plunges …

ફોરેન ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 519 પોઈન્ટ ગબડીને 83459 | Foreign funds hammering: Sensex plunges ...

એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસના કારણે વાહન વ્યવહારમાં મુશ્કેલી : હાઇવે ઓથોરિટીનું વાહન ધીમેથી હંકારવા સૂ…

એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસના કારણે વાહન વ્યવહારમાં મુશ્કેલી : હાઇવે ઓથોરિટીનું વાહન ધીમેથી હંકારવા સૂ...

પાટણના MLA કિરીટ પટેલે મુખ્યમંત્રીને દેવા માફી માટે લખ્યો પત્ર, પગાર આપવાની પણ તૈયારી | patan mla ki…

પાટણના MLA કિરીટ પટેલે મુખ્યમંત્રીને દેવા માફી માટે લખ્યો પત્ર, પગાર આપવાની પણ તૈયારી | patan mla ki...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના-ચાંદીની આયાત પર નાણામંત્રી અને RBI ગવર્નરનું મોટું નિવેદન, ટ્રમ્પના ટેરિફ મુદ્દે જુઓ શું કહ્યું…

સોના-ચાંદીની આયાત પર નાણામંત્રી અને RBI ગવર્નરનું મોટું નિવેદન, ટ્રમ્પના ટેરિફ મુદ્દે જુઓ શું કહ્યું…

1 month ago
સુરતમાં ધારાસભ્યના ખોટા સહી-સિક્કાથી આધારકાર્ડ અપડેટનું કૌભાંડ ઝડપાયું, એક ભુલથી આરોપી ઝડપાયો | Sura…

સુરતમાં ધારાસભ્યના ખોટા સહી-સિક્કાથી આધારકાર્ડ અપડેટનું કૌભાંડ ઝડપાયું, એક ભુલથી આરોપી ઝડપાયો | Sura…

12 months ago
બજેટમાં ગુજરાતને પાકિસ્તાન સાથેની જળ-જમીન સરહદે સુરક્ષા માટે 5266 કરોડની ફાળવણી | Budget Boosts Bord…

બજેટમાં ગુજરાતને પાકિસ્તાન સાથેની જળ-જમીન સરહદે સુરક્ષા માટે 5266 કરોડની ફાળવણી | Budget Boosts Bord…

2 months ago
સુરેન્દ્રનગર જીલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ | Rainy weather forecast in Surendrana…

સુરેન્દ્રનગર જીલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ | Rainy weather forecast in Surendrana…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News