gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચરો અલગ ના કર્યો તો માલસામાન જપ્ત કરાશે, લારી-ગલ્લા,પાથરણાં સહીતના વેપારીઓએ બે ડસ્ટબીન રાખવા પડશે |…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
કચરો અલગ ના કર્યો તો માલસામાન જપ્ત કરાશે, લારી-ગલ્લા,પાથરણાં સહીતના વેપારીઓએ બે ડસ્ટબીન રાખવા પડશે |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,30
સપ્ટેમબર,2025

અમદાવાદને વધુ સ્વચ્છ શહેર બનાવવા કોર્પોરેશનની ટીમ દ્વારા
અલગ અલગ વિસ્તારમાં આકસ્મિક તપાસ કરાશે.લારી-ગલ્લા ઉપરાંત પાથરણાં સહીતના વેપારીઓએ
ભીનો અને સૂકો કચરો અલગ કરવો પડશે.તમામે બે ડસ્ટબીન રાખવા પડશે.ભીનો અને સૂકો કચરો
અલગ ના કરનાર તથા રોડ ઉપર કચરો નાંખનારને કોર્પોરેશન દ્વારા દંડ કરાશે. સ્વચ્છતા
રાખવા કોર્પોરેશનની ટીમ દ્વારા સમજૂત કરાશે. સમજૂત કરાયા પછી પણ રોડ ઉપર કચરો
નાંખનારાઓનો માલસામાન જપ્ત કરી લેવામાં આવશે.

સ્વચ્છ સર્વેક્ષણ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો-૨૦૧૬ અંતર્ગત
શહેરના વિવિધ વિસ્તારમાં હાથલારી
,ગલ્લા ઉપરાંત
વાહનો ઉપર  ઉપરાંત પાથરણાં
,ફુડ સ્ટોલ અને અન્ય
પ્રકારે ફેરી કરતા ફેરીયાઓએ હવેથી ફરજિયાત ભીનો અને સૂકો કચરો અલગ અલગ ડસ્ટબીનમાં રાખવો
પડશે.ભીના કચરા માટે લીલા રંગના ડસ્ટબીનમાં એંઠવાડ
, ફળો,શાકભાજીના
છોતરાં
,બગડેલો ખોરાક, ચા-કોફીના કૂચા, નાળીયેરના છોતરા વગેરે
નાંખવાના રહેશે.વાદળી રંગના ડસ્ટબીનમાં પ્લાસ્ટિક
,કાગળ,
થર્મોકોલ,પાણીના પાઉચ, વેફર-બિસ્કીટના રેપર
તથા કાચ-ધાતુ વગેરે નાંખવાના રહેશે.આ રીતે અલગ કરેલો કચરો કોર્પોરેશનની ડોર ટુ ડોર
કચરો એકત્ર કરતી ગાડીના નિયત કરેલા ભીના અને સૂકા કચરાના ખાનામા અલગ અલગ આપવાનો રહેશે.કોઈપણ
સંજોગમાં કચરો રોડ ઉપર કે ગટરલાઈન કે અન્યત્ર નાંખવાનો રહેશે નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ
GUJARAT

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

September 11, 2026
કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન
GUJARAT

કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન

September 11, 2026
રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ
GUJARAT

રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ

September 11, 2026
Next Post
સેન્સેક્સ 97 પોઈન્ટ ઘટયો : નિફટી 24 પોઈન્ટ ઘટીને 24611 | Sensex falls 97 points: Nifty falls 24 poin…

સેન્સેક્સ 97 પોઈન્ટ ઘટયો : નિફટી 24 પોઈન્ટ ઘટીને 24611 | Sensex falls 97 points: Nifty falls 24 poin...

મહોળેલમાં શિક્ષિકાના મકાનમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો | Theft case solved at teacher house in Mahol…

મહોળેલમાં શિક્ષિકાના મકાનમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો | Theft case solved at teacher house in Mahol...

તહેવાર ટાણે કોર્પોરેશન ફુડ વિભાગ જાગ્યુ, અમદાવાદમાં માવા-પનીરનો ૭૨૪ કિલો જથ્થો સીઝ કરાયો | Corporati…

તહેવાર ટાણે કોર્પોરેશન ફુડ વિભાગ જાગ્યુ, અમદાવાદમાં માવા-પનીરનો ૭૨૪ કિલો જથ્થો સીઝ કરાયો | Corporati...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોબાઇલમાં ગીત અને ફ્લેશલાઇટ બંધ કરવા બાબતે યુવાન પર હુમલો | Youth attacked for turning off music and…

મોબાઇલમાં ગીત અને ફ્લેશલાઇટ બંધ કરવા બાબતે યુવાન પર હુમલો | Youth attacked for turning off music and…

7 months ago
ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો! હર્ષ સંઘવીના હોમટાઉનમાંથી 3146 કિલો ડ્રગ્સ પકડાયું | Gujara…

ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો! હર્ષ સંઘવીના હોમટાઉનમાંથી 3146 કિલો ડ્રગ્સ પકડાયું | Gujara…

6 months ago
દેશમાં ફરી કોરોનાના કેસમાં વધારો : છેલ્લા 24 કલાકમાં 684 નવા કેસ, 4 દર્દીનાં મોત | Increase in Coron…

દેશમાં ફરી કોરોનાના કેસમાં વધારો : છેલ્લા 24 કલાકમાં 684 નવા કેસ, 4 દર્દીનાં મોત | Increase in Coron…

1 year ago
‘દુષ્કર્મના કેસમાં મહિલા પોતે જ જવાબદાર’ અલ્હાબાદ હાઈકોર્ટની વિવાદાસ્પદ ટિપ્પણી

‘દુષ્કર્મના કેસમાં મહિલા પોતે જ જવાબદાર’ અલ્હાબાદ હાઈકોર્ટની વિવાદાસ્પદ ટિપ્પણી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News