gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદમાં હીરા વેપારીને બે કેસમાં એક-એક વર્ષની સજા | Diamond merchant in Botad sentenced to one year …

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
બોટાદમાં હીરા વેપારીને બે કેસમાં એક-એક વર્ષની સજા | Diamond merchant in Botad sentenced to one year …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બન્ને કેસમાં બે ગણી રકમના દંડનો કોર્ટે હુકમ કર્યો

– બાકી રકમની ઉઘરાણી કરતા શખ્સે ખોટી સહી કરી બે વેપારીને અલગ-અલગ ચેક આપ્યા હતા

ભાવનગર : બોટાદમાં હીરા વેપારીને ચેક બાઉન્સના અલગ-અલગ બે કેસમાં કોર્ટે એક-એક વર્ષ કેદની સજા અને બે ગણી રકમનો દંડ ફટકાર્યો છે.

બોટાદના ગઢડા રોડ, આનંદધામ ગેટ નં.૧માં રહેતો અને હીફલી, શેરી નં.૭માં ફોરપીનું હીરાનું કારખાનું ચલાવતો નરેશ મોહનભાઈ કણઝરિયાએ હીરાના કારખાનેદાર જયેશભાઈ જીવણભાઈ કણઝરિયા પાસેથી રૂા.૧,૩૦,૦૫૦ની કિંમતના ૨૬.૦૧ કેરેટ તૈયાર હીરા લીધા બાદ તે રકમનો ચેક આપતા જયેશભાઈએ ચેકને ખાતામાં ક્લિયરન્સ માટે જમા કરાવતા ‘ડોઅર સિગ્નેચર ડિફર’ના શેરામાં રિટર્ન મેમા સાથે પરત ફર્યો હતો. જે અંગે હીરાના વેપારીએ શખ્સ સામે કોર્ટમાં ફરિયાદ કરતા બોટાદના એડી. જ્યુડી. મેજી. ફર્સ્ટ ક્લાસ બી.જી.સોલંકીએ રજૂ થયેલા આધાર-પુરાવા વગેરેને ગ્રાહ્ય રાખી નરેશ કણઝરિયાને એક વર્ષની સાદી કેદની સજા અને રૂા.૨,૬૦,૧૦૦નો દંડ ફટકારી ફરિયાદીને વળતર પેટે આરોપીએ રૂા.૧,૩૦,૦૫૦ ચૂકવવા હુકમ કર્યો હતો.

બીજા એક કેસમાં નરેશ કણઝરિયાએ તેના મિત્ર અને હીરાનું કારખાનું ચલાવતા અજયભાઈ હસમુખભાઈ મકવાણા (રહે, ગઢડા રોડ, કુબેરનગર, આનંદધામ ગેટ નં.૧) પાસેથી હાથઉછીના લીધેલા સવા લાખ રૂપિયાનો ચેક આપી તેમાં ખોટી સહી કરતા ચેક પરત ફર્યો હતો. જે અંગે અજયભાઈએ કરેલી ફરિયાદની સુનવણી થતાં ન્યાયાધિશ બી.જે.સોલંકીએ આ કેસમાં પણ નરેશ કણઝરિયાને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા, અઢી લાખનો દંડ અને દંડની રકમમાંથી ફરિયાદીને સવા લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…
GUJARAT

April 1, 2026
ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

Next Post
ઠાસરામાં બળિયાદેવ મંદિર તરફના કાંસના પુલ ઉપર 6 મહિનાથી ગાબડું | There has been a gap on the bronze b…

ઠાસરામાં બળિયાદેવ મંદિર તરફના કાંસના પુલ ઉપર 6 મહિનાથી ગાબડું | There has been a gap on the bronze b...

આણંદમાં દોઢ અને ઉમરેઠમાં એક ઈંચ જેટલો વરસાદ પડયો | Anand received one and a half inches of rain and …

આણંદમાં દોઢ અને ઉમરેઠમાં એક ઈંચ જેટલો વરસાદ પડયો | Anand received one and a half inches of rain and ...

પાલીતાણા શહેરમાં હત્યા ના કેસ ને છુપાવવાની કોશિષ કરવામાં આવી , પોલીસે ચપળતા બતાવી 6 આરોપીને ઝડપી પાડ…

પાલીતાણા શહેરમાં હત્યા ના કેસ ને છુપાવવાની કોશિષ કરવામાં આવી , પોલીસે ચપળતા બતાવી 6 આરોપીને ઝડપી પાડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાટડી ખાતે આવેલ બેન્ક ઓફ બરોડામાં ખેડુતોએ હલ્લાબોલ સાથે ઉગ્ર રજુઆત કરી | Farmers staged a heated pro…

6 months ago
રક્ષાબંધન પહેલા જ સગી બહેને ભાઈની સોપારી આપીને હત્યા કરાવી, કારણ ચોંકાવનારું | Sister Hires Contract…

8 months ago
કચરો અલગ ના કર્યો તો માલસામાન જપ્ત કરાશે, લારી-ગલ્લા,પાથરણાં સહીતના વેપારીઓએ બે ડસ્ટબીન રાખવા પડશે |…

ભારતમાં આતંકવાદી કાવતરું: NIAએ 6 યુક્રેનિયન 1 અમેરિકન નાગરિકની કરી ધરપકડ | NIA Arrests 7 Foreign Nat…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News